IPL Auction 2021 : શરૂ થયું ઓક્શન, પ્રથમ ખેલાડી સ્ટીવ સ્મિથ બે કરોડ 20 લાખમાં દિલ્હી કેપિટલે ખરીદયો

IPL Auction 2021 : IPLની 14મી સીઝન માટેનું  ઓક્શન  ચેન્નઈમાં પૂર્ણ થયું છે . આંતરરાષ્ટ્રીય ટી -20 રેન્કિંગમાં ટોચનો ક્રમ મેળવનાર બેટ્સમેન Dawid Malan  પ્રથમ વખત ઓકશનમાં ભાગ લઇ રહ્યો છે.

IPL Auction 2021 : શરૂ થયું ઓક્શન, પ્રથમ ખેલાડી સ્ટીવ સ્મિથ બે કરોડ 20 લાખમાં દિલ્હી કેપિટલે ખરીદયો

આઇપીએલ ઓક્શનમાં પ્રથમ ખેલાડી સ્ટીવ સ્મિથ બે કરોડ 20 લાખમાં દિલ્હી કેપિટલે ખરીદયો છે.

આઇપીએલ 2021 આ વર્ષે વીવો આઇપએલથી ઓળખાશે

IPL Auction 2021 : IPLની 14મી સીઝન માટેનું  ઓક્શન  ચેન્નઈમાં પૂર્ણ થયું છે . આંતરરાષ્ટ્રીય ટી -20 રેન્કિંગમાં ટોચનો ક્રમ મેળવનાર બેટ્સમેન Dawid Malan  પ્રથમ વખત ઓકશનમાં ભાગ લઇ રહ્યો છે. જેમાં  સ્ટીવ સ્મિથ અને શાકિબ અલ હસન પણ ઇન્ડિયન પ્રીમિયર લીગ (આઈપીએલ) ની ઓક્શન પુલમાં પરત આવ્યા છે. ત્યારે આઠ ફ્રેન્ચાઇઝી આ ખેલાડીઓ માટે ઓકશનમાં હિસ્સો લઇ રહ્યા છે.

આઈપીએલ મેનેજમેન્ટે 292 ખેલાડીઓની યાદી જાહેર કરી

આઈપીએલ મેનેજમેન્ટે 292 ખેલાડીઓની યાદી જાહેર કરી હતી. જે ઓક્શન મહત્તમ 61 સ્લોટ્સ માટે થશે. આ યાદીમાં 164 ભારતીય અને 128 વિદેશી ખેલાડીઓનો સમાવેશ થાય છે. જેમાં ત્રણ આંતરરાષ્ટ્રીય ક્રિકેટ કાઉન્સિલના સહયોગી સભ્યોનો પણ છે.

કુલ 61 સ્થાનો ભરવા માટે આઠ ફ્રેન્ચાઇઝી બોલી લગાવશે

હરાજીની યાદીમાં 164 ભારતીય, 125 વિદેશી અને સહયોગી દેશોના ત્રણ ખેલાડીઓને સ્થાન આપવામાં આવ્યું છે. કુલ 61 સ્થાનો ભરવા માટે આઠ ફ્રેન્ચાઇઝી બોલી લગાવશે. આઇપીએલ ટીમોમાં મહત્તમ ખેલાડીઓની સંખ્યા 25 હોઈ શકે છે, એટલે કે કોઈ પણ ટીમમાં 25 થી વધુ ખેલાડીઓ નથી રાખી શકાતા. તે જ સમયે, તેણે ઓછામાં ઓછા 18 ખેલાડીઓ રાખવાનો નિયમ છે. બીસીસીઆઈના આ નિયમો હેઠળ તમામ ટીમોએ તેમના કુલ બજેટનો 75 ટકા ખર્ચ કરવો જરૂરી છે.

  • Follow us on Facebook

Published On - 3:24 pm, Thu, 18 February 21

Click on your DTH Provider to Add TV9 Gujarati