Football: ભારતના દિગ્ગજ ફુટબોલર ઓ ચંદ્રશેખરનુ નિધન, દશ વર્ષથી ગંભીર બિમારી સામે લડી રહ્યા હતા

ભારતીય ફૂટબોલ ટીમે (Indian Football Team) છેલ્લે 1960 ના રોમ ઓલિમ્પિકમાં ભાગ લીધો હતો. ઓ ચંદ્રશેખરન (O Chandrasekharan) આ ટીમનો ભાગ હતા.

Football: ભારતના દિગ્ગજ ફુટબોલર ઓ ચંદ્રશેખરનુ નિધન, દશ વર્ષથી ગંભીર બિમારી સામે લડી રહ્યા હતા
O Chandrasekhar
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 24, 2021 | 10:41 PM

Football: ભારતના ફૂટબોલ લિજેન્ડ ઓ ચંદ્રશેખરન (O Chandrasekharan) નું 86 વર્ષની વયે નિધન થયું. ચંદ્રશેખરન જેઓ કેરળના છે, તેમણે 1960 રોમ ઓલિમ્પિક (Rome Olympics 1960) માં ભારતનું પ્રતિનિધિત્વ કર્યું હતું. તેઓ છેલ્લા એક દાયકાથી ડિમેન્શિયા (મગજ સંબંધિત રોગ) થી પીડાતા હતા. ચંદ્રશેખરન ભારતીય ફુટબોલ ટીમ (Indian Football Team) માં ડિફેન્ડર તરીકે રમતા હતા. તેઓને 1954 માં સંતોષ ટ્રોફી દરમ્યાન પ્રથમ વાર ઓળખ મળી હતી.

ભારતીય ફૂટબોલ ટીમે છેલ્લે 1960 માં રોમ ઓલિમ્પિકમાં ભાગ લીધો હતો. આ ટુર્નામેન્ટમાં ભારતે ફ્રાન્સ સામે 1-1 થી ડ્રો મેચ રમી હતી. જેમાં ચંદ્રશેખરને મહત્વની ભૂમિકા ભજવી હતી. ચંદ્રશેખરનના થોડા દિવસો પહેલા પૂર્વ ઓલિમ્પિયન એસ એસ હકીમનું નિધન થયું હતું. ચંદ્રશેખરન 1962 એશિયન ગેમ્સનો પણ ભાગ હતા. જેમણે ગોલ્ડ મેડલ જીત્યો હતો. તે 1964 એએફસી એશિયન કપના સિલ્વર મેડલ વિજેતા ટીમનો પણ ભાગ હતો. તે પીકે બેનર્જી, ચુન્ની ગોસ્વામી, તુલસીદાસ બલરામન અને જર્નેલ સિંહ જેવા દિગ્ગજ ખેલાડીઓ સાથે રમ્યા હતા.

ઓ ચંદ્રશેખર મેનનનો જન્મ 1936માં 10 જૂલાઇએ કેરળના ત્રિશૂરના ઇરિંજલાકુડા શહેરમાં થયો હતો. તેઓ 85 વર્ષીય લાંબુ જીવન જીવ્યા હતા. તેઓ એ કેરળના કોચીમાં અંતિમ શ્વાસ લીધા હતા. છેલ્લા દશ વર્ષથી પોતાની બિમારી સામે લડી રહ્યા હતા. લાંબા સમય સુધી બિમારી સામે લડ્યા બાદ તેઓએ અંતિમ શ્વાસ લીધા હતા.

SBI પાસેથી 25 વર્ષ માટે 50 લાખની હોમ લોન પર EMI કેટલી આવે?
પ્રાઇવેટ જેટ.. દુબઈમાં વિલા મુકેશ અંબાણી છે આ 10 મોંઘી વસ્તુઓના માલિક
મુકેશ અંબાણી રિલાયન્સ ગુપ સાથે ક્યારે જોડાયા?
સલમાન ખાનની 'ગર્લફ્રેન્ડ' લુલિયા છે ખુબ સુંદર, જુઓ ફોટો
ઐશ્વર્યા રાય બચ્ચન તેના પતિ અભિષેક કરતાં કેટલી મોટી?
નાળિયેર પાણીમાં લીંબુનો રસ ભેળવીને પીવાથી થાય છે આ ગજબના ફાયદા, જાણો અહીં

કેરળના રહેવાસી હતા ચંદ્રશેખરન હતા

ચંદ્રશેખરનનો જન્મ થિસ્સુરમાં થયો હતો. તેમણે એર્નાકુલમની મહારાજા કોલેજમાં તેમની ફૂટબોલ કુશળતા પર કામ કર્યું. ઓ ચંદ્રશેખરને 1959 માં ભારતમાં પદાર્પણ કર્યું અને સાત વર્ષ દેશ માટે રમ્યા. ખેલાડી તરીકે નિવૃત્ત થયા બાદ, તેમણે 1994-95 સીઝનમાં એફસી કોચીના જનરલ મેનેજર તરીકે થોડા સમય માટે જવાબદારી સંભાળી હતી. 1966 માં નિવૃત્તિ પછી, તે SBI ટીમ તરફથી રમ્યા હતા. તેમણે મહારાષ્ટ્રની કેપ્ટનશીપ પણ કરી હતી જેમની ટીમ 1963 માં સંતોષ ટ્રોફી જીતી હતી. તેઓએને મુંબઇમાં રમવા માટે આમંત્રીત કરવામાં આવ્યા હતા. જેના થી તેમને કેલ્ટેક્સ ક્લબ સાથે રમવના શ્રેષ્ઠ મોકો મળ્યો હતો. જ્યાં તેઓએ 1966 સુધી તે ક્લબ સાથે રમ્યા હતા.

આ પણ વાંચોઃ IND vs ENG: ઇંગ્લેન્ડના આ ખેલાડીના મગજમાંથી હજુ પણ જસપ્રિત બુમરાહનો ડર જતો નથી, કહ્યુ ક્યારેય આવુ નથી જોયુ

આ પણ વાંચોઃ Afghanistan: અફઘાનિસ્તાનના ક્રિકેટર સાથે આ સુંદર ભારતીય એક્ટ્રેસના સંબંધો પડ્યા મુશ્કેલીમાં, ઓક્ટોબરમાં થનાર હતી સગાઇ

Latest News Updates

મોરબી કેબલ બ્રિજ દુર્ઘટના કેસમાં જયસુખ પટેલની વધી શકે મુશ્કેલી
મોરબી કેબલ બ્રિજ દુર્ઘટના કેસમાં જયસુખ પટેલની વધી શકે મુશ્કેલી
રૂપાલાને હરાવવા ક્ષત્રિયો કોંગ્રેસ તરફી કરશે મતદાન- નયનાબા જાડેજા
રૂપાલાને હરાવવા ક્ષત્રિયો કોંગ્રેસ તરફી કરશે મતદાન- નયનાબા જાડેજા
કોંગ્રેસની રેલીમાં પ્રતાપ દૂધાતે રૂપાલાની સરખામણી દુ:શાસન સાથે કરી
કોંગ્રેસની રેલીમાં પ્રતાપ દૂધાતે રૂપાલાની સરખામણી દુ:શાસન સાથે કરી
રાજ્યમાં શુક્રવારે એકસાથે 5 ગોજારા અકસ્માતની ઘટી દુર્ઘટના- જુઓ Video
રાજ્યમાં શુક્રવારે એકસાથે 5 ગોજારા અકસ્માતની ઘટી દુર્ઘટના- જુઓ Video
અસલી બ્રાન્ડની આડમાં ગ્રાહકોને નક્લી ખાદ્ય તેલ પધરાવવાનો પર્દાફાશ
અસલી બ્રાન્ડની આડમાં ગ્રાહકોને નક્લી ખાદ્ય તેલ પધરાવવાનો પર્દાફાશ
તક્ષ્વીએ લોએસ્ટ લિમ્બો સ્કેટિંગમાં સર્જ્યો વર્લ્ડ રેકોર્ડ- Video
તક્ષ્વીએ લોએસ્ટ લિમ્બો સ્કેટિંગમાં સર્જ્યો વર્લ્ડ રેકોર્ડ- Video
ચૂંટણીમાં ભાજપને હરાવવા ક્ષત્રિયોએ મત એ જ શસ્ત્રની ઘડી રણનીતિ
ચૂંટણીમાં ભાજપને હરાવવા ક્ષત્રિયોએ મત એ જ શસ્ત્રની ઘડી રણનીતિ
ક્ષત્રિયોની અમદાવાદમાં કોર કમિટીની બેઠક શરૂ , ઓપરેશન પાર્ટ-2 પર મંથન
ક્ષત્રિયોની અમદાવાદમાં કોર કમિટીની બેઠક શરૂ , ઓપરેશન પાર્ટ-2 પર મંથન
દમણ લોકસભા બેઠક પરથી કોંગ્રેસ નેતા કેતન પટેલે ભર્યું ફોર્મ
દમણ લોકસભા બેઠક પરથી કોંગ્રેસ નેતા કેતન પટેલે ભર્યું ફોર્મ
વેરાવળ પંથકમાં 200થી વધુને લોકોને ફૂડ પોઈઝનિંગ
વેરાવળ પંથકમાં 200થી વધુને લોકોને ફૂડ પોઈઝનિંગ
g clip-path="url(#clip0_868_265)">