French Open 2022: હું ફ્રેન્ચ ઓપન ફાઇનલ હારવાનું પસંદ કરીશ, જાણો રાફેલ નડાલે આવું શું કામ કહ્યું

French Open 2022: ફ્રેન્ચ ઓપન 2022ની મેન્સ સિંગલ્સની ફાઇનલ મેચ 5 જૂને રાફેલ નડાલ (Rafael Nadal) અને કેસ્પર રૂડ (Casper Ruud) વચ્ચે રમાશે. આ ટાઈટલ મેચ પહેલા રાફેલ નડાલે મોટું નિવેદન આપ્યું છે. તેનું કહેવું છે કે તે રવિવારે (5 જૂન) રમાનારી ફાઇનલ મેચ હારી જવા માંગે છે.

French Open 2022: હું ફ્રેન્ચ ઓપન ફાઇનલ હારવાનું પસંદ કરીશ, જાણો રાફેલ નડાલે આવું શું કામ કહ્યું
Rafael Nadal (PC: Roland Garros, Twitter)
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jun 04, 2022 | 3:54 PM

વિશ્વનો પાંચમો ક્રમાંકિત પુરુષ ટેનિસ ખેલાડી સ્પેનના રાફેલ નડાલ (Rafael Nadal) ફ્રેન્ચ ઓપન 2022 (French Open 2022) ની ફાઇનલમાં પહોંચી ગયો છે. 3 જૂનના રોજ યોજાયેલી સેમિ ફાઇનલમાં એલેક્ઝાન્ડર ઝવેરેવ ઇજાગ્રસ્ત થતાં મેચમાંથી ખસી ગયો હતો. ત્યાર બાદ રાફેલ નડાલે ફાઇનલમાં પ્રવેશ કર્યો હતો. ઝવેરેવે જ્યારે સેમિ ફાઇનલ મેચમાંથી ખસી જવાનો નિર્ણય કર્યો ત્યારે નડાલ 7-6, 6-6 થી આગળ હતો. મેચ દરમિયાન ઝવેરેવનો પગનો અંગૂઠો વળી ગયો હતો. જેના કારણે તે ચાલી પણ શકતો ન હતો. નડાલ 30મી વખત કોઈ ગ્રાન્ડ સ્લેમની ફાઇનલમાં પહોંચ્યો છે. ફ્રેન્ચ ઓપન મેન્સ સિંગલ્સની ફાઈનલ 5 જૂને રમાશે. પરંતુ ફાઈનલ પહેલા નડાલે મોટું નિવેદન આપ્યું છે. તેનું કહેવું છે કે તે રવિવારની ફાઈનલ મેચ હારી જવા માંગે છે.

એએફપી (AFP Reports) ના અહેવાલ મુજબ રાફેલ નડાલ (Rafael Nadal) ને ડાબા પગમાં જુની ઈજાના કારણે ઘણો મુશ્કેલ સમય પસાર થયો હતો. રાફેલ નડાલે કહ્યું કે, ‘જો તેને બદલામાં નવો પગ મળે તો તેને ફ્રેન્ચ ઓપનની ફાઇનલમાં હારવાનું પણ ગમશે’. તે તેની ટેનિસ કારકિર્દીમાં 14મી વખત ફ્રેન્ચ ઓપનની ફાઇનલમાં પહોંચ્યો છે. તેણે કહ્યું તેમાં કોઈ શંકા નથી મને ફાઇનલમાં હારવું ગમશે. હું મારું નિવેદન બદલીશ નહીં. એક નવા પગ દ્વારા મને જીવનમાં દરરોજ ખુશ રહેવાની તક મળશે.

કથાકાર જયા કિશોરીને રસોઈ બનાવતા આવડે છે? જાતે આપ્યો જવાબ
700 કારીગરોએ બનાવ્યો હિરામંડીનો સૌથી મોટો સેટ , જુઓ ફોટો
ઉનાળામાં વધી રહ્યો છે ચિકનપોક્સનો ખતરો, જાણો બચવાના ઉપાય
ગરમીમાં વારંવાર થઈ જતા Loose Motionથી બચવા શું કરશો? જાણો અહીં.
ઉનાળામાં હાર્ટ એટેક આવવાના 1 મહિના પહેલા શરીરમાં દેખાય છે આટલા લક્ષણ
WhatsApp એ લોન્ચ કર્યું ચેટ ફિલ્ટર, ચેટ જોવા માટે સ્ક્રોલ કરવું નહીં પડે

ટાઇટલથી વધુ જીવન મહત્વનું છે

ટેનિસ સ્ટાર રાફેલ નડાલ (Rafael Nadal) 5 જૂને મેન્સ સિંગલ્સની ફાઇનલમાં પોતાનો 22મો ગ્રાન્ડ સ્લેમ જીતવાનો પ્રયાસ કરશે. ફ્રેન્ચ ઓપન 2022 (French Open 2022) ની ટાઇટલ મેચમાં તેનો સામનો નોર્વેના કેસ્પર રૂડ (Casper Ruud) સામે થશે. નડાલે કહ્યું, ‘જીતવું સારું છે, પરંતુ જીવન કોઈ પણ ખિતાબ કરતાં વધુ મહત્વનું છે. આગળ સ્વસ્થ જીવન જીવવા માટે તેને પગની ઈજામાંથી ઝડપથી સાજા થવાની જરૂર છે.’ તેમના મતે, ‘જીતવું શાનદાર છે. પરંતુ તે કામચલાઉ છે. પછી તમારે આગળ જીવવું પડશે.’ તેણે ભારપૂર્વક કહ્યું, ‘મારી આગળ જીવન છે. ભવિષ્યમાં મને મારા મિત્રો સાથે રમવાનું ગમશે. મારી ખુશી કોઈપણ પદવી કરતાં વધુ મહત્વનું છે.’

Latest News Updates

હુ સૌથી સિનિયર નેતા છુ, સાચા બોલો છુ : નીતિન પટેલ
હુ સૌથી સિનિયર નેતા છુ, સાચા બોલો છુ : નીતિન પટેલ
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસના કાર્યકર્તાઓએ કર્યા દેખાવો
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસના કાર્યકર્તાઓએ કર્યા દેખાવો
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો
હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો
કાળઝાળ ગરમીથી ગુજરાતીઓને મળશે રાહત !
કાળઝાળ ગરમીથી ગુજરાતીઓને મળશે રાહત !
g clip-path="url(#clip0_868_265)">