GT vs RR Playoff Live Streaming, IPL 2022: ફાઇનલ ટિકિટ માટે જામશે જંગ, ક્યારે અને ક્યાં કેવી રીતે મેચ જોવા મળશે

Gujarat Titans vs Rajasthan Royals, Live Streaming: ગુજરાત ટાઇટન્સની ટીમ 14 મેચમાં 10 જીત સાથે પોઈન્ટ ટેબલમાં ટોચ પર હતી. જ્યારે રાજસ્થાન (Rajasthan Royals) ની ટીમ બીજા સ્થાને રહી હતી.

GT vs RR Playoff Live Streaming, IPL 2022: ફાઇનલ ટિકિટ માટે જામશે જંગ, ક્યારે અને ક્યાં કેવી રીતે મેચ જોવા મળશે
ગુજરાત ટાઇટન્સ અને રાજસ્થાન રોયલ્સ વચ્ચેની પ્રથમ ક્વોલિફાયર મેચImage Credit source: BCCI
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: May 24, 2022 | 12:39 PM

Gujarat Titans vs Rajasthan Royals : IPL 2022ના લીગ રાઉન્ડ બાદ હવે પ્લેઓફ મેચ શરૂ થવાની છે. મંગળવારે પ્રથમ ક્વોલિફાયર મેચ ગુજરાત ટાઇટન્સ અને રાજસ્થાન રોયલ્સ (Rajasthan Royals) વચ્ચે રમાશે. લીગમાં પ્રથમ વખત રમી રહેલી ગુજરાત ટાઇટન્સ (Gujarat Titans) પ્લેઓફ માટે ક્વોલિફાય થનારી પ્રથમ ટીમ બની હતી. હાર્દિક પંડ્યાની આગેવાની હેઠળની ગુજરાત ટાઇટન્સે 14માંથી 10 મેચ જીતી હતી. તે પોઈન્ટ ટેબલમાં ટોપ પર હતી. તે જ સમયે, રાજસ્થાન રોયલ્સની ટીમનો પ્રવાસ ઉતાર-ચઢાવથી ભરેલો હતો પરંતુ તેમ છતાં તે પ્લેઓફ માટે ક્વોલિફાય કરવામાં સફળ રહી હતી. તેણે 14માંથી નવ મેચ જીતી હતી.

જ્યારે લીગ રાઉન્ડમાં બંને ટીમો આમને-સામને હતી ત્યારે ગુજરાતની ટીમ રોયલ્સ પર ભારે પડી હતી. IPL 2022ની 24મી મેચમાં ગુજરાત ટાઇટન્સે રાજસ્થાન રોયલ્સને હરાવ્યું હતું. નવી મુંબઈના ડીવાય પાટિલ સ્ટેડિયમમાં રમાયેલી મેચમાં ગુજરાતનો 37 રને વિજય થયો હતો. ગુજરાતના 193 રનના લક્ષ્યાંકનો પીછો કરવા ઉતરેલી રાજસ્થાનની ટીમ નવ વિકેટના નુકસાને 155 રન જ બનાવી શકી અને મેચ હારી ગઈ.

ટોસ મહત્વની ભૂમિકા ભજવશે

ટાઇટન્સે ચારમાંથી ત્રણ મેચ ગુમાવી હતી જ્યારે રોયલ્સે પ્રથમ બેટિંગ કરતી વખતે પાંચમાંથી ચાર મેચ ગુમાવી હતી, જેના કારણે ટોસની ભૂમિકા નિર્ણાયક બની શકે છે.

ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , જુઓ ફોટો
વિરાટ કોહલીએ ફટકારી અડધી સદી, છતાં આ મામલે કર્યા નિરાશ
જમતા પહેલા, જમતી વખતે કે જમ્યા બાદ જાણો ક્યારે ખાવું જોઈએ સલાડ?
Nita Ambani Tea Cup: 3 લાખના કપમાં ચા પીવે છે 'નીતા અંબાણી', જાણો તે કપ ક્યાં અને શેમાંથી બને છે?
Axis Bank માંથી 8 લાખની પર્સનલ લોન પર EMI કેટલી આવશે?
અમદાવાદમાં ઘર બનાવવા માટે કેટલો ખર્ચ થશે, જાણી લો A ટુ Z ગણિત

ગુજરાત ટાઇટન્સ અને રાજસ્થાન રોયલ્સ વચ્ચે IPL-2022 ની મેચ ક્યારે રમાશે?

IPL-2022 ની પ્રથમ ક્વોલિફાયર મેચ ગુજરાત ટાઇટન્સ અને રાજસ્થાન રોયલ્સ વચ્ચે મંગળવાર, 24 મેના રોજ રમાશે.

ગુજરાત ટાઇટન્સ અને રાજસ્થાન રોયલ્સ વચ્ચેની મેચ ક્યાં રમાશે?

ગુજરાત ટાઇટન્સ અને રાજસ્થાન રોયલ્સ વચ્ચેની આ મેચ કોલકાતાના ઇડન ગાર્ડન્સ સ્ટેડિયમમાં રમાશે.

ગુજરાત ટાઇટન્સ અને રાજસ્થાન રોયલ્સ વચ્ચેની પ્રથમ ક્વોલિફાયર મેચ ક્યારે શરૂ થશે?

ગુજરાત ટાઇટન્સ અને રાજસ્થાન રોયલ્સ વચ્ચેની મેચનો ટોસ બપોરે 7 વાગ્યે યોજાશે જ્યારે પ્રથમ દાવ 07:30 વાગ્યે શરૂ થશે.

તમે ગુજરાત ટાઇટન્સ અને રાજસ્થાન રોયલ્સ વચ્ચેની પ્રથમ ક્વોલિફાયર મેચનું લાઈવ ટેલિકાસ્ટ ક્યાં જોઈ શકો છો?

ગુજરાત ટાઇટન્સ અને રાજસ્થાન રોયલ્સ વચ્ચેની આ મેચ સ્ટાર સ્પોર્ટ્સ નેટવર્કની ચેનલો પર વિવિધ ભાષાઓમાં જોઈ શકાશે.

તમે ગુજરાત ટાઇટન્સ અને રાજસ્થાન રોયલ્સ વચ્ચેની પ્રથમ ક્વોલિફાયર ઓનલાઈન લાઈવ સ્ટ્રીમિંગ ક્યાં જોઈ શકો છો?

ગુજરાત ટાઇટન્સ અને રાજસ્થાન રોયલ્સ વચ્ચેની મેચનું ઓનલાઈન લાઈવ સ્ટ્રીમિંગ ડિઝની+હોટસ્ટાર પર સબસ્ક્રિપ્શન સાથે જોઈ શકાશે. આ સિવાય  tv9gujarati પર પણ મેચની લાઈવ અપડેટ વાંચી શકાશે.

Latest News Updates

જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
પાટીલનો દાવો, "ક્ષત્રિયો રૂપાલાથી નારાજ છે, ભાજપથી નહીં"
પાટીલનો દાવો,
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
g clip-path="url(#clip0_868_265)">