Canada vs Morocco : કેનેડા સામે 1-2થી ભવ્ય જીત મેળવી મોરક્કોની ટીમ પહોંચી પ્રી કવાર્ટર ફાઈનલમાં

FIFA World cup 2022 Canada vs Morocco match Result : ફિફા વર્લ્ડ રેકિંગની વાત કરીએ તો કેનેડાની ટીમ આ યાદીમાં 42માં સ્થાને છે, જ્યારે મોરોક્કોની ટીમ આ યાદીમાં 22માં સ્થાને છે.

Canada vs Morocco : કેનેડા સામે 1-2થી ભવ્ય જીત મેળવી મોરક્કોની ટીમ પહોંચી પ્રી કવાર્ટર ફાઈનલમાં
FIFA World cup 2022 Canada vs Morocco match ResultImage Credit source: Twitter
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Dec 01, 2022 | 11:02 PM

આજે કતારના અલ થુમામા સ્ટેડિયમમાં આજે કેનેડા અને મોરોક્કોની ફૂટબોલ ટીમ વચ્ચે મેચ રમાઈ હતી. ગ્રુપ Fની ટીમો વચ્ચેની આ મેચ રોમાંચક રહી હતી. આ મેચ ફિફા વર્લ્ડકપ 2022ની 42મી મેચ હતી.બંને ટીમોની ગ્રુપ સ્ટેજની આ છેલ્લી મેચ હતી. આજની આ મેચમાં 2-1થી ભવ્ય જીત મેળવીને મોરક્કોની ટીમ ગ્રુર ટોપર બની છે. સાથે સાથે આ ટીમ ફિફા વર્લ્ડકપ 2022ના પ્રી કવાર્ટર ફાઈનલમાં પહોંચી છે.ફિફા વર્લ્ડ રેકિંગની વાત કરીએ તો કેનેડાની ટીમ આ યાદીમાં 42માં સ્થાને છે, જ્યારે મોરોક્કોની ટીમ આ યાદીમાં 22માં સ્થાને છે.

ફિફા વર્લ્ડકપ 2022માં હમણા સુધી 42 મેચ રમાઈ છે. જેમાં 9 મેચ ડ્રો રહી છે. આ મેચોમાં 3 મેચ 1-1ના સ્કોરથી ડ્રો રહી છે. જ્યારે બાકીની મેચ એક પણ ગોલ વિના ડ્રો રહી છે. જયારે એક મેચ 3-3 થી ડ્રો રહી હતી.

ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , જુઓ ફોટો
વિરાટ કોહલીએ ફટકારી અડધી સદી, છતાં આ મામલે કર્યા નિરાશ
જમતા પહેલા, જમતી વખતે કે જમ્યા બાદ જાણો ક્યારે ખાવું જોઈએ સલાડ?
Nita Ambani Tea Cup: 3 લાખના કપમાં ચા પીવે છે 'નીતા અંબાણી', જાણો તે કપ ક્યાં અને શેમાંથી બને છે?
Axis Bank માંથી 8 લાખની પર્સનલ લોન પર EMI કેટલી આવશે?
અમદાવાદમાં ઘર બનાવવા માટે કેટલો ખર્ચ થશે, જાણી લો A ટુ Z ગણિત

3 ડિસેમ્બર સુધી ગ્રુપ સ્ટેજની મેચો રમાશે. પ્રી કવાર્ટર ફાઈનલ મેચ 3 ડિસેમ્બરથી 7 ડિસેમ્બર વચ્ચે રમાશે. પ્રી કવાર્ટર ફાઈનલની 8 મેચો કુલ 16 ટીમો વચ્ચે રમાશે. કવાર્ટર ફાઈનલની મેચો 9થી 11 ડિસેમ્બર વચ્ચે રમાશે, જેમાં 4 કવાર્ટર ફાઈનલ મેચ રમાશે. 14-15 ડિસેમ્બરે સેમીફાનલ મેચ, 17 ડિસેમ્બરે ત્રીજા સ્થાન માટે મેચ અને 18 ડિસેેમ્બરે ફાઈનલ મેચ રમાશે.

મોરક્કોની 2-1થી ભવ્ય જીત

આખી મેચનો ઘટનાક્રમ

આ હતી બંને ટીમો

આજે એક સાથે 2 મેચ કેમ ?

જણાવી દઈએ કે આજે ગ્રુપ Fની ચારે ટીમો વચ્ચે છેલ્લી મેચો એકસાથે રમાઈ હતી. એક મેચ મોરક્કો અને કેનેડા વચ્ચે જ્યારે બીજી મેચ ક્રોએશિયા અને બેલ્જિયમ વચ્ચે ભારતીય સમય અનુસાર 8.30 વાગ્યે શરુ થઈ હતી. ચારે ટીમો પોઈન્ટ ટેબલને જોઈને પોતાની રમત ન રમે અને ફિફા વર્લ્ડકપમાં ફેરપ્લે થાય તેવા માટે આવી તમામ ગ્રુપની છેલ્લી મેચો એક સમય પર જ રમાશે.

ગ્રુપ Fનું પોઈન્ટ ટેબલ

ફિફા વર્લ્ડકપમાં 32 ટીમો એક ટ્રોફી જીતવા માટે 20 નવેમ્બરથી 18 ડિસેમ્બર, 2022 વચ્ચે મેદાન પર ઉતરી છે. 28 દિવસ સુધી આ ફૂટબોલ મહાકુંભ રમાશે. 32 ટીમોના 832થી વધારે ખેલાડીઓ મેદાન પર પોતાની ટીમને જીતાડવા માટે ઉતર્યા છે. ફિફા વર્લ્ડકપ દરમિયાન 90થી વધારે ઈન્ટરનેશનલ ઈવેન્ટ્સ યોજાશે, જેમાં 100થી વધારે ઈન્ટરનેશનલ આર્ટિસ્ટના પર્ફોમન્સ થશે. કતારના 8 ભવ્ય સ્ટેડિયમમાં 64 મેચો રમાશે. ફિફા વર્લ્ડકપ 2022ના અંતે 3585 કરોડની ઈનામી રકમ અલગ અલગ ટીમોને તેમના પ્રદર્શન મુજબ આપવામાં આવશે.

Latest News Updates

જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
પાટીલનો દાવો, "ક્ષત્રિયો રૂપાલાથી નારાજ છે, ભાજપથી નહીં"
પાટીલનો દાવો,
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
g clip-path="url(#clip0_868_265)">