IPL 2021 : RCBની ટીમ 92 રન પર ઓલઆઉટ થતા દીપિકા પાદુકોણનું 11 વર્ષ જૂનું ટ્વિટ થયું વાયરલ

રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર (RCB) એ ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL) સીઝન 14 યુએઈની શરૂઆત નિરાશાજનક રીતે કરી હતી. આ મેચમાં વિરાટ કોહલીની આગેવાનીવાળી ટીમ RCB માત્ર 92 રન બનાવીને ઓલઆઉટ થઈ ગઈ હતી.

IPL 2021 : RCBની ટીમ 92 રન પર ઓલઆઉટ થતા દીપિકા પાદુકોણનું 11 વર્ષ જૂનું ટ્વિટ થયું વાયરલ
Deepika Padukone
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 21, 2021 | 1:57 PM

IPL 2021 : દીપિકા પાદુકોણ (Deepika Padukone) આ ટી 20 લીગના શરૂઆતના વર્ષોમાં આરસીબી માટે સ્ટેડિયમમાં હંમેશા હાજર રહેતી હતી.

2010માં રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર (Royal Challengers Bangalore) અને રાજસ્થાન રોયલ્સ (Rajasthan Royals) મેચ દરમિયાન, જ્યારે આરસીબીએ રાજસ્થાનને માત્ર 92 રનમાં આઉટ કરી દીધું, ત્યારે દીપિકાએ રાજસ્થાન રોયલ્સને ટ્વિટર પર ટ્રોલ કર્યું. હવે તે જ ટ્વિટ વાયરલ થઈ રહ્યું છે.

IPL 2024માં KKR ના માલિકોની સુંદર દીકરીઓ, જુઓ તસવીરો
IPL 2024: ખરાબ રીતે ફ્લોપ ચાલી રહેલ 17 કરોડનો ખેલાડીએ ભગવાન કૃષ્ણના શરણમાં
અવનીત કૌરના દેશી લુકે જીત્યું ફેન્સનું દિલ, જુઓ ફોટો
કમાલ થઈ ગયો, 10,000ની SIP એ કર્યા માલામાલ, જાણો પ્લાન
અંબાણી પરિવારની દીકરી ઈશા કરતાં મોંઘા ઘરેણા તો ઘરની વહુ પાસે છે, જાણો કેટલી છે કિંમત
IPL 2024 : MS ધોનીએ ઋતુરાજ ગાયકવાડને જ કેમ કેપ્ટન તરીકે પસંદ કર્યો? પોતે જ આપ્યો જવાબ

તેણે ટ્વિટ કર્યું હતું, “92 !! શું આ એક સ્કોર પણ છે ? તે સમય દરમિયાન, કુંબલેના નેતૃત્વમાં, રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરે તે મેચ 10 વિકેટે જીતી હતી, જેમાં જેક કાલિસને મેન ઓફ ધ મેચ જાહેર કરવામાં આવ્યો હતો. હવે 2010 ની એ જ મેચનું ટ્વિટ વાયરલ થઈ રહ્યું છે, કારણ કે સોમવારે RCB (Royal Challengers Bangalore) ટીમ પણ 92 રનમાં સમેટાઈ ગઈ હતી.

સોમવારે RCB (Royal Challengers Bangalore) પ્રદર્શન ખરાબ રહ્યું હતું. પ્રથમ તબક્કામાં 7 માંથી 5 મેચ જીતનાર RCB, KKR સામે 92 રન બનાવી શકી અને 9 વિકેટથી મેચ હાર મળી. આ મેચમાં ન તો કેપ્ટન વિરાટ કોહલી બેટિંગ કરે છે અને ન તો એબી ડી વિલિયર્સ પોતાની છાપ છોડી શકે છે.

ટોસ જીતીને પહેલા બેટિંગ પસંદ કર્યા બાદ આરસીબી (Royal Challengers Bangalore)ની શરૂઆત ખૂબ જ નબળી રહી હતી. રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર અને કોલકાતા નાઈટ રાઈડર્સ વચ્ચે મેચ હતી. જેમાં ટોસ જીતીને વિરાટ કોહલીએ પહેલા બેટિંગ કરવાનો નિર્ણય લીધો. RCBની ટીમ કોરોના વોરિયર્સને સમર્થન આપવા માટે બ્લૂ જર્સી પહેરીને મેદાનમાં ઉતરી હતી. પરંતુ તે 100 રન પણ બનાવી શકી નહોતી. KKR (Kolkata Knight Riders)ને માત્ર 93 રનનો ટાર્ગેટ મળ્યો હતો, જે તેને સરળતાથી પાર કર્યો હતો.

આજે IPL 2021 ની 32 મી મેચ પંજાબ કિંગ્સ અને રાજસ્થાન રોયલ્સ (Punjab Kings vs Rajasthan Royals) વચ્ચે રમાવાની છે. આ મેચ દુબઈમાં રમાશે. પોઈન્ટ ટેબલની દ્રષ્ટિએ આ મેચ બંને ટીમો માટે ખૂબ મહત્વની છે. પંજાબ અને રાજસ્થાન બંને હાલમાં ટોપ 4 માંથી બહાર છે. રાજસ્થાન (Rajasthan Royals)ની ટીમ સાત મેચમાં ત્રણ જીત સાથે પાંચમા સ્થાને છે, જ્યારે પંજાબની ટીમ આઠ મેચમાં એટલી જ જીત સાથે છઠ્ઠા સ્થાને છે. બંને ટીમોના છ -છ પોઇન્ટ છે.

આ પણ વાંચો : IPL 2021: આજે રાજસ્થાન સામે ધમાલ મચાવી આ ધૂંઆધાર બેટ્સમેન મનાવી શકે છે ‘જન્મદિવસ’, જે T20 ક્રિકેટનો બળિયો કહેવાય છે

Latest News Updates

પ્રેમીએ દગો આપતા રિવરફ્રન્ટ પર આપઘાત કરવા પહોંચી યુવતી
પ્રેમીએ દગો આપતા રિવરફ્રન્ટ પર આપઘાત કરવા પહોંચી યુવતી
NDPS કેસમાં પૂર્વ IPS સંજીવ ભટ્ટને 20 વર્ષની સજા
NDPS કેસમાં પૂર્વ IPS સંજીવ ભટ્ટને 20 વર્ષની સજા
લાલપુર ચોકડી પાસે બાઈકચાલકે કર્યો જોખમી સ્ટંટ
લાલપુર ચોકડી પાસે બાઈકચાલકે કર્યો જોખમી સ્ટંટ
સુરેન્દ્રનગરમાં અંગ દઝાડતી ગરમી, ગરમીના કારણે રસ્તાઓ સુમસામ નજરે પડ્યા
સુરેન્દ્રનગરમાં અંગ દઝાડતી ગરમી, ગરમીના કારણે રસ્તાઓ સુમસામ નજરે પડ્યા
ભાવ ન મળતા ખેડૂતોએ રસ્તા પર ટામેટા ફેંકી કર્યો વિરોધ
ભાવ ન મળતા ખેડૂતોએ રસ્તા પર ટામેટા ફેંકી કર્યો વિરોધ
અમદાવાદ ખાતે મળેલી રાજપૂત સમાજની બેઠકમાં રૂપાલાની ટિકિટ રદ કરવાની માગ
અમદાવાદ ખાતે મળેલી રાજપૂત સમાજની બેઠકમાં રૂપાલાની ટિકિટ રદ કરવાની માગ
મુંબઈના મલાડ ઈસ્ટ વિસ્તારના સેન્ટ્રલ પ્લાઝા કોમ્પ્લેક્સમાં ભીષણ આગ
મુંબઈના મલાડ ઈસ્ટ વિસ્તારના સેન્ટ્રલ પ્લાઝા કોમ્પ્લેક્સમાં ભીષણ આગ
ગોમતી નદીમાં 40 લોકો ફસાયા, ફાયર વિભાગે કર્યું રેસ્ક્યુ
ગોમતી નદીમાં 40 લોકો ફસાયા, ફાયર વિભાગે કર્યું રેસ્ક્યુ
AIMIM અને છોટુ વસાવાની ઉમેદવારી ભાજપનો ચિંતાનો વિષય બનશે?
AIMIM અને છોટુ વસાવાની ઉમેદવારી ભાજપનો ચિંતાનો વિષય બનશે?
સુરતમાં રત્નકલાકારે હીરા બદલી લીધા પણ cctv એ ભાંડો ફોડ્યો
સુરતમાં રત્નકલાકારે હીરા બદલી લીધા પણ cctv એ ભાંડો ફોડ્યો
g clip-path="url(#clip0_868_265)">