Project Future India Referees અંતર્ગત ગુજરાતના 3 રેફરીની પસંદગી કરાઈ, ખેલો ઈન્ડિયાની ફાઈનલ અને સેમિફાઈનલ મેચમાં ભજવી હતી મહત્વની ભૂમિકા

પહેલા એસોસિએશન ફૂટબોલમાં આસિસ્ટન્ટ રેફરી (linesman or lineswoman) તરીકે ઓળખાતા હતા. એક અધિકારી છે જે મેચ દરમિયાન રમતના કાયદાને લાગુ કરવામાં રેફરીને મદદ કરે છે. ત્યારે ગુજરાતના 3 રેફરી આ પરિક્ષા પાસ કરી ગુજરાતનું નામ રોશન કર્યું છે.

Project Future India Referees અંતર્ગત ગુજરાતના 3 રેફરીની પસંદગી કરાઈ, ખેલો ઈન્ડિયાની ફાઈનલ અને સેમિફાઈનલ મેચમાં ભજવી હતી મહત્વની ભૂમિકા
Project Future India Referees અંતર્ગત ગુજરાતના 3 રેફરીની પસંદગી કરાઈ, ખેલો ઈન્ડિયાની ફાઈનલ અને સેમિફાઈનલ મેચમાં ભજવી હતી મહત્વની ભૂમિકાImage Credit source: tv 9 Gujaratai
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jun 23, 2022 | 2:46 PM

Referees and Assistant referees : ફુટબોલ (football)ની રમતમાં રેફરી એક મહત્વનો ભાગ ભજવે છે, આ રમતમાં રેફરી અને એક આસિસ્ટન્ટ રેફરી મહત્વનું કાર્ય કરે છે. ગુજરાત (Gujarat)ના ત્રણ રેફરીની રેફરી અને આસિસ્ટન્ટ રેફરી તરીકે પસંદગી થઈ છે, રેફરીમાં રચના કામાની, જાર્વિશ મેકવાન અને આસિસ્ટન્ટ રેફરી તરીકે ભાગ્યવતી રાવતની પસંદગી થઈ છે.ગુજરાત ફૂટબોલ એસોશિએશને (Gujarat Football Association)પણ આ ત્રણેય રેફરીને શુભકામના પાઠવી હતી. આ ત્રણેય રેફરીઓ કેટેગરી 2 પાસ કરી ઉતીર્ણ થયા છે

ગુજરાતનું નામ રોશન કર્યું

થોડા સમય પહેલા રમાયેલ ગુજરાત ક્લબ ચેમ્પિયનશીપ અને ખેલો ઈન્ડિયામાં ત્રણેય રેફરીએ મહત્વની ભૂમિકા ભજવી હતી, ખેલો ઈન્ડિયાની ફૂટબોલની રમતમાં ફાઈનલ મેચ રમાડવાની કમાન રચના કામાની અને સેમી ફાઈનલ મેચ જાર્વિશ મેકવાનના હાથમાં હતી. બંન્ને શાનદાર ભૂમિકા ભજવી ગુજરાતનું નામ રોશન કર્યું હતુ, તો આ રેફરી અને આસિસ્ટન્ટ રેફરીની ભૂમિકા કેમ ખાસ હોય છે જાણો..

અવનીત કૌરના દેશી લુકે જીત્યું ફેન્સનું દિલ, જુઓ ફોટો
કમાલ થઈ ગયો, 10,000ની SIP એ કર્યા માલામાલ, જાણો પ્લાન
અંબાણી પરિવારની દીકરી ઈશા કરતાં મોંઘા ઘરેણા તો ઘરની વહુ પાસે છે, જાણો કેટલી છે કિંમત
IPL 2024 : MS ધોનીએ ઋતુરાજ ગાયકવાડને જ કેમ કેપ્ટન તરીકે પસંદ કર્યો? પોતે જ આપ્યો જવાબ
પ્રેગનેન્સીમાં પપૈયુ ખાવાથી મીસકેરેજ થઇ શકે ? જાણો શું કહે છે ડોક્ટર્સ
નહાતી વખતે કાનમાં પાણી ભરાઈ જાય તો કેવી રીતે કરશો દૂર? જાણો અહીં

આ બંન્ને રેફરીની ભૂમિકા માટે તમારું ફિટનેસ, મેન્ટલી ફિટનેસ પણ સારી હોવી જોઈએ, આ પરિક્ષા આપવા માટે તમને ફુટબોલની રમતનો અનુભવ હોવો ખુબ જરુરી છે, તેમજ તમારું જનરલ નોલેજ પણ પાવરફુલ હોવું જોઈએ. પરિક્ષા પાસ કરવા માટે તમને રમતનો અનુભવ ખુબ જ ફાયદાકારક છે. આ પરિક્ષા પાસ થવા માટે તમારે પ્રેક્ટિલ, થિયરી, ફેટનિસ ટેસ્ટમાંથી પસાર થવાનું હોય છે જેમાં તમારા ગ્રાઉન્ડ પરફોમન્સ પર ફોક્સ રાખવામાં આવે છે,

સ્ટેપબાય સ્ટેપ પ્રમોશન મળતું રહે છે

Project Future India Referees અંતર્ગત ગુજરાતના 3 રેફરીની પસંદગી કરાઈ

એક વખત તમે રેફરી અને આસિસ્ટન્ટ રેફરીની પરિક્ષા પાસ કરી લીધી ત્યારબાદ તમને નેશનલ લેવલ પર કામ કરવાની તક મળ છે, મેચમાં ભજવેલી રેફરીની ભૂમિકાથી તમને સ્ટેપબાય સ્ટેપ પ્રમોશન મળતું રહે છે, ફૂટબોલના મોટા ભાગની મેચમાં મેચ અધિકૃત ક્રૂમાં રેફરી અને ઓછામાં ઓછા બે સહાયક રેફરી હોય છે. વિવિધ સહાયક રેફરીની જવાબદારીઓ કાયદા 6, “ધ અધર મેચ ઓફિશિયલ્સ” માં સૂચિબદ્ધ છે. વર્તમાન કાયદામાં “સહાયક રેફરી” ( Assistant referees) શબ્દ ટેકનિકલી રીતે માત્ર બે અધિકારીઓનો સંદર્ભ આપે છે જેઓ સામાન્ય રીતે ટચલાઈન પર રહે છે,

Assistant Referees

આસિસ્ટન્ટ રેફરી (assistant referees)ની ફરજોમાં સામાન્ય રીતે નિર્ણય લેવાનો સમાવેશ થાય છે કે જ્યારે બોલ રમતના મેદાનમાંથી બહાર નીકળી ગયો હોય – તે સહિત કઇ ટીમ બોલને રમવા માટે પરત કરવા માટે હકદાર છે, જ્યારે ઓફસાઇડ હોય ત્યારે નિર્ણય લેવો અને જ્યારે કાયદાનું ઉલ્લંઘન થયું હોય ત્યારે રેફરીને સલાહ આપવી. આ બે અધિકારીઓ સામાન્ય રીતે વિરુદ્ધ ટચલાઈન પર હાજર હોય છે, અને દરેક પિચના જુદા જુદા ભાગોની બાજુમાં રહે છે.

રેફરીંગમાં ભારતનું ભવિષ્ય ઉજ્જવળ છે કારણ કે ઘણા યુવા રેફરીઓ ખાસ કરીને એઆઈએફએફ દ્વારા પ્રોજેક્ટ ફ્યુચર ઈન્ડિયા-રેફરી (Future India-Referees)ટ્રેનિંગ પ્રોગ્રામ પછી નોકરીમાં રસ દાખવ્યો છે, AIFF એ આ પ્રોગ્રામ શરૂ કર્યો હતો, જે AFC સાથે સુસંગત હતો, ઉમેદવારો છોકરાઓ અને છોકરીઓ બંનેને નોમિનેટ કરે છે. તે બધાને કેન્દ્રિય સ્થળ પર પસંદગી પ્રક્રિયા માટે બોલાવવામાં આવશે. રમતના નિયમો, વ્યક્તિત્વ અને વ્યક્તિગત ઇન્ટરવ્યુમાં તેમની ફિટનેસ અને જ્ઞાનમાં પરીક્ષણ કરવામાં આવશે.

Referee

એસોસિએશન ફૂટબોલની રમતમાં રેફરી તે વ્યક્તિ છે જે મેચ દરમિયાન રમતના નિયમોનું અર્થઘટન અને અમલ કરવા માટે જવાબદાર હોય છે. રેફરી એ રમત સાથે જોડાયેલા તમામ તથ્યો પર નિર્ણય લેવાની અંતિમ સત્તા છે અને મેચ દરમિયાન રમત શરૂ કરવા અને બંધ કરવાની અને ખેલાડીઓ અને કોચ સામે શિસ્તભંગના પગલાં લાદવાની સત્તા સાથે મેચ અધિકારી છે. રમતના મોટા ભાગના સ્તરો પર રેફરીને બે સહાયક રેફરી (assistant referees) દ્વારા મદદ કરવામાં આવે છે, જેઓ રેફરીને સલાહ આપે છે.

ટાઈમકીપર તરીકે કામ કરવું અને મેચનો રેકોર્ડ રાખવો, કોઈ પણ ખેલાડી ઘામાંથી લોહી નીકળે તો તે રમતનું મેદાન છોડી દે તે સુનિશ્ચિત કરવું ખેલાડી માત્ર રેફરી તરફથી સિગ્નલ પ્રાપ્ત કર્યા પછી જ પરત ફરી શકે છે, જ્યારે કોઈ ખેલાડી એક જ સમયે એક કરતા વધુ ગુના કરે ત્યારે વધુ ગંભીર ગુનાની સજા કરવી રેફરીએ ન જોઈ હોય તેવી ઘટનાઓ અંગે સહાયક રેફરીની સલાહ પર કામ કરવું.

Latest News Updates

પ્રેમીએ દગો આપતા રિવરફ્રન્ટ પર આપઘાત કરવા પહોંચી યુવતી
પ્રેમીએ દગો આપતા રિવરફ્રન્ટ પર આપઘાત કરવા પહોંચી યુવતી
NDPS કેસમાં પૂર્વ IPS સંજીવ ભટ્ટને 20 વર્ષની સજા
NDPS કેસમાં પૂર્વ IPS સંજીવ ભટ્ટને 20 વર્ષની સજા
લાલપુર ચોકડી પાસે બાઈકચાલકે કર્યો જોખમી સ્ટંટ
લાલપુર ચોકડી પાસે બાઈકચાલકે કર્યો જોખમી સ્ટંટ
સુરેન્દ્રનગરમાં અંગ દઝાડતી ગરમી, ગરમીના કારણે રસ્તાઓ સુમસામ નજરે પડ્યા
સુરેન્દ્રનગરમાં અંગ દઝાડતી ગરમી, ગરમીના કારણે રસ્તાઓ સુમસામ નજરે પડ્યા
ભાવ ન મળતા ખેડૂતોએ રસ્તા પર ટામેટા ફેંકી કર્યો વિરોધ
ભાવ ન મળતા ખેડૂતોએ રસ્તા પર ટામેટા ફેંકી કર્યો વિરોધ
અમદાવાદ ખાતે મળેલી રાજપૂત સમાજની બેઠકમાં રૂપાલાની ટિકિટ રદ કરવાની માગ
અમદાવાદ ખાતે મળેલી રાજપૂત સમાજની બેઠકમાં રૂપાલાની ટિકિટ રદ કરવાની માગ
મુંબઈના મલાડ ઈસ્ટ વિસ્તારના સેન્ટ્રલ પ્લાઝા કોમ્પ્લેક્સમાં ભીષણ આગ
મુંબઈના મલાડ ઈસ્ટ વિસ્તારના સેન્ટ્રલ પ્લાઝા કોમ્પ્લેક્સમાં ભીષણ આગ
ગોમતી નદીમાં 40 લોકો ફસાયા, ફાયર વિભાગે કર્યું રેસ્ક્યુ
ગોમતી નદીમાં 40 લોકો ફસાયા, ફાયર વિભાગે કર્યું રેસ્ક્યુ
AIMIM અને છોટુ વસાવાની ઉમેદવારી ભાજપનો ચિંતાનો વિષય બનશે?
AIMIM અને છોટુ વસાવાની ઉમેદવારી ભાજપનો ચિંતાનો વિષય બનશે?
સુરતમાં રત્નકલાકારે હીરા બદલી લીધા પણ cctv એ ભાંડો ફોડ્યો
સુરતમાં રત્નકલાકારે હીરા બદલી લીધા પણ cctv એ ભાંડો ફોડ્યો
g clip-path="url(#clip0_868_265)">