Novak Djokovic ATP કપમાંથી ખસી ગયો, ઓસ્ટ્રેલિયન ઓપન રમવા પર સસ્પેન્સ

સર્બિયાના જોકોવિચના સિડનીમાં યોજાનારી મેન્સ ટીમ ટુર્નામેન્ટમાંથી ખસી જવાના સમાચાર એવા સમયે આવ્યા છે જ્યારે 34 વર્ષના કોવિડ-19 રસીકરણને લઈને અટકળો વધી ગઈ છે. અનુભવી ખેલાડીએ તેને રસી અપાઈ છે કે નહીં તે જાહેરમાં જણાવવાનો ઈન્કાર કરી દીધો છે.

Novak Djokovic  ATP કપમાંથી ખસી ગયો, ઓસ્ટ્રેલિયન ઓપન રમવા પર સસ્પેન્સ
Novak Djokovic withdraws from ATP Cup
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Dec 30, 2021 | 12:53 PM

Novak Djokovic : વિશ્વના નંબર વન નોવાક જોકોવિચે (Novak Djokovic) 2022 એટીપી કપ (ATP Cup)ટેનિસ ટુર્નામેન્ટમાંથી ખસી ગયો છે ઓસ્ટ્રેલિયાના કડક નિયમો અનુસાર, તમામ ખેલાડીઓ, અધિકારીઓ અને ફેન્સને કોવિડ-19 (Covid-19)સામે સંપૂર્ણ રસીકરણ (Vaccination) કરાવવું જરૂરી છે. એટીપી કપ(ATP Cup)ના આયોજકોએ ટીમ અપડેટમાં જોકોવિચ દુર થવાનો ખુલાસો કર્યો હતો.

ઓસ્ટ્રેલિયન ઓપન 17 જાન્યુઆરીથી મેલબોર્નમાં શરૂ થશે

16 દેશોની આ ટૂર્નામેન્ટમાં ઓસ્ટ્રિયાના સ્થાને ફ્રાન્સનો સમાવેશ કરવામાં આવ્યો છે ,દુસાન લાજોવિચ સર્બિયા માટે જોકોવિચ (Novak Djokovic )નું સ્થાન લેશે. વિશ્વના ત્રીજા નંબરના એલેક્ઝાન્ડર ઝ્વેરેવ અને ચોથા નંબરના ખેલાડી સ્ટેફાનોસ સિત્સિપાસ 2022ની પ્રથમ ગ્રાન્ડ સ્લેમ ટેનિસ ટુર્નામેન્ટ ઓસ્ટ્રેલિયન ઓપન પહેલા બુધવારે ઓસ્ટ્રેલિયાના સિડની પહોંચ્યા હતા. આ બંને ખેલાડીઓએ 2021 ઓસ્ટ્રેલિયન ઓપન (Australian Open)ની સેમિફાઇનલમાં જગ્યા બનાવી હતી.

ચૂંટણીનો પ્રચાર કરતા કરતા મનસુખ માંડવિયાએ બેટ-બોલ પર અજમાવ્યો હાથ, જુઓ વીડિયો
રાજસ્થાન રોયલ્સનો 22 વર્ષનો ખેલાડી કરોડપતિ બની ગયો
અતીક અને મુખ્તાર અસાંરી નહીં..પણ આ છે યુપીનો સૌથી ધનિક માફિયા ડોન
ગરમી વધતા જ અપાય છે જુદા - જુદા કલરના એલર્ટ, જાણો શું છે તેનો અર્થ
શરીરમાં કયા વિટામિનની કમી છે કેવી રીતે જાણશો ?
IPL 2024 : આંખોમાં આંસુ, ગૂંગળામણની લાગણી... રિયાન પરાગે તેની તોફાની ઈનિંગ પછી શું કહ્યું?

ઓસ્ટ્રેલિયન ઓપન 17 જાન્યુઆરીથી મેલબોર્નમાં શરૂ થશે અને ખેલાડીઓ આગામી સપ્તાહમાં યોજાનારી પ્રેક્ટિસ ટુર્નામેન્ટ માટે દેશમાં આવવા લાગ્યા છે. એક નિવેદનમાં ટેનિસ ઓસ્ટ્રેલિયાએ કહ્યું કે એટીપી કપમાં સર્બિયાની ટીમનું નેતૃત્વ વિશ્વના 33 નંબરના ખેલાડી ડુસાન લાજોવિક કરશે.

જોકોવિચ ઓસ્ટ્રેલિયન ઓપન રમવા માંગે છે: પિતા

આ મહિનાની શરૂઆતમાં, જોકોવિચના પિતાએ સંકેત આપ્યો હતો કે, વિશ્વના નંબર-1 ટેનિસ ખેલાડીને હજી સુધી કોરોનાની રસી લીધી નથી. નોવાકના પિતાએ સર્બિયામાં એક ટીવી ચેનલ સાથેની વાતચીતમાં કહ્યું કે, ઓસ્ટ્રેલિયન ઓપનના આયોજકોએ નક્કી કરવાનું છે કે તેઓ નોવાકને એન્ટ્રી આપશે કે નહીં.તે (જોકોવિચ) 9 વખત ઓસ્ટ્રેલિયન ઓપન જીતી ચૂક્યો છે, તે હવે રમવા માંગે છે,

એટીપી કપ સિડનીમાં રમાશે

2022માં ઓસ્ટ્રેલિયાના સિડનીમાં 16 દેશો વચ્ચે એટીપી કપ યોજાનાર છે. અત્યાર સુધીમાં ઘણા દેશોના ખેલાડીઓએ આ ટૂર્નામેન્ટમાંથી પોતાના નામ પાછા ખેંચી લીધા છે. આ ટૂર્નામેન્ટમાં ઓસ્ટ્રિયાના ખસી જવાને કારણે ફ્રાંસને ઉતાવળમાં તેમાં સામેલ કરવામાં આવ્યું હતું. દરમિયાન, રશિયા અને યુએસના ઘણા ખેલાડીઓ પહેલેથી જ ટૂર્નામેન્ટમાંથી ખસી ગયા છે. આ જ કારણ છે કે આવતા વર્ષે યોજાનારી આ મેગા ઈવેન્ટના સફળ આયોજનને લઈને આયોજકો ચિંતિત છે.

આ પણ વાંચો : 50 રૂપિયામાં દારૂ આપીશું,ના BJP નેતાના નિવેદન પર વિપક્ષ ગુસ્સે, કહ્યું- વોટ માટે ભાજપ આટલી હદે ઝૂકી

Latest News Updates

પરશોત્તમ રૂપાલા ક્ષત્રિયોના આસ્થાના ધામ ગધેથડ જઈ માગી શકે છે ક્ષમા
પરશોત્તમ રૂપાલા ક્ષત્રિયોના આસ્થાના ધામ ગધેથડ જઈ માગી શકે છે ક્ષમા
હવામાન વિભાગે સૌરાષ્ટ્ર અને કચ્છના આ વિસ્તારોમાં કરી હીટવેવની આગાહી
હવામાન વિભાગે સૌરાષ્ટ્ર અને કચ્છના આ વિસ્તારોમાં કરી હીટવેવની આગાહી
વાંકાનેરમાં પ્રેમમાં પાગલ 16 વર્ષીય સગીરાની પરિવારજનોએ કરી હત્યા
વાંકાનેરમાં પ્રેમમાં પાગલ 16 વર્ષીય સગીરાની પરિવારજનોએ કરી હત્યા
કારની બ્રેક લાઇટમાં સંતાડ્યો દારૂ, 2ની ધરપકડ
કારની બ્રેક લાઇટમાં સંતાડ્યો દારૂ, 2ની ધરપકડ
રસ્તા પર ચાલુ બાઈકે સ્ટંટ કરવો પડયો ભારે, પોલીસે કરી કડક કાર્યવાહી
રસ્તા પર ચાલુ બાઈકે સ્ટંટ કરવો પડયો ભારે, પોલીસે કરી કડક કાર્યવાહી
મુરલી મનોહર મંદિરના વિવાદનો અંત, વહીવટ મહંત રવિદાસ બાપુને સોંપાયો
મુરલી મનોહર મંદિરના વિવાદનો અંત, વહીવટ મહંત રવિદાસ બાપુને સોંપાયો
ગરમીએ તોડ્યો રેકોર્ડ, રાજકોટમાં 44 લોકોને હીટવેવની અસર, જુઓ Video
ગરમીએ તોડ્યો રેકોર્ડ, રાજકોટમાં 44 લોકોને હીટવેવની અસર, જુઓ Video
Rajkot : કેન્દ્રીય મંત્રી પરષોત્તમ રુપાલાની સુરક્ષા વધારાઇ
Rajkot : કેન્દ્રીય મંત્રી પરષોત્તમ રુપાલાની સુરક્ષા વધારાઇ
મતદારો માટે ચૂંટણી પંચનું માઈક્રો પ્લાનિંગ, મતદાન માટે કરાઈ ખાસ સુવિધા
મતદારો માટે ચૂંટણી પંચનું માઈક્રો પ્લાનિંગ, મતદાન માટે કરાઈ ખાસ સુવિધા
Surendranagar : પરસોત્તમ રૂપાલાના નિવેદનથી ક્ષત્રિય સમાજમાં રોષ
Surendranagar : પરસોત્તમ રૂપાલાના નિવેદનથી ક્ષત્રિય સમાજમાં રોષ
g clip-path="url(#clip0_868_265)">