CWG 2022: PM મોદીએ આપ્યો જીતનો મંત્ર, હવે થશે માત્ર સોનાનો વરસાદ !

CWG 2022: વડાપ્રધાન મોદીએ બર્મિંગહામમાં 28 જુલાઈથી 8 ઓગસ્ટ દરમિયાન યોજાનારી કોમનવેલ્થ ગેમ્સમાં ભાગ લેવા જઈ રહેલા ખેલાડીઓને લગભગ 45 મિનિટ સુધી વર્ચ્યુઅલ વાતચીત કરીને પ્રોત્સાહિત કર્યા હતા.

TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 21, 2022 | 7:11 PM

CWG 2022: વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ બુધવારે બર્મિંગહામ કોમનવેલ્થ ગેમ્સમાં ભાગ લેવા જઈ રહેલા ભારતીય ખેલાડીઓને કોઈ પણ પ્રકારના તણાવ વિના સખત રમવા માટે પ્રોત્સાહિત કરતા કહ્યું હતું કે તેઓ આઝાદીના 75મા વર્ષમાં દેશને શ્રેષ્ઠ પ્રદર્શનની ભેટ આપવાના ઈરાદા સાથે રમે છે. વડાપ્રધાન મોદીએ બર્મિંગહામમાં 28 જુલાઈથી 8 ઓગસ્ટ દરમિયાન યોજાનારી કોમનવેલ્થ ગેમ્સમાં ભાગ લેવા જઈ રહેલા ખેલાડીઓને લગભગ 45 મિનિટ સુધી વર્ચ્યુઅલ વાતચીત કરીને પ્રોત્સાહિત કર્યા હતા. અગાઉ તેણે ગયા વર્ષે ટોક્યો ઓલિમ્પિક અને પેરાલિમ્પિક ખેલાડીઓ સાથે પણ વાત કરી હતી.

Follow Us:
NDPS કેસમાં પૂર્વ IPS સંજીવ ભટ્ટને 20 વર્ષની સજા
NDPS કેસમાં પૂર્વ IPS સંજીવ ભટ્ટને 20 વર્ષની સજા
લાલપુર ચોકડી પાસે બાઈકચાલકે કર્યો જોખમી સ્ટંટ
લાલપુર ચોકડી પાસે બાઈકચાલકે કર્યો જોખમી સ્ટંટ
સુરેન્દ્રનગરમાં અંગ દઝાડતી ગરમી, ગરમીના કારણે રસ્તાઓ સુમસામ નજરે પડ્યા
સુરેન્દ્રનગરમાં અંગ દઝાડતી ગરમી, ગરમીના કારણે રસ્તાઓ સુમસામ નજરે પડ્યા
ભાવ ન મળતા ખેડૂતોએ રસ્તા પર ટામેટા ફેંકી કર્યો વિરોધ
ભાવ ન મળતા ખેડૂતોએ રસ્તા પર ટામેટા ફેંકી કર્યો વિરોધ
અમદાવાદ ખાતે મળેલી રાજપૂત સમાજની બેઠકમાં રૂપાલાની ટિકિટ રદ કરવાની માગ
અમદાવાદ ખાતે મળેલી રાજપૂત સમાજની બેઠકમાં રૂપાલાની ટિકિટ રદ કરવાની માગ
મુંબઈના મલાડ ઈસ્ટ વિસ્તારના સેન્ટ્રલ પ્લાઝા કોમ્પ્લેક્સમાં ભીષણ આગ
મુંબઈના મલાડ ઈસ્ટ વિસ્તારના સેન્ટ્રલ પ્લાઝા કોમ્પ્લેક્સમાં ભીષણ આગ
ગોમતી નદીમાં 40 લોકો ફસાયા, ફાયર વિભાગે કર્યું રેસ્ક્યુ
ગોમતી નદીમાં 40 લોકો ફસાયા, ફાયર વિભાગે કર્યું રેસ્ક્યુ
AIMIM અને છોટુ વસાવાની ઉમેદવારી ભાજપનો ચિંતાનો વિષય બનશે?
AIMIM અને છોટુ વસાવાની ઉમેદવારી ભાજપનો ચિંતાનો વિષય બનશે?
સુરતમાં રત્નકલાકારે હીરા બદલી લીધા પણ cctv એ ભાંડો ફોડ્યો
સુરતમાં રત્નકલાકારે હીરા બદલી લીધા પણ cctv એ ભાંડો ફોડ્યો
Breaking News : લોકસભાની ચૂંટણી બાદ મંત્રીમંડળમાં થઇ શકે છે વિસ્તરણ
Breaking News : લોકસભાની ચૂંટણી બાદ મંત્રીમંડળમાં થઇ શકે છે વિસ્તરણ
g clip-path="url(#clip0_868_265)">