ધુરંધર માહીનો આજે છે બર્થ ડે, 10 નિર્ણયો લીધા પછી ભારત માટે બની ગયા સ્ટાર

ક્રિકેટના મહારથી ગણાતા ધોનીનો આજે બર્થ ડે છે. ફેન ફોલોવિંગના કારણે હવે ક્રિકેટર પણ સેલિબ્રિટી બની જતા હોય છે. અને ભારતીય ક્રિકેટ ટીમમાં સચીન પછી ધોનીની ફેન ફોલોવિંગ ખૂબ  મોટી છે. પૂર્વ ભારતીય કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોની આજે 39 વર્ષના થયા છે.તેમનો જન્મ 7 જુલાઈ 1981 ના રોજ ઝારખંડ ના રાંચીમાં થયો હતો. તો આજે […]

ધુરંધર માહીનો આજે છે બર્થ ડે, 10 નિર્ણયો લીધા પછી ભારત માટે બની ગયા સ્ટાર
http://tv9gujarati.in/mahi-no-birthday/
Follow Us:
| Updated on: Jul 07, 2020 | 10:33 AM

ક્રિકેટના મહારથી ગણાતા ધોનીનો આજે બર્થ ડે છે. ફેન ફોલોવિંગના કારણે હવે ક્રિકેટર પણ સેલિબ્રિટી બની જતા હોય છે. અને ભારતીય ક્રિકેટ ટીમમાં સચીન પછી ધોનીની ફેન ફોલોવિંગ ખૂબ  મોટી છે. પૂર્વ ભારતીય કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોની આજે 39 વર્ષના થયા છે.તેમનો જન્મ 7 જુલાઈ 1981 ના રોજ ઝારખંડ ના રાંચીમાં થયો હતો. તો આજે તેમના જન્મદિવસ પર તેમણે લીધેલા 10 નિર્ણયો વિશે જાણીએ જેના કારણે આજે ભારતીય ક્રિકેટ ટીમમાં તેમને ઈતિહાસ રચ્યો છે.

સલમાન ખાનની 'ગર્લફ્રેન્ડ' લુલિયા છે ખુબ સુંદર, જુઓ ફોટો
ઐશ્વર્યા રાય બચ્ચન તેના પતિ અભિષેક કરતાં કેટલી મોટી?
નાળિયેર પાણીમાં લીંબુનો રસ ભેળવીને પીવાથી થાય છે આ ગજબના ફાયદા, જાણો અહીં
ઉનાળામાં આ વસ્તુઓનું સેવન કરશો તો ડિહાઇડ્રેશનનો શિકાર નહીં બનો
પ્રાઇવેટ જેટ.. દુબઈમાં વિલા મુકેશ અંબાણી છે આ 10 મોંઘી વસ્તુઓના માલિક
મુકેશ અંબાણી રિલાયન્સ ગુપ સાથે ક્યારે જોડાયા?

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">