કિર્ગિસ્તાનના ‘દંગલ’માં ભારત ‘સુલતાન’, કુસ્તીબાજોએ વધાર્યું ત્રિરંગાનું માન, 4 ગોલ્ડ સાથે 8 મેડલ જીત્યા

કિર્ગિસ્તાન (kyrgyzstan)ના 'દંગલ'માં જે કાંઈ થયું તેને લઈ રમત પ્રેમીઓને એક વાતનો અહેસાસ થયો કે, ભારતીય કુસ્તી(India Wrestling) નું ભવિષ્ય દબંગ છે

કિર્ગિસ્તાનના 'દંગલ'માં ભારત 'સુલતાન', કુસ્તીબાજોએ વધાર્યું ત્રિરંગાનું માન, 4 ગોલ્ડ સાથે 8 મેડલ જીત્યા
કિર્ગિસ્તાનના 'દંગલ'માં ભારત 'સુલતાન', કુસ્તીબાજોએ વધાર્યું ત્રિરંગાનું માનImage Credit source: Twitter
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jun 29, 2022 | 2:52 PM

Wrestling : ભારતીય કુસ્તીમાં ભારતનો હાથ ઉપર છે. કિર્ગિસ્તાન (kyrgyzstan)ના દંગલમાં જે થયું તેને જોઈ રમતપ્રેમીને એક વાતનો અહેસાસ થયો કે, ભારતનું ભવિષ્ય શાનદાર છે. અંડર-17 કુસ્તી સ્પર્ધાની ફ્રી સ્ટાઈલ કૈટેગરીમાં ભારતના આ કુસ્તીબાજો એક પછી એક કુલ 10માંથી 8 મેડલ ભારતના ખાતામાં જમા કર્યા છે, જેમાંથી 4 ગોલ્ડ મેડલ છે. આ સાથે ભારતની ફ્રી સ્ટાઈલ (Freestyle Wrestling Championship ) પુરુષ ટીમે 188 અંકોની સાથે એશિયાઈ કુસ્તી (Wrestling )ચેમ્પિયનશીપની ટ્રોફી જીતી લીધી છે, ભારત પછી બીજા સ્થાન પર મજેબાની કિર્ગિસ્તાનની રહી છે ત્રીજા સ્થાન ઉઝબેકિસ્તાને મેળવ્યું છે

કુશ્તીના દાંવ પેંચ સમજવો અને સમજાવવામાં ગુરુનો મોટો હાથ હોય છે. જે રીતે અંડર 17 કુસ્તીબાજોએ કિર્ગિસ્તાનના અખાડામાં જઈ ધમાલ મચાવી હતી, જે એક સફળ કોચ વગર અશ્ક્ય હતુ ભારતીય ટીમ માટે આ કામને ટીમના કોચ જગબીર સિંહ સરળ બનાવ્યું હતુ

8 મેડલ જીતી ભારત છવાયું

કિર્ગિસ્તાનની ધરતી પર ભારતનો હાથ ઉપર થયો છે , જેમાં કોચ જગબીર સિંહની ભૂમિકાને પણ ઓછી આંકી શકાય નહિ, ભારતીય કુસ્તીબાજોએ જે દાવપેચ લગાવ્યા તે તેમના ગુરુએ શીખવ્યા હતા

માત્ર 5000 રૂપિયાનો SIP પ્લાન તમને ઘરે બેઠા બનાવશે 5.22 કરોડ રૂપિયાના માલિક
1 શેર પર ટાટા કંપની ઈતિહાસનું સૌથી મોટું ડિવિડન્ડ આપશે
આજનું રાશિફળ તારીખ : 25-04-2024
IPL 2024 વચ્ચે પ્રીટિ ઝિન્ટાનું બોલિવુડમાં ધમાકેદાર કમબેક, તસવીરો આવી સામે
હેલિકોપ્ટર 1 લીટર ઈંધણમાં કેટલી માઈલેજ આપે, ઊડે છે આ ખાસ ઈંધણ વડે
જાણો પરસેવો થવો તમારા સ્વાસ્થ્ય સારો છે કે ખરાબ !

મહિલા ખેલાડીઓ પણ આગળ રહી

આ પહેલા ભારતીય મહિલાઓ બિશ્કેકમાં આયોજિત આ એશિયાઈ અંડર 17 રમતમાં દેશનું માન વધાર્યું હતુ, ભારતીય મહિલા પહેલવાનોએ 4 ગોલ્ડ મેડલ 1 બ્રોન્ઝ મેડલ જીત્યા હતા. ભારતીય મહિલા પહેલવાને કુલ5 ભાર વર્ગમાં અખાડામાં ઉતરી હતી.

એશિયાઈ કુશ્તી ચેમ્પિયનશીપનું આયોજન દર વર્ષ AAWC કરે છે, 1979થી શરુ થયેલી આ રમત માત્ર પરુષો માટે હતી પરંતુ પછી 1996માં મહિલા પહેલવાનો માટે આ રમતના દરવાજા ખોલવામાં આ્યા, અત્યારસુધી ભારતે આ રમતમાં કુલ 221 મેડલ જીત્યા છે, જેમાંથી 24 ગોલ્ડ, 75 સિલ્વર અને 122 બ્રોન્ઝ મેડલ છે, કુલ 434 મેડલની સાથે ઈરાન આ લિસ્ટમાં ટૉપ પર છે.

Latest News Updates

આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને વિદેશ પ્રવાસની મળશે તક
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને વિદેશ પ્રવાસની મળશે તક
જાહેર સભાને સંબોધતા મંચ પર જ બેહોશ થયા નીતિન ગડકરી
જાહેર સભાને સંબોધતા મંચ પર જ બેહોશ થયા નીતિન ગડકરી
રાજસ્થાન સ્કૂલમાં આ ધોરણના વર્ગો બંધ ન કરવા આપી સૂચના
રાજસ્થાન સ્કૂલમાં આ ધોરણના વર્ગો બંધ ન કરવા આપી સૂચના
ઓલ ઇન્ડિયા ટેનિસ ચેમ્પિયન ખેલાડી વિરુદ્ધ સાયબર ક્રાઈમમાં નોંધાઈ ફરિયાદ
ઓલ ઇન્ડિયા ટેનિસ ચેમ્પિયન ખેલાડી વિરુદ્ધ સાયબર ક્રાઈમમાં નોંધાઈ ફરિયાદ
સ્વાગત ફૂલથી થશે કે પથ્થર થી તે સમય બતાવશે - કાછડિયા
સ્વાગત ફૂલથી થશે કે પથ્થર થી તે સમય બતાવશે - કાછડિયા
ભાજપ વિરોધી મતદાન માટે ક્ષત્રિયોઓના કેસરિયા !
ભાજપ વિરોધી મતદાન માટે ક્ષત્રિયોઓના કેસરિયા !
B.A. ડાંગર હોમીયોપેથી મેડિકલ કોલેજમાં લાયકાત વગરનો સ્ટાફ
B.A. ડાંગર હોમીયોપેથી મેડિકલ કોલેજમાં લાયકાત વગરનો સ્ટાફ
ક્ષત્રિયોના વિરોધની ચીમકી વચ્ચે ભાજપનું મધ્યસ્થ કાર્યાલય ખાલી કરાયું
ક્ષત્રિયોના વિરોધની ચીમકી વચ્ચે ભાજપનું મધ્યસ્થ કાર્યાલય ખાલી કરાયું
લોકસભાના બીજા તબક્કાના મતદાન બાદ રાષ્ટ્રીય નેતાઓના ગુજરાતમાં ધામા
લોકસભાના બીજા તબક્કાના મતદાન બાદ રાષ્ટ્રીય નેતાઓના ગુજરાતમાં ધામા
રાજ્યમાં ત્રણ દિવસ બાદ ફરી વધશે ગરમીનું જોર
રાજ્યમાં ત્રણ દિવસ બાદ ફરી વધશે ગરમીનું જોર
g clip-path="url(#clip0_868_265)">