લોર્ડસ ગ્રાઉન્ડ પર ન્યૂઝીલેન્ડ સામે ક્યારેય નથી જીત્યુ ઈંગ્લેન્ડ, પ્રથમ વખત વિશ્વ કપ ફાઈનલમાં ટકરાશે આમને-સામને

વિશ્વ કપ 2019ની ફાઈનલ મેચ ઈંગ્લેન્ડ અને ન્યૂઝીલેન્ડની વચ્ચે 14 જુલાઈએ લોર્ડસના મેદાન પર રમાશે. આ બંને ટીમો પ્રથમ વખત વિશ્વ કપની ફાઈનલ મેચમાં આમને-સામને ટકરાશે. ફાઈનલમાં પહોંચ્યા પછી ઈંગ્લેન્ડનો વિશ્વ કપ જીતવા માટે ચોથી વખત પ્રયત્ન હશે, જ્યારે ન્યૂઝીલેન્ડ બીજી વખત ફાઈનલ મેચમાં રમશે. 1983 પછી પ્રથમ વખત ઈંગ્લેન્ડ આ વિશ્વ કપમાં ન્યૂઝીલેન્ડની સામે […]

લોર્ડસ ગ્રાઉન્ડ પર ન્યૂઝીલેન્ડ સામે ક્યારેય નથી જીત્યુ ઈંગ્લેન્ડ, પ્રથમ વખત વિશ્વ કપ ફાઈનલમાં ટકરાશે આમને-સામને
Follow Us:
| Updated on: Jul 13, 2019 | 3:12 AM

વિશ્વ કપ 2019ની ફાઈનલ મેચ ઈંગ્લેન્ડ અને ન્યૂઝીલેન્ડની વચ્ચે 14 જુલાઈએ લોર્ડસના મેદાન પર રમાશે. આ બંને ટીમો પ્રથમ વખત વિશ્વ કપની ફાઈનલ મેચમાં આમને-સામને ટકરાશે. ફાઈનલમાં પહોંચ્યા પછી ઈંગ્લેન્ડનો વિશ્વ કપ જીતવા માટે ચોથી વખત પ્રયત્ન હશે, જ્યારે ન્યૂઝીલેન્ડ બીજી વખત ફાઈનલ મેચમાં રમશે.

1983 પછી પ્રથમ વખત ઈંગ્લેન્ડ આ વિશ્વ કપમાં ન્યૂઝીલેન્ડની સામે જીત્યુ છે. વિશ્વ કપમાં લોર્ડસ ગ્રાઉન્ડ પર ઈંગ્લેન્ડની ટીમ ન્યૂઝીલેન્ડની સામે ક્યારેય જીતી નથી. આ બંને ટીમોની વચ્ચે 2 વખત મુકાબલો થયો છે. બંને વખતે ન્યૂઝીલેન્ડની ટીમની જીત થઈ છે.

30 લાખની હોમ લોન પર કેટલી EMI ચૂકવવી પડશે, જાણી લો ગણિત
વિરાટ કે રોહિત નહીં, આ છે કથાકાર જયા કિશોરીનો ફેવરિટ ક્રિકેટર
ઉનાળાની ગરમીમાં ટ્રીપ પ્લાન કરતાં પહેલા જાણી લો 7 ટિપ્સ, નહીં તો વધશે મુશ્કેલી
ઉનાળામાં ઘરમાં AC, પંખા અને કુલરનો ઉપયોગ કરવામાં આવે તો વીજળીનું બિલ કેટલું આવશે?
આ સરળ રીતે ઘરના કૂંડામાં જ ઉગાડો લીલા-પીળા લીંબુ, જાણો ટિપ્સ
દરેક લોકોનું પ્રિય ફળ કેરીના પાનનું સેવન છે ફાયદાકારક

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

વિશ્વ કપ સેમીફાઈનલ મેચમાં એજબેસ્ટન મેદાન પર ઓસ્ટ્રેલિયાને 8 વિકેટથી હરાવીને ઈંગ્લેન્ડ વિશ્વ કપની ફાઈનલ મેચમાં પહોંચ્યુ છે. 1992 પછી પ્રથમ વખત ઈંગ્લેન્ડની ટીમ વિશ્વ કપની ફાઈનલ મેચ રમવા માટે પહોંચી છે. ઈંગ્લેન્ડ અને ન્યૂઝીલેન્ડ બંને ટીમો અત્યાર સુધી વિશ્વ કપનું ટાઈટલ જીતી નથી. ત્યારે ઓસ્ટ્રેલિયાને વિશ્વ કપની સેમીફાઈનલ મેચમાં પ્રથમ વખત હારનો સામનો કરવો પડ્યો છે.

[yop_poll id=”1″]

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">