Sports: દુબઇમાં સાનિયા મિર્ઝાએ પતિ શોએબ મલિક અને પુત્ર સાથે મનાવી ઇદ, જુઓ તસ્વીરો

ભારતીય ટેનીસ સ્ટાર સાનિયા મિર્ઝા અને પાકિસ્તાનના સિનીયર ક્રિકેટર શોએબ મલિક એ દુબઇલમાં 'ઇદ ઉલ ફિતર' નો ઉત્સવ મનાવ્યો હતો.

Sports: દુબઇમાં સાનિયા મિર્ઝાએ પતિ શોએબ મલિક અને પુત્ર સાથે મનાવી ઇદ, જુઓ તસ્વીરો
Sania Mirza & Shoaib Malik
Follow Us:
Avnish Goswami
| Edited By: | Updated on: May 14, 2021 | 11:50 AM

ભારતીય ટેનીસ સ્ટાર સાનિયા મિર્ઝા (Sania Mirza) અને પાકિસ્તાનના સિનીયર ક્રિકેટર શોએબ મલિક (Shoaib Malik) એ દુબઇલમાં ‘ઇદ ઉલ ફિતર’ નો ઉત્સવ મનાવ્યો હતો. સાનિયા મિર્ઝાએ ઇન્સ્ટાગ્રામ પર પતિ શોએબ અને પુત્ર ઇઝહાન (Izhan Mirza) ની સાથેની તસ્વીર શેર કરી હતી. સાનિયા હાલના દિવસોમાં શોએબ સાથે દુબઇમાં પોતાના ઘરે છે. સાનિયા અને શોએબ એ ફેન્સને ઇદ ઉલ ફિતર (Eid-ul-Fitr) ની શુભેચ્છાઓ પાઠવી હતી.

સાનિયા આ દરમ્યાન લીલા રંગના સલવાર શુટમાં નજર આવી રહી છે. જ્યારે તેનો પુત્ર પણ તેની માતાના મેચીંગ કુર્તામાં નજર આવી રહ્યો છે. સાનિયા અને શોએબ એ 12 એપ્રિલ 2010 એ લગ્ન કર્યા હતા.

SBI પાસેથી 25 વર્ષ માટે 50 લાખની હોમ લોન પર EMI કેટલી આવે?
પ્રાઇવેટ જેટ.. દુબઈમાં વિલા મુકેશ અંબાણી છે આ 10 મોંઘી વસ્તુઓના માલિક
મુકેશ અંબાણી રિલાયન્સ ગુપ સાથે ક્યારે જોડાયા?
સલમાન ખાનની 'ગર્લફ્રેન્ડ' લુલિયા છે ખુબ સુંદર, જુઓ ફોટો
ઐશ્વર્યા રાય બચ્ચન તેના પતિ અભિષેક કરતાં કેટલી મોટી?
નાળિયેર પાણીમાં લીંબુનો રસ ભેળવીને પીવાથી થાય છે આ ગજબના ફાયદા, જાણો અહીં
View this post on Instagram

A post shared by Sania Mirza (@mirzasaniar)

30 ઓક્ટોબર 2018 માં સાનિયા મિર્ઝાએ એક પુત્રને જન્મ આપ્યો હતો. સાનિયા અને શોએબ એ પોતાના પુત્રનુ નામ ઇઝહાન મિર્ઝા મલિક રાખ્યુ હતું. સાનિયા પાછળના કેટલાક સમયથી ટેનિસ કોર્ટથી દુર છે. કેટલાક સમયથી તે દુબઇમાં જ છે અને તે પોતાની તસ્વીરોને પણ અવારનવાર શેર કરતી રહે છે. પુત્રના જન્મ બાદ સાનિયાનું વજન પણ વધી ગયું હતું. તેણે ફિટનેશન વર્ક કરીને ઉતાર્યું હતું. ત્યારબાદ તે કોર્ટ પર પણ જોવા મળી હતી.

View this post on Instagram

A post shared by Sania Mirza (@mirzasaniar)

શોએબ મલિકની વાત કરવામા આવે તો તે પોતાની આખરી આંતરરાષ્ટ્રીય મેચ સપ્ટેમ્બર 2020માં રમ્યો હતો. ઇંગ્લેંડ સામે માન્ચેસ્ટરમાં T20 આંતરરાષ્ટ્રીય મેચ બાદ તે ટીમથી બહાર થઇ રહ્યો છે. શોએબ પાકિસ્તાન તરફથી 35 ટેસ્ટ મેચ અને 287 વન ડે મેચ રમ્યો છે. આ ઉપરાંત 116 T20 આંતરરાષ્ટ્રીય મેચ રમ્યો છે. શોએબ પાકિસ્તાન ક્રિકેટ ટીમની કેપ્ટનશીપ પણ નિભાવી ચુક્યો છે.

Latest News Updates

સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયા કિનારાના વિસ્તારોમાં બફારો અનુભવાશે
સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયા કિનારાના વિસ્તારોમાં બફારો અનુભવાશે
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને આજે મળશે આકસ્મિક ધનલાભ
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને આજે મળશે આકસ્મિક ધનલાભ
મોરબી કેબલ બ્રિજ દુર્ઘટના કેસમાં જયસુખ પટેલની વધી શકે મુશ્કેલી
મોરબી કેબલ બ્રિજ દુર્ઘટના કેસમાં જયસુખ પટેલની વધી શકે મુશ્કેલી
રૂપાલાને હરાવવા ક્ષત્રિયો કોંગ્રેસ તરફી કરશે મતદાન- નયનાબા જાડેજા
રૂપાલાને હરાવવા ક્ષત્રિયો કોંગ્રેસ તરફી કરશે મતદાન- નયનાબા જાડેજા
કોંગ્રેસની રેલીમાં પ્રતાપ દૂધાતે રૂપાલાની સરખામણી દુ:શાસન સાથે કરી
કોંગ્રેસની રેલીમાં પ્રતાપ દૂધાતે રૂપાલાની સરખામણી દુ:શાસન સાથે કરી
રાજ્યમાં શુક્રવારે એકસાથે 5 ગોજારા અકસ્માતની ઘટી દુર્ઘટના- જુઓ Video
રાજ્યમાં શુક્રવારે એકસાથે 5 ગોજારા અકસ્માતની ઘટી દુર્ઘટના- જુઓ Video
અસલી બ્રાન્ડની આડમાં ગ્રાહકોને નક્લી ખાદ્ય તેલ પધરાવવાનો પર્દાફાશ
અસલી બ્રાન્ડની આડમાં ગ્રાહકોને નક્લી ખાદ્ય તેલ પધરાવવાનો પર્દાફાશ
તક્ષ્વીએ લોએસ્ટ લિમ્બો સ્કેટિંગમાં સર્જ્યો વર્લ્ડ રેકોર્ડ- Video
તક્ષ્વીએ લોએસ્ટ લિમ્બો સ્કેટિંગમાં સર્જ્યો વર્લ્ડ રેકોર્ડ- Video
ચૂંટણીમાં ભાજપને હરાવવા ક્ષત્રિયોએ મત એ જ શસ્ત્રની ઘડી રણનીતિ
ચૂંટણીમાં ભાજપને હરાવવા ક્ષત્રિયોએ મત એ જ શસ્ત્રની ઘડી રણનીતિ
ક્ષત્રિયોની અમદાવાદમાં કોર કમિટીની બેઠક શરૂ , ઓપરેશન પાર્ટ-2 પર મંથન
ક્ષત્રિયોની અમદાવાદમાં કોર કમિટીની બેઠક શરૂ , ઓપરેશન પાર્ટ-2 પર મંથન
g clip-path="url(#clip0_868_265)">