IPL Auction 2021: કુમાર સંગાકારાએ ક્રિસ મોરિસને રાજસ્થાન રોયલ્સમાં સમાવવાની ભૂમિકા બતાવી

રાજસ્થાન રોયલ્સે (Rajasthan Royals) ક્રિસ મોરિસ પર 16.25 કરોડની અધધ બોલી લગાવીને પોતાની ટીમમાં સમાવેશ કર્યો હતો.

IPL Auction 2021: કુમાર સંગાકારાએ ક્રિસ મોરિસને રાજસ્થાન રોયલ્સમાં સમાવવાની ભૂમિકા બતાવી
Follow Us:
Avnish Goswami
| Edited By: | Updated on: Feb 19, 2021 | 10:57 PM

રાજસ્થાન રોયલ્સે (Rajasthan Royals) ક્રિસ મોરિસ પર 16.25 કરોડની અધધ બોલી લગાવીને પોતાની ટીમમાં સમાવેશ કર્યો હતો. આઈપીએલ ઓકશન (IPL Auction)ના ઈતિહાસમાં લગાવાયેલી સૌથી મોટી બોલી ક્રિસ મોરિસ (Chris Morris) પર લાગી હતી. રાજસ્થાન રોયલ્સના ડાયરેક્ટર કુમાર સંગાકારા (Kumar Sangakkara)એ ક્રિસ મોરિસને ટીમ સાથે જોડવાને લઈને ખાસ પ્લાન પણ શેર કર્યો છે. સંગાકારા મુજબ મોરિસનું કાર્ય જોફ્રા આર્ચરને સહયોગ આપવાનું રહેશે.

સંગાકારાએ વર્ચ્યુઅલ વાતચીત દરમ્યાન કહ્યુ હતુ કે, ઓકશનમાં કિંમતની વાત કરવામાં આવે તો મોરિસને ખૂબ ઉંચી કિંમતે ખરીદવા કરવામાં આવ્યો હતો. મોરિસની અમારી સાથે ખૂબ જ મહત્વની ભૂમિકા હશે. જે જોફ્રા આર્ચરનો સહયોગ કરશે. જેનાથી અમે જે રીતે આર્ચરનો ઉપયોગ કરવા માંગીએ છી, તેમાં વધારે સારી અનુકૂળતા મળશે. શ્રીલંકાના 43 વર્ષીય મહાન બેટ્સમેન રહી ચુકેલા કુમાર સંગાકારાએ કહ્યુ હતુ કે, સાથે જ જ્યારે મોરિસ ફીટ રહ્યો છે.

આજનું રાશિફળ તારીખ : 23-04-2024
500 કરોડની આ આલીશાન હોટલમાં અનંત રાધિકા કરશે લગ્ન !
અંબાણી પરિવારમાં હાઇટમાં સૌથી ઊંચું કોણ? જાણો મુકેશ અંબાણીની ઊંચાઈ કેટલી
New Tax Regime માં પણ બચાવી શકો છો આવકવેરો, જાણી લો આખું ગણિત
IPL મેચ પહેલા રોહિત શર્મા સાથે વિદેશી કોચે કર્યું આવું કામ, કેમેરા મેન પણ શરમાયો, જુઓ Video
ગરમીમાં લૂ લાગે કે લૂ લાગવાના સંકેત દેખાય કે તરત જ કરી લેજો આ કામ, જલદી મળશે રાહત

ત્યારે તેના આંકડા આઈપીએલમાં સર્વશ્રેષ્ઠ રહ્યા છે. રમત પર પ્રભાવના મામલામાં પણ તે સર્વશ્રેષ્ઠ છે. એટલે જ એ પ્રકારે પણ તે અમારા માટે મહત્વનો છે. જેનાથી આર્ચરને અન્ય પ્રકારે ઉપયોગ કરવાના અંગે પણ વિચારી શકીએ છીએ. સંગાકારાએ કહ્યુ હતુ કે, અમારી પાસે એન્ડ્યુ ટાઈ, મુસ્તફિઝુર રહમાન અને મદદ માટે યુવા ભારતીય ઝડપી બોલર પણ છે. જેનાથી અમને કેટલાક અલગ સંયોજન મળી રહેશે. જેમાં મોરિસ ખૂબ સારો રહેશે.

આ પણ વાંચો: વિરાટ કોહલીએ પણ અનુભવ્યુ હતુ ડિપ્રેશન, ભીડમાં પણ અનુભવતો હતો એકલતા, જાણો શું કહ્યું

Latest News Updates

ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો
હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો
કાળઝાળ ગરમીથી ગુજરાતીઓને મળશે રાહત !
કાળઝાળ ગરમીથી ગુજરાતીઓને મળશે રાહત !
આ ચાર રાશિના જાતકોને આવકમાં વધારો થશે
આ ચાર રાશિના જાતકોને આવકમાં વધારો થશે
ગાંધીનગરમાં મહિલાઓ દ્વારા પ્રતિક ઉપવાસ સાથે ઠેર ઠેર વિરોધ પ્રદર્શન
ગાંધીનગરમાં મહિલાઓ દ્વારા પ્રતિક ઉપવાસ સાથે ઠેર ઠેર વિરોધ પ્રદર્શન
અમદાવાદમાં આગામી ચાર દિવસ તાપમાન વધવાની સંભાવના નહિવત્- Video
અમદાવાદમાં આગામી ચાર દિવસ તાપમાન વધવાની સંભાવના નહિવત્- Video
ગરમી વધવાની શક્યતાને જોતા સ્કૂલોના ટાઈમિંગમાં થશે ફેરફાર- Video
ગરમી વધવાની શક્યતાને જોતા સ્કૂલોના ટાઈમિંગમાં થશે ફેરફાર- Video
ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવીએ કચ્છમાં ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવીએ કચ્છમાં ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
ગુજરાત સ્થાપના દિવસે PM મોદી આવશે ગુજરાત, દાહોદમાં કરશે ચૂંટણી પ્રચાર
ગુજરાત સ્થાપના દિવસે PM મોદી આવશે ગુજરાત, દાહોદમાં કરશે ચૂંટણી પ્રચાર
ગાંધીનગરની સિવિલ હોસ્પિટલમાં આગની ઘટના સામે આવી, જુઓ Video
ગાંધીનગરની સિવિલ હોસ્પિટલમાં આગની ઘટના સામે આવી, જુઓ Video
g clip-path="url(#clip0_868_265)">