IPL Auction 2021: આ વિદેશી ખેલાડીઓ સૌથી મોંઘા વેચાયા, જાણો વિગત

IPL Auction 2021: ઈન્ડિયન પ્રીમિયર લીગની 14મી સિઝનનું ઓક્શન હાલ ચાલુ છે. આઈપીએલ ઓક્શનના ઈતિહાસમાં આ પ્રથમ વખત છે.

IPL Auction 2021: આ વિદેશી ખેલાડીઓ સૌથી મોંઘા વેચાયા, જાણો વિગત
Follow Us:
Chandrakant Kanoja
| Edited By: | Updated on: Feb 18, 2021 | 7:30 PM

IPL Auction 2021: ઈન્ડિયન પ્રીમિયર લીગની 14મી સિઝનનું ઓક્શન હાલ ચાલુ છે. આઈપીએલ ઓક્શનના ઈતિહાસમાં આ પ્રથમ વખત છે. જ્યારે કોઇ ચાર વિદેશી ખેલાડીઓ 14 કરોડથી વધારે કિંમતમાં વેચાયા છે. જેમાં ક્રિસ ગેલ આઈપીએલના ઈતિહાસમાં સૌથી મોંઘા ખેલાડી સાબિત થયા. જેમાં ગ્લેન મેક્સવેલ પર ભારે ધનવર્ષા થઈ. કાઈલ જેમિસનને આરસીબીએ 15 કરોડમાં ખરીદ્યા હતા. જ્યારે સ્ટીવ સ્મિથને દિલ્હી કેપિટલે 2.2 કરોડમાં, મોઈન અલીને સીએસકેએ 7 કરોડમાં ખરીદ્યો હતો.

Grane Maxwell

30 લાખની હોમ લોન પર કેટલી EMI ચૂકવવી પડશે, જાણી લો ગણિત
વિરાટ કે રોહિત નહીં, આ છે કથાકાર જયા કિશોરીનો ફેવરિટ ક્રિકેટર
ઉનાળાની ગરમીમાં ટ્રીપ પ્લાન કરતાં પહેલા જાણી લો 7 ટિપ્સ, નહીં તો વધશે મુશ્કેલી
ઉનાળામાં ઘરમાં AC, પંખા અને કુલરનો ઉપયોગ કરવામાં આવે તો વીજળીનું બિલ કેટલું આવશે?
આ સરળ રીતે ઘરના કૂંડામાં જ ઉગાડો લીલા-પીળા લીંબુ, જાણો ટિપ્સ
દરેક લોકોનું પ્રિય ફળ કેરીના પાનનું સેવન છે ફાયદાકારક

IPL 2021 Auction: ગ્રેન મેક્સવેલને જે તે સમયે પંજાબે 10 કરોડ 75 લાખ રૂપિયામાં ખરીદ્યો હતો. તે આજે 14.25 કરોડ પર પહોંચી ગયો છે. 67 મેચમાં 1,867 રન તેણે 158ની એવરેજથી બનાવ્યા છે, જેમાં 10 હાફ સેન્ચુરીનો પણ સમાવેશ થાય છે. બોલીંગમાં પણ તેમણે સફળતા મેળવી અને 16 વિકેટ લીધી હતી. ચેન્નાઈ અને rcb વચ્ચે 2 કરોડથી શરૂ થયેલી બોલી વચ્ચે rcb આ બાજી મારી લીધી હતી.

Kyle Jamieson

આ ઓક્શનમાં ન્યુઝીલેન્ડના કાઈલી જેમિસનને 75 લાખની બેઝ વેલ્યૂની સામે રોયલ ચેલેન્જર બેંગલોરે 15 કરોડની માતબર રકમમાં ખરીદ્યા હતા. જેમાં તેમને લઈને આરસીબી અને પંજાબ કિંગ્સમાં ટક્કર જામી હતી. આખરે આરસીબીએ જેમીસનને ખરીદ્યો હતો.

Riley Meredith

જ્યારે ઓસ્ટ્રેલીયાના ખેલાડી રાઈલી મેરેડિથને પંજાબ કિંગ્સે 40 લાખની બેસ વેલ્યૂ સામે 8 કરોડમાં ખરીદ્યા છે. જેમાં તેમને ખરીદવા માટે દિલ્હી કેપિટલ અને પંજાબ કિંગ્સ વચ્ચે જંગ ચાલી હતી. તેમજ આખરે  પંજાબ કિંગ્સે તેને ખરીદ્યો હતો.

Chris Morris 

IPL 2021 Auction: દક્ષિણ આફ્રિકાના આ ઓલરાઉન્ડર ખેલાડી માટે રોયલ ચેલેન્જર બેંગલોર, પંજાબ કિંગ્સ અને રાજસ્થાન રોયલ્સ વચ્ચે ખરીદવાને લઈને ભારે રસાકસી રહી હતી. વર્ષ 2020ની સિઝનમાં રોયલ ચેલેન્જર્સ બેંગલોરની ટીમે ખરીદ્યો હતો. 1.5 કરોડની બેઝ પ્રાઈઝવાળા આ ખેલાડી પર 10 કરોડની બોલી લાગી હતી. એ પહેલાની સિઝનમાં તે દિલ્હી વતી રમવા માટે ઉતર્યા હતા. તેમને દિલ્હી કેપીટલ્સ સિવાય ચેન્નાઈ સુપરકિંગ્સ પણ ખરીદી ચુક્યું છે. જો કે આ વખતે તે ગ્લેન મેક્સવેલને પણ ટપી ગયો હતો અને લખાઈ રહ્યું છે ત્યારે તેની કિંમત 16 કરોડ 25 લાખ પર જતી રહી છે. આ સાથે જ તેણે યુવરાજસિંહનો રેકાર્ડ પણ તોડી નાખ્યો હતો. રાજસ્થાન રોયલ્સે આ ખેલાડીને ખરીદ્યો છે.

Jhye Richardson

આ ઓક્શનમાં ઓસ્ટ્રેલીયાના ખેલાડી Jhye Richardsonને તેમના બેઝ પ્રાઈઝ 1.5 કરોડથી લઈને શરૂ થયેલી બોલી 10 કરોડથી ઉપર પહોંચી હતી. તેમજ તેમને ખરીદવા માટે પંજાબ કિંગ્સ અને આરસીબી વચ્ચે ટક્કર જામી હતી. જેમાં પંજાબ કિંગ્સે તેમને આખરે 14 કરોડમાં ખરીદ્યા હતા.

આ પણ વાંચો: IPL 2021 Auction : ચેતેશ્વર પુજારાની ફરી એન્ટ્રી, ચૈન્નાઇ ટીમનો ટ્વીટ કરી માન્યો આભાર

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">