નતાશાને સતાવી રહી છે હાર્દિક પંડ્યાની યાદ, સ્વિમિંગ પૂલનો ફોટો થયો વાયરલ

નતાશાને સતાવી રહી છે હાર્દિક પંડ્યાની યાદ, સ્વિમિંગ પૂલનો ફોટો થયો વાયરલ

ભારતીય ક્રિકેટ ટીમના ઓલરાઉન્ડર ખેલાડી હાર્દિક પંડ્યા અને તેની લેડી લવ નતાશા સ્ટૈન્કોવિચ એ ફરી એકવાર તેમના પ્રશંસકોનું ધ્યાન આકર્ષિત કર્યું છે. હાર્દિક હાલમાં યુએઈમાં છે અને નતાશા મુંબઈમાં છે. આ બંને મોટેભાગે તેમના ફોટોગ્રાફ્સ દ્વારા ઈન્ટરનેટ પર ધુમ મચાવવામાં માહેર છે, કારણે કે તેઓને ચર્ચામાં રહેવાની આદત બની ગઈ છે. હાર્દિક પંડ્યા હાલમાં IPL […]

Avnish Goswami

| Edited By: Bipin Prajapati

Jan 16, 2021 | 2:53 PM

ભારતીય ક્રિકેટ ટીમના ઓલરાઉન્ડર ખેલાડી હાર્દિક પંડ્યા અને તેની લેડી લવ નતાશા સ્ટૈન્કોવિચ એ ફરી એકવાર તેમના પ્રશંસકોનું ધ્યાન આકર્ષિત કર્યું છે. હાર્દિક હાલમાં યુએઈમાં છે અને નતાશા મુંબઈમાં છે. આ બંને મોટેભાગે તેમના ફોટોગ્રાફ્સ દ્વારા ઈન્ટરનેટ પર ધુમ મચાવવામાં માહેર છે, કારણે કે તેઓને ચર્ચામાં રહેવાની આદત બની ગઈ છે. હાર્દિક પંડ્યા હાલમાં IPL 2020 રમવા માટે યુએઈમાં છે, જ્યારે તેની મંગેતર નતાશા સ્ટૈનકોવિચ તેને મુંબઈમાં ખુબ મીસ કરે છે.

natasa-stankovic-misses-hubby-hardik-pandya-new-pool-pic-goes-viral Natasa stankovic ne satavi rahi che Hardik pandya ne yad, swiming pool no photo thayo viral

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

natasa-stankovic-misses-hubby-hardik-pandya-new-pool-pic-goes-viral Natasa stankovic ne satavi rahi che Hardik pandya ne yad, swiming pool no photo thayo viral

બોલિવૂડની આ અભિનેત્રીએ થ્રોબેક તસ્વીર દ્વારા પોતાનો પ્રેમ વ્યક્ત કર્યો છે. તે અને હાર્દિક સ્વિમિંગ પૂલમાં કેટલીક પળો પસાર કરી રહ્યા છે. આ સેલિબ્રિટી કપલે 30 જુલાઈ 2020 ના રોજ તેમના પુત્રને આ દુનિયામાં આવકાર્યું હતુ, જેને ‘અગસ્ત્ય’ નામ આપવામાં આવ્યું. તેમના બાળકનો જન્મ ગુજરાતના આણંદ જિલ્લાની આકાંક્ષા હોસ્પિટલમાં થયો હતો. થોડા દિવસો પહેલા જ આ દંપતીએ ડૉક્ટરોનો આભાર માન્યો હતો. આ વર્ષની શરૂઆતમાં નતાશાને પ્રપોઝ કર્યા બાદ હાર્દિકે દુબઈમાં સગાઈ કરી હતી.


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati