IPL Auction 2021: શાહરુખ ખાનના દિકરા આર્યનનું ડેબ્યૂ, પહેલી વાર હરાજીમાં જોવા મળ્યો

IPL Auction 2021માં કોલકત્તા નાઈટ રાઈડર્સ ( KKR)ના કો-ઓનર અને બોલીવુડના કિંગ શાહરુખ ખાન (Shahrukh khan)નો મોટો દિકરો આર્યન (Aryan Khan) પહેલીવાર ઓક્શન (Auction) ટેબલ પર જોવા મળ્યો,

IPL Auction 2021: શાહરુખ ખાનના દિકરા આર્યનનું ડેબ્યૂ, પહેલી વાર હરાજીમાં જોવા મળ્યો
Follow Us:
Bhavyata Gadkari
| Edited By: | Updated on: Feb 18, 2021 | 4:56 PM

IPL Auction 2021માં કોલકત્તા નાઈટ રાઈડર્સ ( KKR)ના કો-ઓનર અને બોલીવુડના કિંગ શાહરુખ ખાન (Shahrukh khan)નો મોટો દિકરો આર્યન (Aryan Khan) પહેલીવાર ઓક્શન (Auction) ટેબલ પર જોવા મળ્યો, ઓકશન (Auction) શરૂ થવા પહેલા જ આર્યન જૂહી ચાવલાની દિકરી જાનવી (Jhanvi) સાથે નિલામી પહેલા ટેબલ પર બેસેલો જોવા મળ્યો.

https://twitter.com/KKRiders/status/1361937549950787588

આજનું રાશિફળ તારીખ : 24-04-2024
લગ્નન પત્રિકા પર ભગવાનનો ફોટો છાપવો જોઈએ કે નહીં? પ્રેમાનંદ મહારાજે જણાવ્યું
ડાયાબિટીસમાં ખાઈ શકો છો આ 8 મીઠી વસ્તુ, જુઓ લિસ્ટ
કથાકાર જયા કિશોરીને રસોઈ બનાવતા આવડે છે? જાતે આપ્યો જવાબ
700 કારીગરોએ બનાવ્યો હિરામંડીનો સૌથી મોટો સેટ , જુઓ ફોટો
ઉનાળામાં વધી રહ્યો છે ચિકનપોક્સનો ખતરો, જાણો બચવાના ઉપાય

શાહરુખનો દિકરો આર્યન કેકેઆર ( KKR) ટીમને પહેલાથી જ ફોલો કરતો આવ્યો છે. તે પહેલી સિઝનથી જ કેકેઆર ( KKR) ની બધી મેચ જોતો આવ્યો છે. યુએઈમાં ગત વર્ષે રમાયેલી આઈપીએલ (IPL)માં તે પોતાના પિતા શાહરુખ સાથે સ્ટેડિયમમાં મેચ જોતો નજરે આવ્યો હતો. કેકેઆર (KKR) ટીમે હરાજી પહેલા પોતાના ટ્વીટર હેન્ડલ પર જાનવી અને આર્યનની તસવીર શેયર કરતા લખ્યુ હતુ કે તેઓ આઈપીએલમાં બોલી લગાવનાર સૌથી નાની ઉંમરના બીડર આવી ગયા છે.

આ પણ વાંચો: IPL Auction 2021: કેદાર જાદવ, હનુમા વિહારી અને કરુણ નાયર પર ના લાગી શકી બોલી

Latest News Updates

હુ સૌથી સિનિયર નેતા છુ, સાચા બોલો છુ : નીતિન પટેલ
હુ સૌથી સિનિયર નેતા છુ, સાચા બોલો છુ : નીતિન પટેલ
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસે યોજ્યા દેખાવો, ઘરે તાળા મારી ભાગી ગયા
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસે યોજ્યા દેખાવો, ઘરે તાળા મારી ભાગી ગયા
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો
હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો
કાળઝાળ ગરમીથી ગુજરાતીઓને મળશે રાહત !
કાળઝાળ ગરમીથી ગુજરાતીઓને મળશે રાહત !
g clip-path="url(#clip0_868_265)">