જાણો 2 Test Match વિશે, જેમાં ભારતે 350થી વધુ રનનો લક્ષ્યાંક પાર કર્યો

ટેસ્ટ મેચની ચોથી ઇનિંગમાં બેટિંગ કરવું ક્યારેય સરળ નથી હોતું. ટેસ્ટ મેચની ચોથી ઇનિંગમાં લક્ષ્ય પપ્રપાત કરવા માટે પ્રયત્નરત રહેતી ટીમને મોટાભાગે હારનો સામનો કરવો પડે છે.

જાણો 2 Test Match વિશે, જેમાં ભારતે 350થી વધુ રનનો લક્ષ્યાંક પાર કર્યો
Achieved the target of 350
Follow Us:
Nakulsinh Gohil
| Edited By: | Updated on: Jan 20, 2021 | 2:34 PM

Test Matchએ ક્રિકેટનું સૌથી જૂનું અને ઐતિહાસિક ફોર્મેટ છે. Test Match આંતરરાષ્ટ્રીય ક્રિકેટની શરૂઆતથી જ ક્રિકેટનું સૌથી મોટું ફોર્મેટ બનેલું છે. એક રીતે કહીએ તો ટેસ્ટ મેચ સૌથી અઘરું ક્રિકેટ ફોર્મેટ છે, જેમાં ખેલાડીઓની અગ્નિપરીક્ષા થાય છે. ટેસ્ટ મેચની ચોથી ઇનિંગમાં બેટિંગ કરવું ક્યારેય સરળ નથી હોતું. ટેસ્ટ મેચની ચોથી ઇનિંગમાં લક્ષ્ય પપ્રપાત કરવા માટે પ્રયત્નરત રહેતી ટીમને મોટાભાગે હારનો સામનો કરવો પડે છે. આમ છતાં ભારતીય ક્રિકેટ ટીમે એવી 2 ઐતિહાસિક ટેસ્ટ મેચ રમી છે જેમાં ચોથી ઇનિંગમાં દમદાર બેટિંગ કરીને 350થી વધુ રનનું લક્ષ્ય પ્રાપ્ત કરી જીત મેળવી છે. આવો જાણીએ એ બે ઐતિહાસિક ટેસ્ટ મેચ વિશે.

જ્યારે ભારતે ઈંગ્લેન્ડ સામે 387 રનનું લક્ષ્ય પાર કર્યું વર્ષ 2008માં ઈંગ્લેન્ડ સામેની ટેસ્ટસીરિઝમાં ચેન્નઈમાં રમાયેલી ટેસ્ટ મેચમાં ભારતને 387 રનનું લક્ષ્ય પાર કરવાનો પડકાર મળ્યો હતો. આ મેચમાં પહેલી ઇનિંગમાં ઇંગ્લેન્ડે 316 રન બનાવ્યાં હતા, જવાબમાં ભારતે 241 રન બનાવ્યાં હતા. બીજી ઇનિંગમાં ઇંગ્લેન્ડે સારો સ્કોર કરીને ભારતને 387 રનનું લક્ષ્ય આપ્યું.

આના જવાબમાં ચોથી ઇનિંગમાં ભારતે વીરેન્દ્ર સહેવાગના કાઉન્ટર એટેકથી જીતનો પાયો નાખ્યો. છેલ્લા દિવસે ભારતે સચિનની સદીની મદદથી આ મેચમાં 387 રનનું લક્ષ્ય પાર કરી જીત મેળવી હતી. આ મેચમાં સહેવાગના 83 રન ઉપરાંત ગૌતમ ગંભીરના 66 અને યુવરાજસિંહની અર્ધસદી પણ ટીમની જીત માટે ઉપયોગી સાબિત થઈ.

આજનું રાશિફળ તારીખ : 16-04-2024
UPSCની તૈયારી કરતાં લોકો ગાંઠ બાંધી લો વિકાસ દિવ્યકીર્તિ સરની આ 6 વાત
સાવધાન રહેજો! ગુજરાતમાં હીટવેવના ખતરા વચ્ચે સરકારનો એક્શન પ્લાન તૈયાર
અનંત-રાધિકાની પ્રાઇવેટ પાર્ટીમાં આખા બોલીવુડ માંથી માત્ર આ એક એક્ટ્રેસને મળ્યું આમંત્રણ,જાણો કારણ
IPLમાં એક ઓવરમાં 5 સિક્સર આપનાર બોલરોનું લિસ્ટ, ગુજરાતનો આ ખેલાડી પણ સામેલ
ઘરના માટલામાં મેળવો Fridge જેવું ઠંડુ પાણી, બસ આટલુ કરી લો કામ, જુઓ-VIDEO

 know about 2 Test Match, in which India achieved more than 350 targets

406 રનનું લક્ષ્ય પાર કરી વેસ્ટઈન્ડિઝને હરાવ્યું 70 અને 80ના દયાકમાં આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં વેસ્ટઈન્ડિઝની ટીમને સૌથી ખતરનાક અને મજબૂત માનવામાં આવતી હતી. આ ટીમ પાસે દિગ્ગજ ખેલાડીઓની આખી ફૌજ હતી. આ જ સમયમાં ભારતે 1983ના વિશ્વકપના થોડા વર્ષો પહેલા વેસ્ટઈન્ડિઝ સામે રમાયેલી ટેસ્ટમેચમાં 406 રનનું લક્ષ્ય પાર કરી વેસ્ટઈન્ડિઝને હરાવ્યું હતું.

વર્ષ 1976માં વેસ્ટઈન્ડિઝમાં રમાયેલી ટેસ્ટ સીરિઝ દરમિયાન પોર્ટ ઓફ સ્પેનમાં એક ટેસ્ટ મેચ રમાઈ હતી. આ મેચમાં વેસ્ટઈન્ડિઝે પ્રથમ ઇનિંગમાં 359 રન કર્યા હતા, જેની સામે બીજી ઇનિંગમાં ભારતીય ટીમ માત્ર 228 રન બનાવી શકી. ત્રીજી ઇનિંગમાં વેસ્ટઈન્ડિઝ ખૂબ આગળ રહ્યું. ત્રીજી ઇનિંગમાં વેસ્ટઈન્ડિઝે 271 રન કરીને ભારત સામે 406 રનનું લક્ષ્ય આપ્યું હતું. ચોથી ઇનિંગમાં જીત મેળવવાઈ મુશ્કેલ હતી, પણ સુનિલ ગાવસ્કર અને ગુંડપ્પા વિશ્વનાથની બે સદી અને મોહિન્દર અમરનાથના 85 રનની મદદથી 406 રનનું લક્ષ્ય પાર કરી વેસ્ટઈન્ડિઝને હરાવ્યું.

આ પણ વાંચો : ઓળખો છો આ છોકરાને ? Ashish Nehra જેને સહી કરી આપે છે તેણે આજે ભારતને જીતાડ્યું

Latest News Updates

ગાંધીનગરમાં સરકાર અને ક્ષત્રિય આગેવાનોની બેઠકમાં પણ ન આવ્યો કોઇ નિર્ણય
ગાંધીનગરમાં સરકાર અને ક્ષત્રિય આગેવાનોની બેઠકમાં પણ ન આવ્યો કોઇ નિર્ણય
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોએ આજે વાણી પર નિયંત્રણ રાખવું
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોએ આજે વાણી પર નિયંત્રણ રાખવું
ક્ષત્રિયોના વિરોધ વચ્ચે રૂપાલાએ જયપુરમાં રાજવી પરિવાર સાથે કરી મુલાકાત
ક્ષત્રિયોના વિરોધ વચ્ચે રૂપાલાએ જયપુરમાં રાજવી પરિવાર સાથે કરી મુલાકાત
સીએમ નિવાસસ્થાને મળી મહત્વપૂર્ણ બેઠક, આંદોલનનો આવશે સુખદ અંત ?
સીએમ નિવાસસ્થાને મળી મહત્વપૂર્ણ બેઠક, આંદોલનનો આવશે સુખદ અંત ?
અમદાવાદ પૂર્વથી ભાજપના ઉમેદવાર હસમુખ પટેલે વિજય મુહૂર્તમાં ભર્યુ ફોર્મ
અમદાવાદ પૂર્વથી ભાજપના ઉમેદવાર હસમુખ પટેલે વિજય મુહૂર્તમાં ભર્યુ ફોર્મ
ગુજરાત સહીત આ રાજ્યો માટે કેવી કરાઈ છે વરસાદની આગાહી ? જાણો
ગુજરાત સહીત આ રાજ્યો માટે કેવી કરાઈ છે વરસાદની આગાહી ? જાણો
ફોર્મ ભરતા પહેલા જાહેરસભા દરમિયાન ગેનીબેન ચોધાર આંસુએ રડ્યા- જુઓ Video
ફોર્મ ભરતા પહેલા જાહેરસભા દરમિયાન ગેનીબેન ચોધાર આંસુએ રડ્યા- જુઓ Video
Porbandar : મનસુખ માંડવીયાએ શક્તિ પ્રદર્શન કરી ભર્યુ લોકસભાનું ઉમેદવાર
Porbandar : મનસુખ માંડવીયાએ શક્તિ પ્રદર્શન કરી ભર્યુ લોકસભાનું ઉમેદવાર
Surat : ઝાડા-ઉલટીના કારણે ટ્રાફિક પોલીસ જવાનનું મોત, જુઓ Video
Surat : ઝાડા-ઉલટીના કારણે ટ્રાફિક પોલીસ જવાનનું મોત, જુઓ Video
Weather Update : હજુ એક દિવસ ગુજરાતમાં રહેશે કમોસમી વરસાદનું વાતાવરણ
Weather Update : હજુ એક દિવસ ગુજરાતમાં રહેશે કમોસમી વરસાદનું વાતાવરણ
g clip-path="url(#clip0_868_265)">