મેસ્સી વિશ્વનો સૌથી વધુ કમાણી કરનાર ખેલાડી બન્યો, ક્રિસ્ટિયાનો રોનાલ્ડો ત્રીજા ક્રમે

વિશ્વના ટોચના પાંચ સૌથી વધુ કમાણી કરનારા ખેલાડીઓમાંથી 3 ફૂટબોલ ખેલાડીઓ છે. તો ફુટબોલ બાદ ટોપ 10 માં બાસ્કેટબોલના ખેલાડીઓ કમાણીમાં સૌથી આગળ છે.

મેસ્સી વિશ્વનો સૌથી વધુ કમાણી કરનાર ખેલાડી બન્યો, ક્રિસ્ટિયાનો રોનાલ્ડો ત્રીજા ક્રમે
Lionel Messi and Cristiano Ronaldo (File Photo)
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: May 22, 2022 | 1:07 PM

પેરિસ સેન્ટ-જર્મન (PSG) ક્લબનો સ્ટાર ફૂટબોલર લિયોનેલ મેસ્સી (Lionel Messi) વિશ્વનો સૌથી વધુ કમાણી કરનાર એથ્લેટ બની ગયો છે. આર્જેન્ટિના ફુટબોલ ટીમનો સ્ટાર ફુટબોલર લિયોનેલ મેસ્સીને ફૂટબોલના મેદાનમાં ઘણા સમયથી અપેક્ષા મુજબ પ્રદર્શન નથી કરી રહ્યો. તેમ છતા તે સૌથી વધુ કમાણી કરનારા એથ્લેટ્સમાં મોખરે છે.

ફોર્બ્સ (Forbs) ની તાજેતરની રેન્કિંગ અનુસાર લિયોનેલ મેસ્સી (Lionel Messi) એ છેલ્લા 12 મહિનામાં (1 મે 2021થી 1 મે 2022) માં 130 મિલિયન ડૉલર (લગભગ 10 અબજ 12 કરોડ રૂપિયા) ની કમાણી કરી છે. આ યાદીમાં આર્જેન્ટિનાના લિયોનેલ મેસ્સી ઉપરાંત અમેરિકન બાસ્કેટબોલ ખેલાડી લેબ્રોન જેમ્સ (Lebron James) અને પોર્ટુગીઝ ફૂટબોલર ક્રિસ્ટિયાનો રોનાલ્ડો (Cristiano Ronaldo) અનુક્રમે બીજા અને ત્રીજા સ્થાને છે.

ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , જુઓ ફોટો
જમતા પહેલા, જમતી વખતે કે જમ્યા બાદ જાણો ક્યારે ખાવું જોઈએ સલાડ?
Nita Ambani Tea Cup: 3 લાખના કપમાં ચા પીવે છે 'નીતા અંબાણી', જાણો તે કપ ક્યાં અને શેમાંથી બને છે?
Axis Bank માંથી 8 લાખની પર્સનલ લોન પર EMI કેટલી આવશે?
અમદાવાદમાં ઘર બનાવવા માટે કેટલો ખર્ચ થશે, જાણી લો A ટુ Z ગણિત
1 શેર પર ટાટા કંપની ઈતિહાસનું સૌથી મોટું ડિવિડન્ડ આપશે

ફુટબોલ બાદ બાસ્કેટબોલના ખેલાડીઓ કમાણીમાં સૌથી આગળ

બાસ્કેટબોલરના ખેલાડી લેબ્રોને જેમ્સ આ સમયગાળા દરમિયાન $121 મિલિયન (આશરે રૂ. 9 અબજ 42 કરોડ) અને ક્રિસ્ટિયાનો રોનાલ્ડોએ $115 મિલિયન (આશરે 8 અબજ 95 કરોડ રૂપિયા) ની કમાણી કરી છે. વિશ્વના ટોચના પાંચ સૌથી વધુ કમાણી કરનારા ખેલાડીઓમાંથી 3 ફૂટબોલ ખેલાડીઓ છે. તો ફુટબોલ બાદ ટોપ 10 માં બાસ્કેટબોલના ખેલાડીઓ કમાણીમાં સૌથી આગળ છે.

વિશ્વમાં સૌથી વધુ કમાણી કરતા ખેલાડીઓ

1) લિયોનેલ મેસ્સી (ફુટબોલ): 130 મિલિયન ડોલર (લગભગ 10 અરબ 12 કરોડ રુ, આર્જેન્ટિના) 2) લેબ્રોન જમ્સ (બાસ્કેટબોલ): 121 મિલિયન ડોલર (લગભગ 9 અરબ 42 કરોડ રૂ, અમેરિકા) 3) ક્રિસ્ટિયાનો રોનાલ્ડો (ફુટબોલ): 115 મિલિયન ડોલર (લગભગ 8 અરબ 95 કરોડ રૂ, પોર્ટુગલ) 4) નેમાર (ફુટબોલ): 95 મિલિયન ડોલર (લગભગ 7 અરબ 40 કરોડ રૂ, બ્રાઝિલ) 5) સ્ટીફન કરી (બાસ્ટેબોલ): 93 મિલિયન ડોલર (લગભગ 7 અરબ 24 કરોડ રૂ, અમેરિકા) 6) કેવિન ડુરંટ (બાસ્કેટબોલ): 92 મિલિયન ડોલર (લગભગ 7 અરબ 16 કરોડ રૂ, અમેરિકા) 7) રોજર ફેડરર (ટેનિસ): 91 મિલિયન ડોલર (લગભગ 7 અરબ 8 કરોડ રૂ, સ્વિઝરલેન્ડ) 8) કાનેલો અલવારેજ (બોક્સિંગ): 90 મિલિયન ડોલર (લગભગ 7 અરબ રુ, મેક્સિકો)

નોંધઃ 1 મે 2021 થી લઇને 1 મે 2022 વચ્ચેની કરેલી કમાણીનો રિપોર્ટ (Source: Forbes)

Latest News Updates

ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
પાટીલનો દાવો, "ક્ષત્રિયો રૂપાલાથી નારાજ છે, ભાજપથી નહીં"
પાટીલનો દાવો,
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
ક્ષત્રિયોને મનાવવા ભાજપ કયા મુદ્દા પર કરી રહી છે ચર્ચા ?
ક્ષત્રિયોને મનાવવા ભાજપ કયા મુદ્દા પર કરી રહી છે ચર્ચા ?
મહેનત રંગ લાવી, તારલાઓ ઝળક્યા, 100માંથી 100 ગુણ મેળવ્યા
મહેનત રંગ લાવી, તારલાઓ ઝળક્યા, 100માંથી 100 ગુણ મેળવ્યા
મરી મસાલા વેચતા વિક્રેતાઓ પર પાલિકાની લાલ આંખ
મરી મસાલા વેચતા વિક્રેતાઓ પર પાલિકાની લાલ આંખ
g clip-path="url(#clip0_868_265)">