IPL 2021: શિખર ધવન-ધનશ્રી વર્માએ કર્યા જબરદસ્ત ભાંગડા, જોત જોતામાં વીડિયો થયો વાયરલ

IPL 2021 માટે તમામ ટીમો હાલમાં તૈયારીઓ કરી ચુકી છે. કોરોનાને લઈને ગત વર્ષે આઈપીએલનું આયોજન UAEમાં કરવામાં આવ્યુ હતુ. ત્યારબાદ હવે લીગનું આયોજન દેશમાં પરત ફર્યુ છે.

IPL 2021: શિખર ધવન-ધનશ્રી વર્માએ કર્યા જબરદસ્ત ભાંગડા, જોત જોતામાં વીડિયો થયો વાયરલ
Shikhar Dhawan
Follow Us:
Avnish Goswami
| Edited By: | Updated on: Mar 31, 2021 | 10:28 PM

IPL 2021 માટે તમામ ટીમો હાલમાં તૈયારીઓ કરી ચુકી છે. કોરોનાને લઈને ગત વર્ષે આઈપીએલનું આયોજન UAEમાં કરવામાં આવ્યુ હતુ. ત્યારબાદ હવે લીગનું આયોજન દેશમાં પરત ફર્યુ છે. જોકે આ વખતે અનેક પરિવર્તન જોવા મળનારા છે. લીગ રાઉન્ડમાં કોઈ પણ ટીમ પોતાના ઘરેલુ મેદાન પર રમનારી નથી. લીગની શરુઆત પહેલા જ શિખર ધવન (Shikhar Dhawan)નો એક વીડિયો સોશિયલ મીડિયા પર શેર કરવામાં આવ્યો છે. જેમાં યુઝવેન્દ્રચહલની પત્નિ ધનશ્રી વર્મા (Dhanashree Verma) સાથે તે ડાન્સ કરી રહ્યો છે.

SBI પાસેથી 25 વર્ષ માટે 50 લાખની હોમ લોન પર EMI કેટલી આવે?
પ્રાઇવેટ જેટ.. દુબઈમાં વિલા મુકેશ અંબાણી છે આ 10 મોંઘી વસ્તુઓના માલિક
મુકેશ અંબાણી રિલાયન્સ ગુપ સાથે ક્યારે જોડાયા?
સલમાન ખાનની 'ગર્લફ્રેન્ડ' લુલિયા છે ખુબ સુંદર, જુઓ ફોટો
ઐશ્વર્યા રાય બચ્ચન તેના પતિ અભિષેક કરતાં કેટલી મોટી?
નાળિયેર પાણીમાં લીંબુનો રસ ભેળવીને પીવાથી થાય છે આ ગજબના ફાયદા, જાણો અહીં

શિખર ધવન સોશિયલ મીડિયા પર ખૂબ જ એકટીવ રહે છે. લોકડાઉન દરમ્યાન તેણે અનેક વીડિયો શેર કર્યા હતા. જે ફેન્સને ખૂબ પસંદ પણ આવ્યા હતા. હાલમાં જ તેણે ધનશ્રી સાથેનો વીડિયો શેર કર્યો છે, તે પણ ફેન્સને ખૂબ પસંદ આવી રહ્યો છે. ઈંગ્લેન્ડ સામેની વન ડે સિરીઝ દરમ્યાન ધનશ્રી ચહલની સાથે જ હતી.

ધવને શેર કર્યો વીડિયો શિખર ધવને ઈન્સ્ટાગ્રામ પર એક વીડિયો શેર કર્યો હતો. જેમાં તે અને ધનશ્રી ભાંગડા કરતા જોવા મળી રહ્યા છે. જે વીડિયોને ધનશ્રી વર્માએ પણ પોતાના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ દ્વારા શેર કર્યો છે. કેપ્શનમાં ધવને લખ્યુ છે કે, ગબ્બર સ્ટાઈલમાં ભાંગડા.

લોકડાઉનથી શરુ થઈ હતી લવ સ્ટોરી કેટલાક દિવસો પહેલા જ સિંગર જસ્સી ગિલની સાથે ધનશ્રીનું ગીત ‘ઓયે હોયે હોયે’ રિલીઝ થયુ હતુ, જેને યૂ-ટ્યૂબ પર અત્યાર સુધીમાં 21 લાખથી પણ વધારે લોકો દ્વારા જોવાઈ ચુક્યો છે. ધનશ્રી વર્માએ ડોક્ટર છે. આ ઉપરાંતે તે કોરિયોગ્રાફર પણ છે. લોકડાઉન દરમ્યાન તેની મુલાકાત યુઝવેન્દ્ર ચહલ સાથે થઈ હતી અને ત્યાંથી જ બંનેની લવ સ્ટોરી આગળ ચાલી હતી. આઈપીએલ 2020 પહેલા બંનેએ સગાઈ કરી લીધી હતી અને બાદમાં જલ્દી જ બંને જણાએ ગત વર્ષના અંતમાં લગ્ન પણ કરી લીધા હતા.

આ પણ વાંચો: ICC Ranking: વિરાટ કોહલી અને કેએલ રાહુલને નુકશાન, એકેય ભારતીય બોલર ટોપ ટેનમાં સામેલ ના થઇ શક્યો

Latest News Updates

મોરબી કેબલ બ્રિજ દુર્ઘટના કેસમાં જયસુખ પટેલની વધી શકે મુશ્કેલી
મોરબી કેબલ બ્રિજ દુર્ઘટના કેસમાં જયસુખ પટેલની વધી શકે મુશ્કેલી
રૂપાલાને હરાવવા ક્ષત્રિયો કોંગ્રેસ તરફી કરશે મતદાન- નયનાબા જાડેજા
રૂપાલાને હરાવવા ક્ષત્રિયો કોંગ્રેસ તરફી કરશે મતદાન- નયનાબા જાડેજા
કોંગ્રેસની રેલીમાં પ્રતાપ દૂધાતે રૂપાલાની સરખામણી દુ:શાસન સાથે કરી
કોંગ્રેસની રેલીમાં પ્રતાપ દૂધાતે રૂપાલાની સરખામણી દુ:શાસન સાથે કરી
રાજ્યમાં શુક્રવારે એકસાથે 5 ગોજારા અકસ્માતની ઘટી દુર્ઘટના- જુઓ Video
રાજ્યમાં શુક્રવારે એકસાથે 5 ગોજારા અકસ્માતની ઘટી દુર્ઘટના- જુઓ Video
અસલી બ્રાન્ડની આડમાં ગ્રાહકોને નક્લી ખાદ્ય તેલ પધરાવવાનો પર્દાફાશ
અસલી બ્રાન્ડની આડમાં ગ્રાહકોને નક્લી ખાદ્ય તેલ પધરાવવાનો પર્દાફાશ
તક્ષ્વીએ લોએસ્ટ લિમ્બો સ્કેટિંગમાં સર્જ્યો વર્લ્ડ રેકોર્ડ- Video
તક્ષ્વીએ લોએસ્ટ લિમ્બો સ્કેટિંગમાં સર્જ્યો વર્લ્ડ રેકોર્ડ- Video
ચૂંટણીમાં ભાજપને હરાવવા ક્ષત્રિયોએ મત એ જ શસ્ત્રની ઘડી રણનીતિ
ચૂંટણીમાં ભાજપને હરાવવા ક્ષત્રિયોએ મત એ જ શસ્ત્રની ઘડી રણનીતિ
ક્ષત્રિયોની અમદાવાદમાં કોર કમિટીની બેઠક શરૂ , ઓપરેશન પાર્ટ-2 પર મંથન
ક્ષત્રિયોની અમદાવાદમાં કોર કમિટીની બેઠક શરૂ , ઓપરેશન પાર્ટ-2 પર મંથન
દમણ લોકસભા બેઠક પરથી કોંગ્રેસ નેતા કેતન પટેલે ભર્યું ફોર્મ
દમણ લોકસભા બેઠક પરથી કોંગ્રેસ નેતા કેતન પટેલે ભર્યું ફોર્મ
વેરાવળ પંથકમાં 200થી વધુને લોકોને ફૂડ પોઈઝનિંગ
વેરાવળ પંથકમાં 200થી વધુને લોકોને ફૂડ પોઈઝનિંગ
g clip-path="url(#clip0_868_265)">