‘માંકડીંગ’ની બાબતમાં રીકી પોંન્ટીંગે કહ્યું કે, “મારી અને અશ્વીનની વિચારસરણી એક સરખી”

દિલ્હી કેપિટલ્સના મુખ્ય કોચ રિકી પોન્ટિંગે કહ્યું હતું કે બોલ ફેંકતા પહેલા બીજા છેડે ઉભેલા બેટ્સમેનને રન આઉટ કરવાની બાબતમાં તેમની અને ટીમના ઓફ સ્પિનર બોલર ​​રવિચંદ્રન અશ્વીનની વિચારસરણી એક સરખી છે. મહત્વનું છે કે IPLની ગત સીઝન દરમિયાન અશ્વીન દ્વારા કરાયેલ માંકડીંગ વિવાદોનુ ઘર બન્યુ હતું. Web Stories View more ડાઉન ટુ અર્થ છે […]

'માંકડીંગ'ની બાબતમાં રીકી પોંન્ટીંગે કહ્યું કે, મારી અને અશ્વીનની વિચારસરણી એક સરખી
Follow Us:
Avnish Goswami
| Edited By: | Updated on: Sep 08, 2020 | 5:41 PM

દિલ્હી કેપિટલ્સના મુખ્ય કોચ રિકી પોન્ટિંગે કહ્યું હતું કે બોલ ફેંકતા પહેલા બીજા છેડે ઉભેલા બેટ્સમેનને રન આઉટ કરવાની બાબતમાં તેમની અને ટીમના ઓફ સ્પિનર બોલર ​​રવિચંદ્રન અશ્વીનની વિચારસરણી એક સરખી છે. મહત્વનું છે કે IPLની ગત સીઝન દરમિયાન અશ્વીન દ્વારા કરાયેલ માંકડીંગ વિવાદોનુ ઘર બન્યુ હતું.

Ashwin and Ponting in IPL

ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , જુઓ ફોટો
જમતા પહેલા, જમતી વખતે કે જમ્યા બાદ જાણો ક્યારે ખાવું જોઈએ સલાડ?
Nita Ambani Tea Cup: 3 લાખના કપમાં ચા પીવે છે 'નીતા અંબાણી', જાણો તે કપ ક્યાં અને શેમાંથી બને છે?
Axis Bank માંથી 8 લાખની પર્સનલ લોન પર EMI કેટલી આવશે?
અમદાવાદમાં ઘર બનાવવા માટે કેટલો ખર્ચ થશે, જાણી લો A ટુ Z ગણિત
1 શેર પર ટાટા કંપની ઈતિહાસનું સૌથી મોટું ડિવિડન્ડ આપશે

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

ગત સીઝનમાં કિંગ્સ ઇલેવન પંજાબ તરફથી રમનારા અશ્વીને રાજસ્થાન રોયલ્સ સામેની મેચમાં જોસ બટલરને આઉટ કર્યો હતો. તે સમયે તેના હાલના IPL કોચ દ્વારા તેને ટેકો મળ્યો ન હતો. જોકે ઓસ્ટ્રેલિયાના પૂર્વ કેપ્ટન પોન્ટીંગે એ વાતને હવે સ્વીકારી છે કે આ મામલે તેના અને અશ્વીનના મત એક સમાન છે.

Ashwin and Ponting in IPL

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

પોન્ટિંગે સ્પષ્ટ કહ્યુ હતું કે રમતમાં છેતરપિંડી ને કોઈ સ્થાન નથી, જેમ કે બીજા છેડા ના બેટ્સમેનને નિયત સમય પહેલા બહાર નીકળી જવાની બાબત છે. પોન્ટિંગે આ કેસમાં દંડની પણ હિમાયત કરતા કહ્યું કે, ” બેટસમેને એક-બે પગલા આગળ ધપાવીને છેતરવાનો પ્રયાસ ન કરવો જોઈએ.” જોકે આના માટે કોઈ નીરાકરણ આવવું જોઈએ. મને લાગે છે કે જો બેટ્સમેન ઇરાદાપૂર્વક પોતાની ક્રીઝ છોડી રહ્યો છે તો તમે બેટ્સમેન પર કોઈપણ પ્રકારની રન પેનલ્ટી લાગુ કરી શકાય.

Ashwin and Ponting in IPL

જાણો શું છે માંકડીંગ

બોલીંગ કરતી વેળા જ્યારે બોલરને લાગે છે કે બીજા છેડાનો બેટ્સમેન નોન-સ્ટ્રાઈકર ક્રીઝથી બોલ ફેંકવાના સમય પહેલા બહાર નિકળી રહ્યો છે. તો તે નોન-સ્ટ્રાઈકર બેટ્સમેનને નોન-સ્ટ્રાઈકર છેડાની વિકેટને ઉડાવી દઇને આઉટ કરી શકે છે. આ રીતે બહાર નીકળતા બેટ્સમેનને આઉટ કરવાને ‘માંકડીંગ’ આઉટ ‘કહેવામાં આવે છે. આ ઘટનામાં બોલને ગણવામાં આવતો નથી પરંતુ વિકેટ ગણવામાં આવે છે.

Latest News Updates

મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
પાટીલનો દાવો, "ક્ષત્રિયો રૂપાલાથી નારાજ છે, ભાજપથી નહીં"
પાટીલનો દાવો,
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
ક્ષત્રિયોને મનાવવા ભાજપ કયા મુદ્દા પર કરી રહી છે ચર્ચા ?
ક્ષત્રિયોને મનાવવા ભાજપ કયા મુદ્દા પર કરી રહી છે ચર્ચા ?
g clip-path="url(#clip0_868_265)">