FIFA World Cup:આજે જર્મની, સ્પેન સહિત 8 ટીમોની ટક્કર, ક્યાં જોઈ શકશો LIVE સ્ટ્રીમિંગ

FIFA વર્લ્ડ કપ 2022 (FIFA World Cup)ની અંદર આજે ગ્રુપ E અને ગ્રુપ Fની મેચો રમાવાની છે. જર્મની અને સ્પેન માટે તેમની તાકાત જોતાં પડકાર મુશ્કેલ નથી. આ જ પડકાર બેલ્જિયમ સાથે છે.

FIFA World Cup:આજે જર્મની, સ્પેન સહિત 8 ટીમોની ટક્કર, ક્યાં જોઈ શકશો LIVE સ્ટ્રીમિંગ
આજે જર્મની, સ્પેન સહિત 8 ટીમોની ટક્કરImage Credit source: Twitter
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Nov 23, 2022 | 1:18 PM

ફિફા વર્લ્ડ કપ 2022માં આજે 4 મેચ રમાશે એટલે કે, કુલ 8 ટીમ મેદાન પર હશે. ખાસ વાત એ છે કે, આજે જર્મની, સ્પેન અને બેલ્જિયમ જેવી મજબુત ટીમ પણ ફિફા વર્લ્ડ કપમાં પોતાના અભિયાનની શરુ કરશે. આ સિવાય કોસ્ટ રિકા,જાપાન, કેનેડા અને ક્રોએશિયાની ટીમ પણ મેદાનમાં ઉતરશે. આ તમામ ટીમો ફિફા વર્લ્ડ કપના બે ગ્રુપની છે. સ્પેન, કોસ્ટારિતા, જર્મની જાપાન ગ્રુપ ઈ ટીમ છે. તો ગ્રુપ એફમાં બેલ્જિયમ,ક્રોએશિયા, કેનેડા અને મોરક્કોની ટીમ છે.

આજે ગ્રુપ E અને ગ્રુપ Fની ટક્કર

એટલે કે, સ્પષ્ટ છે કે, ફિફા વર્લ્ડ કપ 2022ની અંદર આજે ગ્રુપ ઈ અને ગ્રુપ એફની ટક્કર થશે. જર્મની અને સ્પેનની રમત જોઈને લાગે છે કે, તેના માટે આ મુશ્કિલી નથી.સાઉદી અરેબિયાએ આર્જેન્ટિના સાથે જે કર્યું તે પછી પલટવારની કોઈ શક્યતા નકારી શકાય નહીં.મોરોક્કો અને ક્રોએશિયા વચ્ચે ફિફા વર્લ્ડ કપની મેચ 23 નવેમ્બર (બુધવાર)ના રોજ રમાશે. તે જ દિવસે જર્મની વિ જાપાન અને સ્પેન વિ કોસ્ટા રિકા પણ રમાશે. આ સિવાય ચોથી મેચ ભારતીય સમયાનુસાર 24 નવેમ્બરે રમાશે.

જાણો ક્યારે,ક્યાં અને કેવી રીતે લાઈવ મેચ જોઈ શકશો ?

IPL 2024 : આંખોમાં આંસુ, ગૂંગળામણની લાગણી... રિયાન પરાગે તેની તોફાની ઈનિંગ પછી શું કહ્યું?
ગુજરાતમાં ક્યાં છે ક્રિકેટરની પત્ની MLA રિવાબા જાડેજાનું ઘર
IPL 2024માં KKR ના માલિકોની સુંદર દીકરીઓ, જુઓ તસવીરો
IPL 2024: ખરાબ રીતે ફ્લોપ ચાલી રહેલ 17 કરોડનો ખેલાડીએ ભગવાન કૃષ્ણના શરણમાં
અવનીત કૌરના દેશી લુકે જીત્યું ફેન્સનું દિલ, જુઓ ફોટો
કમાલ થઈ ગયો, 10,000ની SIP એ કર્યા માલામાલ, જાણો પ્લાન

FIFA World Cup 2022માં બુધવારે કોની વચ્ચે મેચ રમાશે ?

ફિફા વર્લ્ડકપમાં બુધવારે 4 મેચ રમાશે. જેની પ્રથમ મેચ મોરક્કો અને ક્રોએશિયા વચ્ચે બીજી ટક્કર જર્મની VS જાપાન, ત્રીજી ટક્કર સ્પેન અને કોસ્ટ રિકા વચ્ચે જ્યારે છેલ્લી મેચ મોડી રાત્રે બેલ્જિયમ અને કેનેડા વચ્ચે રમાશે.

FIFA વર્લ્ડ કપ 2022ની ચારેય મેચો ક્યારે શરૂ થશે?

ભારતીય સમય અનુસાર મોરોક્કો અને ક્રોએશિયા વચ્ચેની મેચ બપોરે 12.30 વાગ્યે શરૂ થશે. આ સિવાય જાપાન અને સ્પેનની મેચ બપોરે 3:30 વાગ્યાથી, સ્પેન અને કોસ્ટા રિકાની મેચ રાત્રે 9:30 વાગ્યાથી રમાશે. જ્યારે બેલ્જિયમ અને કેનેડા વચ્ચેનો મુકાબલો બપોરે 12.30 વાગ્યાથી થશે.

FIFA વર્લ્ડ કપ 2022ની ચારેય મેચનું લાઈવ ટેલીકાસ્ટ ક્યાં થશે ?

FIFA વર્લ્ડ કપ 2022ની ચારેય મેચોનું લાઈવ

ટેલીકાસ્ટ Sports18 અને Sports18 HD પર થશે.

FIFA વર્લ્ડ કપ 2022નું લાઈવ સ્ટ્રીમિંગ ક્યાં થશે ?

ફિફા વર્લ્ડકપ 2022નું લાઈવ સ્ટ્રીમિંગ જિયો સિનેમા એપ પર હશે.

Latest News Updates

ઘઉં ભરેલુ ટ્રેક્ટર ખાડામાં ફસાયુ, નદીમાં ઢોળાઈ ગયા ઘઉં- જુઓ Video
ઘઉં ભરેલુ ટ્રેક્ટર ખાડામાં ફસાયુ, નદીમાં ઢોળાઈ ગયા ઘઉં- જુઓ Video
ખોડલધામમાં મીડિયાએ સવાલ કરતા રૂપાલાએ બોલવાનુ ટાળી ચાલતી પકડી- વીડિયો
ખોડલધામમાં મીડિયાએ સવાલ કરતા રૂપાલાએ બોલવાનુ ટાળી ચાલતી પકડી- વીડિયો
પ્રેમીએ દગો આપતા રિવરફ્રન્ટ પર આપઘાત કરવા પહોંચી યુવતી
પ્રેમીએ દગો આપતા રિવરફ્રન્ટ પર આપઘાત કરવા પહોંચી યુવતી
NDPS કેસમાં પૂર્વ IPS સંજીવ ભટ્ટને 20 વર્ષની સજા
NDPS કેસમાં પૂર્વ IPS સંજીવ ભટ્ટને 20 વર્ષની સજા
લાલપુર ચોકડી પાસે બાઈકચાલકે કર્યો જોખમી સ્ટંટ
લાલપુર ચોકડી પાસે બાઈકચાલકે કર્યો જોખમી સ્ટંટ
સુરેન્દ્રનગરમાં અંગ દઝાડતી ગરમી, ગરમીના કારણે રસ્તાઓ સુમસામ નજરે પડ્યા
સુરેન્દ્રનગરમાં અંગ દઝાડતી ગરમી, ગરમીના કારણે રસ્તાઓ સુમસામ નજરે પડ્યા
ભાવ ન મળતા ખેડૂતોએ રસ્તા પર ટામેટા ફેંકી કર્યો વિરોધ
ભાવ ન મળતા ખેડૂતોએ રસ્તા પર ટામેટા ફેંકી કર્યો વિરોધ
અમદાવાદ ખાતે મળેલી રાજપૂત સમાજની બેઠકમાં રૂપાલાની ટિકિટ રદ કરવાની માગ
અમદાવાદ ખાતે મળેલી રાજપૂત સમાજની બેઠકમાં રૂપાલાની ટિકિટ રદ કરવાની માગ
મુંબઈના મલાડ ઈસ્ટ વિસ્તારના સેન્ટ્રલ પ્લાઝા કોમ્પ્લેક્સમાં ભીષણ આગ
મુંબઈના મલાડ ઈસ્ટ વિસ્તારના સેન્ટ્રલ પ્લાઝા કોમ્પ્લેક્સમાં ભીષણ આગ
ગોમતી નદીમાં 40 લોકો ફસાયા, ફાયર વિભાગે કર્યું રેસ્ક્યુ
ગોમતી નદીમાં 40 લોકો ફસાયા, ફાયર વિભાગે કર્યું રેસ્ક્યુ
g clip-path="url(#clip0_868_265)">