IPL 2021 : કેવિન પીટરસને જણાવ્યું કે કઈ ટીમ પાસે ટાઇટલ જીતવાની શ્રેષ્ઠ તક છે

આઈપીએલ 2021નો બીજો તબક્કો 19 સપ્ટેમ્બરથી શરૂ થઈ રહ્યો છે અને દરેક ટીમ યુએઈમાં સારું પ્રદર્શન કરીને ટાઈટલ જીતવા ઈચ્છશે.

IPL 2021 : કેવિન પીટરસને જણાવ્યું કે કઈ ટીમ પાસે ટાઇટલ જીતવાની શ્રેષ્ઠ તક છે
kevin pietersen says csk has best shot to win ipl 2021 and said mumbai indians cant afford to loose
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 17, 2021 | 4:02 PM

IPL 2021 :IPL 2021 નો બીજો તબક્કો 19 સપ્ટેમ્બરથી શરૂ થઈ રહ્યો છે. બીજા તબક્કાની પ્રથમ મેચ વર્તમાન વિજેતા મુંબઈ ઈન્ડિયન્સ (Mumbai Indians) અને ચેન્નાઈ સુપર કિંગ્સ (Chennai Super Kings) વચ્ચે રમાશે, જે ત્રણ વખતના વિજેતા એમએસ ધોનીની આગેવાનીવાળી ટીમ છે. બંને ટીમો જીત સાથે બીજા તબક્કાની શરૂઆત કરવા માંગે છે. ચેન્નાઈ(Chennai Super Kings)ની ટીમ અત્યારે પોઈન્ટ ટેબલમાં બીજા સ્થાને છે જ્યારે મુંબઈ(Mumbai Indians)ની ટીમ ચોથા સ્થાને છે.

ઇંગ્લેન્ડ ક્રિકેટ ટીમના ભૂતપૂર્વ કેપ્ટન કેવિન પીટરસ(Kevin Pietersen)ને બંને ટીમો વિશે વાત કરી છે. તેમનું માનવું છે કે CSK પાસે તેમનું ચોથું IPL ખિતાબ જીતવાની તક છે, જ્યારે પીટરસને (Kevin Pietersen)કહ્યું છે કે, મુંબઈ કોઈપણ સંજોગોમાં પ્રથમ મેચ હારવા પરવડી શકે તેમ નથી કારણ કે, તે તેમના માટે આગળ સમસ્યાઓ ઉભી કરી શકે છે.

CSK (Chennai Super Kings)એ પ્રથમ તબક્કાની સાતમાંથી પાંચ મેચ જીતી અને બે મેચ હારી. બીજી તરફ મુંબઈની ટીમે સાતમાંથી ચાર મેચ જીતી અને ત્રણ મેચમાં હારનો સામનો કરવો પડ્યો. મુંબઈની ટીમ સામાન્ય રીતે ધીમી શરૂઆત કરે છે અને પછીની મેચોમાં હંગામો મચાવે છે. ઘણી વખત જોવામાં આવ્યું છે કે, મુંબઈની ટીમ શરૂઆતની મેચોમાં હારી ગઈ છે પરંતુ પછીની મેચોમાં સતત જીત મેળવીને અંતિમ 4માં જગ્યા બનાવી છે.

Nita Ambani Tea Cup: 3 લાખના કપમાં ચા પીવે છે 'નીતા અંબાણી', જાણો તે કપ ક્યાં અને શેમાંથી બને છે?
Axis Bank માંથી 8 લાખની પર્સનલ લોન પર EMI કેટલી આવશે?
અમદાવાદમાં ઘર બનાવવા માટે કેટલો ખર્ચ થશે, જાણી લો A ટુ Z ગણિત
1 શેર પર ટાટા કંપની ઈતિહાસનું સૌથી મોટું ડિવિડન્ડ આપશે
આજનું રાશિફળ તારીખ : 25-04-2024
માત્ર 5000 રૂપિયાનો SIP પ્લાન તમને ઘરે બેઠા બનાવશે 5.22 કરોડ રૂપિયાના માલિક

હારથી બચવું પડશે

પીટરસને (kevin pietersen) બેટવે તેની કોલમમાં લખ્યું, “તે તેની પ્રથમ કેટલીક મેચ હારે છે અને પછી ટૂર્નામેન્ટના અંતે મજબૂત રીતે પાછો આવે છે. અમે ટુર્નામેન્ટના અંત તરફ એ જ રીતે છીએ. મુંબઈ હવે ત્રણ-ચાર મેચમાં હાર સહન કરી શકતું નથી કારણ કે હવે પાછા આવવાનો ઓછો સમય છે. જો તે પોતાનું ટાઇટલ જાળવી રાખવા માંગે છે, તો તેણે પહેલાથી જ બોલ સાથે પ્રભુત્વ મેળવવું પડશે. તેમની ટીમમાં જે પ્રકારની પ્રતિભા છે તે જોતાં તે આ કામ કરવા સક્ષમ છે. ”

CSK માટે મોટી તક

CSK અંગે પીટરસને (kevin pietersen)કહ્યું છે કે, પહેલા હાફમાં ધોનીની ટીમનું પ્રદર્શન જોઈને તે આશ્ચર્યચકિત થઈ ગયો. તેમનું માનવું છે કે, CSK પાસે ચોથી વખત IPL જીતવાની મોટી તક છે. તેણે લખ્યું, “જ્યારે એપ્રિલમાં આઈપીએલ (IPL)શરૂ થઈ, ત્યારે બધાએ વૃદ્ધ છોકરાને નકારી દીધો. તેથી તેને પહેલા હાફમાં સારુ પ્રદર્શન કરતા જોઈને ખુબ આનંદ થયો. પરંતુ ચાર મહિનાના અંતરે તેમને કેવી અસર થશે તેના પર હું કશું કહી શકતો નથી. તેને પુનરાગમન કરવામાં થોડો સમય લાગી શકે છે, ખાસ કરીને વૃદ્ધ ખેલાડીઓ માટે. જો તે તૈયાર રહે, તો આવનારા અઠવાડિયા આ ફ્રેન્ચાઇઝી માટે ઐતિહાસિક બની શકે છે. તેમની પાસે ટાઇટલ જીતવાની મોટી તક છે, એક ટાઇટલ જે દરેકને લાગતું હતું કે આ ટીમ પહોંચની બહાર છે. ”

આ પણ વાંચો : Namo@71 : રાહુલ ગાંધીએ પીએમ મોદીને જન્મદિવસની શુભેચ્છા પાઠવી, કહ્યું,“Happy Birthday, Modi ji”

Latest News Updates

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
ક્ષત્રિયોને મનાવવા ભાજપ કયા મુદ્દા પર કરી રહી છે ચર્ચા ?
ક્ષત્રિયોને મનાવવા ભાજપ કયા મુદ્દા પર કરી રહી છે ચર્ચા ?
મહેનત રંગ લાવી, તારલાઓ ઝળક્યા, 100માંથી 100 ગુણ મેળવ્યા
મહેનત રંગ લાવી, તારલાઓ ઝળક્યા, 100માંથી 100 ગુણ મેળવ્યા
મરી મસાલા વેચતા વિક્રેતાઓ પર પાલિકાની લાલ આંખ
મરી મસાલા વેચતા વિક્રેતાઓ પર પાલિકાની લાલ આંખ
રાજકીય નેતાઓના નિવેદન બાદ નિલેશ કુંભાણીના ઘરે ગોઠવાયો ચુસ્ત બંદોબસ્ત
રાજકીય નેતાઓના નિવેદન બાદ નિલેશ કુંભાણીના ઘરે ગોઠવાયો ચુસ્ત બંદોબસ્ત
રક્ષક બન્યા ભક્ષક ! પોલીસના મારથી યુવાનનું થયું મૃત્યુ
રક્ષક બન્યા ભક્ષક ! પોલીસના મારથી યુવાનનું થયું મૃત્યુ
g clip-path="url(#clip0_868_265)">