FIFA એ AIFF ને કેમ સસ્પેન્ડ કર્યું ? જાણો આ 5 કારણોથી આખો મામલો

FIFA એ AIFF (All India Football Federation)ને અચાનક સ્થગિત કરવાનો નિર્ણય લીધો નથી. પરંતુ તેની પાછળ એક લાંબી પ્રક્રિયા છે. તે એવા ઘટનાક્રમ છે જે ભારતીય ફૂટબોલમાં જોવા મળી રહ્યું હતુ.

FIFA એ AIFF ને કેમ સસ્પેન્ડ કર્યું ? જાણો આ 5 કારણોથી આખો મામલો
FIFA એ AIFF ને કેમ સસ્પેન્ડ કર્યું? જાણો આ 5 કારણોથી આખો મામલો Image Credit source: AFP
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 16, 2022 | 5:23 PM

FIFA : ભારતીય ફુટબોલ ખેલાડી અને ચાહકો માટે આ સારા સમાચાર નથી. ફૂટબોલની સર્વોચ્ચ સંસ્થા FIFAએ ઓલ ઈન્ડિયા ફુટબોલ ફેડરેશનને સસ્પેન્ડ કરી નાંખ્યું છે.AIFF (All India Football Federation)ને સસ્પેન્ડ કરવાનો નિર્ણય FIFA અચાનક લીધો નથી પરંતુ આની પાછળ એક લાંબી પ્રકિયા છે. તે ઘટનાક્રમ છે જે ભારતીય ફુટબોલમાં જોવા મળી રહ્યું હતુ અને જે FIFAના નિયમો વિરુદ્ધ છે. ચાલો એક નજર કરીએ એ ઘટનાઓ પર જે અંતે FIFAAIFFને કેમ સસ્પેન્ડ કરી નાંખ્યું છે.

  1. FIFA એ સર્વોચ્ચ અદાલત દ્વારા રચવામાં આવેલ થર્ડ પાર્ટી એટલે કે પ્રશાસકોની સમિતિના હસ્તક્ષેપને કારણે ઓલ ઈન્ડિયા ફૂટબોલ ફેડરેશનને સસ્પેન્ડ કરવાનો નિર્ણય લીધો હતો.
  2. ફીફાએ કહ્યું કે ભારતીય ફૂટબોલ સંઘમાં પ્રશાસકોની સમિતિની દખલગીરી તેના નિયમોનું ઉલ્લંઘન છે, જેના કારણે તેણે સસ્પેન્શનનું પગલું ભરવું પડ્યું. AIFFને આ અંગે પહેલાથી જ ચેતવણી આપવામાં આવી હતી.
  3. AIFF દ્વારા પોતાની એક્ઝિક્યુટિવ કમિટીની રચના ન કરવાને કારણે FIFAએ પણ તેને સ્થગિત કરવાનો નિર્ણય લીધો હતો. ફૂટબોલની હાઈકમાન્ડ સંસ્થા ઈચ્છે છે કે, ફૂટબોલ એસોસિએશન ઑફ ઈન્ડિયાની પોતાની એક સમિતિ હોવી જોઈએ જે તેની રોજબરોજની પ્રવૃત્તિઓનું ધ્યાન રાખે.
  4. FIFA દ્વારા AIFFના સસ્પેન્શનને તેના ભૂતપૂર્વ પ્રમુખ પ્રફુલ પટેલ સાથે પણ જોડવામાં આવી રહ્યું છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે, તેણે FIFAને AIFFને સસ્પેન્ડ કરવા માટે ઉશ્કેર્યો છે. તમને જણાવી દઈએ કે પ્રફુલ પટેલ વર્ષ 2009માં પહેલીવાર AIFFના પ્રમુખ બન્યા હતા. તેઓ વર્ષ 2022 સુધી આ પદ પર રહ્યા, ત્યારબાદ સુપ્રીમ કોર્ટે તેમને પદ પરથી હટાવી દીધા. કોઈ પણ વ્યક્તિ 3 વખતથી વધુ સમય સુધી અધ્યક્ષ રહી શકે નહીં.
  5. લગ્નન પત્રિકા પર ભગવાનનો ફોટો છાપવો જોઈએ કે નહીં? પ્રેમાનંદ મહારાજે જણાવ્યું
    ડાયાબિટીસમાં ખાઈ શકો છો આ 8 મીઠી વસ્તુ, જુઓ લિસ્ટ
    કથાકાર જયા કિશોરીને રસોઈ બનાવતા આવડે છે? જાતે આપ્યો જવાબ
    700 કારીગરોએ બનાવ્યો હિરામંડીનો સૌથી મોટો સેટ , જુઓ ફોટો
    ઉનાળામાં વધી રહ્યો છે ચિકનપોક્સનો ખતરો, જાણો બચવાના ઉપાય
    ગરમીમાં વારંવાર થઈ જતા Loose Motionથી બચવા શું કરશો? જાણો અહીં.
  6. AIFFને સસ્પેન્ડ કરવાનો નિર્ણય FIFAના તમામ અધિકારીઓએ પરસ્પર સંમતિથી અને ફૂટબોલના હિતને ધ્યાનમાં રાખીને લીધો છે.

ભારતીય ફૂટબોલ એસોસિએશનના સસ્પેન્શનને કારણે અહીં યોજાઈ રહેલી ફૂટબોલ ઈવેન્ટ્સ પર પણ અસર પડી છે. AIFFના સસ્પેન્શને ભારતમાં યોજાનારા અંડર-17 મહિલા વર્લ્ડ કપને પણ મુલતવી રાખ્યો છે. આ ટુર્નામેન્ટ ઓક્ટોબરમાં યોજાવાની હતી. આ સિવાય તેની અસર ભારતની ફૂટબોલ લીગ ISL અને અન્ય મોટી ટુર્નામેન્ટમાં ભારતીય ટીમની ભાગીદારી પર પણ જોવા મળી શકે છે.

Latest News Updates

હુ સૌથી સિનિયર નેતા છુ, સાચા બોલો છુ : નીતિન પટેલ
હુ સૌથી સિનિયર નેતા છુ, સાચા બોલો છુ : નીતિન પટેલ
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસે યોજ્યા દેખાવો, ઘરે તાળા મારી ભાગી ગયા
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસે યોજ્યા દેખાવો, ઘરે તાળા મારી ભાગી ગયા
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો
હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો
કાળઝાળ ગરમીથી ગુજરાતીઓને મળશે રાહત !
કાળઝાળ ગરમીથી ગુજરાતીઓને મળશે રાહત !
g clip-path="url(#clip0_868_265)">