France Vs Denmark : ડિફેન્ડિંગ ચેમ્પિયન ફ્રાન્સની સતત બીજી જીત, પ્રી ક્વાર્ટર ફાઈનલમાં પહોંચવાવાળી પ્રથમ ટીમ બની

FIFA World cup 2022 France Vs Denmark match report : ફિફા વર્લ્ડ રેકિંગની વાત કરીએ તો ફ્રાન્સની ટીમ ચોથા સ્થાને છે, જ્યારે ડેન્માર્કની ટીમ આ યાદીમાં 10માં સ્થાને છે.

France Vs Denmark : ડિફેન્ડિંગ ચેમ્પિયન ફ્રાન્સની સતત બીજી જીત, પ્રી ક્વાર્ટર ફાઈનલમાં પહોંચવાવાળી પ્રથમ ટીમ બની
FIFA World cup 2022 France Vs Denmark match reportImage Credit source: Twitter
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Nov 27, 2022 | 5:11 PM

કતારના સ્ટેડિયમ 974માં આજે ફિફા વર્લ્ડકપ 2022ની 23મી મેચ રમાઈ હતી. આ મેચ ડિફેન્ડિંગ ચેમ્પિયન ફ્રાન્સ અને ડેનમાર્ક વચ્ચે રમાઈ હતી. આ રોમાંચક મેચમાં પહેલા હાફનો સ્કોર 0-0 રહ્યો હતો. બીજા હાફમાં મેચનો ખરો રોમાંચ જોવા મળ્યો હતો. બીજા હાફમાં ડેનમાર્કે 1 ગોલ જ્યારે ફાન્સની ટીમે 2 રોમાંચક ગોલ કરીને જીત મેળવી હતી. ડિફેન્ડિંગ ચેમ્પિયન ફ્રાન્સની ફિફા વર્લ્ડકપ 2022માં સતત બીજી જીત મેળવીને રાઉન્ડ ઓફ 16માં પહોંચવાવાળી પ્રથમ ટીમ બની ગઈ છે. ફાન્સની ટીમે આ મેચમાં 2-0થી જીત મેળવી હતી.કે એમ્બાપે 2 ગોલ કરીને આ મેચમાં ફ્રાન્સને જીત અપાવી હતી.

જણાવી દઈએ કે છેલ્લા 22 વર્લ્ડકપથી ફ્રાન્સની ટીમ મેચમાં ઓપનિંગ ગોલ કર્યા પછી હારી નથી. આજે પણ મેચનો ઓપનિંગ ગોલ બીજા હાફમાં ફ્રાન્સની ટીમે માર્યો હતો. છેલ્લે વર્ષ 1982ના વર્લ્ડકપમાં ફ્રાન્સની ટીમ પોલેન્ડ સામે ઓપનિંગ ગોલ કરવા છતા હાર્યુ હતુ. ડેનમાર્કની ટીમે 2 મેચ દરમિયાન ફિફા વર્લ્ડકપ 2022માં 271 મિનિટ પછી પ્રથમ ગોલ કર્યો છે.

ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , જુઓ ફોટો
વિરાટ કોહલીએ ફટકારી અડધી સદી, છતાં આ મામલે કર્યા નિરાશ
જમતા પહેલા, જમતી વખતે કે જમ્યા બાદ જાણો ક્યારે ખાવું જોઈએ સલાડ?
Nita Ambani Tea Cup: 3 લાખના કપમાં ચા પીવે છે 'નીતા અંબાણી', જાણો તે કપ ક્યાં અને શેમાંથી બને છે?
Axis Bank માંથી 8 લાખની પર્સનલ લોન પર EMI કેટલી આવશે?
અમદાવાદમાં ઘર બનાવવા માટે કેટલો ખર્ચ થશે, જાણી લો A ટુ Z ગણિત

ડેનમાર્ક સામે ફાન્સની ટીમે 2-1થી જીત મેળવી

ફિફા વર્લ્ડ રેકિંગની વાત કરીએ તો ફ્રાન્સની ટીમ ચોથા સ્થાને છે, જ્યારે ડેન્માર્કની ટીમ આ યાદીમાં 10માં સ્થાને છે.ફ્રાન્સની ટીમે ફિફા વર્લ્ડકપ 2022ની પ્રથમ મેચમાં ઓસ્ટ્રેલિયાની ટીમને 4-1થી હરાવી હતી. જ્યારે ડેનમાર્કની ટ્યુનેશિયા સામેની પ્રથમ મેચ ડ્રો રહી હતી.ફિફા વર્લ્ડકપ 2022માં હમણા સુધી 23 મેચ રમાઈ છે. જેમાં 7 મેચ ડ્રો રહી છે. આ મેચોમાં 2 મેચ 1-1ના સ્કોરથી ડ્રો રહી છે. જ્યારે બાકીની મેચ એક પણ ગોલ વિના ડ્રો રહી છે. ફિફા વર્લ્ડકપ 2022માંથી યજમાન દેશ 2 મેચમાં હાર સાથે જ બહાર થઈ ગઈ છે.

આખી મેચનો ઘટનાક્રમ

આ હતી ફ્રાન્સ અને ડેનમાર્કની ટીમ

ગ્રુપ Dનું પોઈન્ટ ટેબલ

ફિફા વર્લ્ડકપમાં 32 ટીમો એક ટ્રોફી જીતવા માટે 20 નવેમ્બરથી 18 ડિસેમ્બર, 2022 વચ્ચે મેદાન પર ઉતરી છે. 28 દિવસ સુધી આ ફૂટબોલ મહાકુંભ રમાશે. 32 ટીમોના 832થી વધારે ખેલાડીઓ મેદાન પર પોતાની ટીમને જીતાડવા માટે ઉતર્યા છે. ફિફા વર્લ્ડકપ દરમિયાન 90થી વધારે ઈન્ટરનેશનલ ઈવેન્ટ્સ યોજાશે, જેમાં 100થી વધારે ઈન્ટરનેશનલ આર્ટિસ્ટના પર્ફોમન્સ થશે. કતારના 8 ભવ્ય સ્ટેડિયમમાં 64 મેચો રમાશે. ફિફા વર્લ્ડકપ 2022ના અંતે 3585 કરોડની ઈનામી રકમ અલગ અલગ ટીમોને તેમના પ્રદર્શન મુજબ આપવામાં આવશે.

Latest News Updates

જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
પાટીલનો દાવો, "ક્ષત્રિયો રૂપાલાથી નારાજ છે, ભાજપથી નહીં"
પાટીલનો દાવો,
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
g clip-path="url(#clip0_868_265)">