IPL 2021: વધતા કોરોનાને લઇ ન્યુઝીલેન્ડને તેના ક્રિકેટરોની ચિંતા, સ્થિતીનુસાર લઇ શકે છે મોટો નિર્ણય

ભારતમાં વધતા જતા કોરોનાના પ્રમાણને લઇને ન્યુઝીલેન્ડ ક્રિકેટ બોર્ડ (New Zealand Cricket Board) દ્રારા IPL 2021 માં સામેલ પોતાના ખેલાડીઓને લઇને મોટો નિર્ણય લઇ શકે છે.

IPL 2021: વધતા કોરોનાને લઇ ન્યુઝીલેન્ડને તેના ક્રિકેટરોની ચિંતા, સ્થિતીનુસાર લઇ શકે છે મોટો નિર્ણય
Ken Williamson
Follow Us:
Avnish Goswami
| Edited By: | Updated on: Apr 09, 2021 | 3:28 PM

ભારતમાં વધતા જતા કોરોનાના પ્રમાણને લઇને ન્યુઝીલેન્ડ ક્રિકેટ બોર્ડ (New Zealand Cricket Board) દ્રારા IPL 2021 માં સામેલ પોતાના ખેલાડીઓને લઇને મોટો નિર્ણય લઇ શકે છે. કોરોનાનુ વધતુ પ્રમાણ જોઇને ન્યુઝીલેન્ડ ક્રિકેટ બોર્ડ પોતાના ખેલાડીઓને ટુર્નામેન્ટમાંથી પરત બોલાવી શકે છે. ન્યુઝીલેન્ડ ક્રિકેટ દ્રારા કહેવામાં આવ્યુ છે કે, તે પરિસ્થિતી પર લગાતાર નજર બનાવી રહ્યા છે. સાથે જ તેઓ IPL ફેન્ચાઇઝીઓના સંપર્કમાં પણ છે. ન્યુઝીલેન્ડ તરફથી આઠ ક્રિકેટર આઇપીએલમાં હિસ્સો લઇ રહ્યા છે.

સમાચાર સંસ્થાની જાણકારી મુજબ ન્યુઝીલેન્ડના પબ્લિક અફેયર મેનેજર રિચર્ડ બોક એ ન્યુઝીલેન્ડ હેરાલ્ડને બતાવ્યુ હતુ કે, અમે સ્થિતીને મોનિટર કરી રહ્યા છીએ. આ ઉપરાંત પણ અમે આઇપીએલની ફેન્ચાઇઝીઓની સાથએ લગાતાર સંપર્કમાં છીએ જેથી વાતચીતોનો માર્ગ સરળ રહે. કારણ કે હાલમાં ટુર્નામેન્ટની શરુઆતનો સમય છે. અમે તમામ પ્રકારની સંભાવનાઓને લઇને વાત કરવા માટે તૈયાર છીએ, જો સ્થિતી વધારે વણસે તો. જોકે ટેસ્ટ ટીમના ખેલાડી માટે એ વધારે મહત્વનુ હશે કે તે ઇંગ્લેંડ (England) નો પ્રવાસ જારી રાખી શકે.

ન્યુઝીલેન્ડ સરકાર દ્રારા હાલમાં ભારત તરફથી આવતા પ્રવાસીઓ માટે પ્રતિબંધ લગાવ્યો છે. ભારતથી ન્યુઝીલેન્ડ પહોંચેલા 23માંથી 17 લોકો કોરોના પોઝિટીવ આવ્યા છે. જેને લઇને ન્યુઝીલેન્ડની સરકાર દ્રારા આ બાબત પર સતર્કતા દાખવી છે. તો વળી આ દરમ્યાન હવે ન્યુઝીલેન્ડનુ ક્રિકેટ બોર્ડ પણ એકશનમાં આવી ચુક્યુ છે.

અમદાવાદમાં ઘર બનાવવા માટે કેટલો ખર્ચ થશે, જાણી લો A ટુ Z ગણિત
1 શેર પર ટાટા કંપની ઈતિહાસનું સૌથી મોટું ડિવિડન્ડ આપશે
આજનું રાશિફળ તારીખ : 25-04-2024
માત્ર 5000 રૂપિયાનો SIP પ્લાન તમને ઘરે બેઠા બનાવશે 5.22 કરોડ રૂપિયાના માલિક
IPL 2024 વચ્ચે પ્રીટિ ઝિન્ટાનું બોલિવુડમાં ધમાકેદાર કમબેક, તસવીરો આવી સામે
હેલિકોપ્ટર 1 લીટર ઈંધણમાં કેટલી માઈલેજ આપે, ઊડે છે આ ખાસ ઈંધણ વડે

ન્યુઝીલેન્ડના પ્રધાનમંત્રી જેસિંડા અર્ડને (Jacinda Ardern) પણ કહ્યુ હતુ કે, તેમના માટે આઠ ખેલાડીઓની સુરક્ષા ખુબ જ મહત્વપૂર્ણ છે. જે માટેની જવાબદારી ન્ચુઝીલેન્ડ ક્રિકેટ છે. IPL 2021 ની સિઝનની શરુઆત આજે શુક્રવારે સાંજથી થનારી છે. શરુ થઇ રહેલી સિઝનમાં કેન વિલિયમસન, જેમ્સ નિશમ, ટ્રેન્ટ બોલ્ટ જેવા મોટા સ્ટાર ખેલાડીઓ પણ સામેલ છે. તેઓ હાલમાં ચૂસ્ત બાયોબબલ હેઠળ છે. જ્યાં આયોજકો દ્રારા કડકાઇ પૂર્વક કોરોના ગાઇડલાઇન્સનુ પાલન કરવામાં આવી રહ્યુ છે.

Latest News Updates

રાજકીય નેતાઓના નિવેદન બાદ નિલેશ કુંભાણીના ઘરે ગોઠવાયો ચુસ્ત બંદોબસ્ત
રાજકીય નેતાઓના નિવેદન બાદ નિલેશ કુંભાણીના ઘરે ગોઠવાયો ચુસ્ત બંદોબસ્ત
રક્ષક બન્યા ભક્ષક ! પોલીસના મારથી યુવાનનું થયું મૃત્યુ
રક્ષક બન્યા ભક્ષક ! પોલીસના મારથી યુવાનનું થયું મૃત્યુ
જાણો આજે તમારા જિલ્લામાં કેટલુ રહેશે ગરમીનું પ્રમાણ
જાણો આજે તમારા જિલ્લામાં કેટલુ રહેશે ગરમીનું પ્રમાણ
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને વિદેશ પ્રવાસની મળશે તક
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને વિદેશ પ્રવાસની મળશે તક
જાહેર સભાને સંબોધતા મંચ પર જ બેહોશ થયા નીતિન ગડકરી
જાહેર સભાને સંબોધતા મંચ પર જ બેહોશ થયા નીતિન ગડકરી
રાજસ્થાન સ્કૂલમાં આ ધોરણના વર્ગો બંધ ન કરવા આપી સૂચના
રાજસ્થાન સ્કૂલમાં આ ધોરણના વર્ગો બંધ ન કરવા આપી સૂચના
ઓલ ઇન્ડિયા ટેનિસ ચેમ્પિયન ખેલાડી વિરુદ્ધ સાયબર ક્રાઈમમાં નોંધાઈ ફરિયાદ
ઓલ ઇન્ડિયા ટેનિસ ચેમ્પિયન ખેલાડી વિરુદ્ધ સાયબર ક્રાઈમમાં નોંધાઈ ફરિયાદ
સ્વાગત ફૂલથી થશે કે પથ્થર થી તે સમય બતાવશે - કાછડિયા
સ્વાગત ફૂલથી થશે કે પથ્થર થી તે સમય બતાવશે - કાછડિયા
ભાજપ વિરોધી મતદાન માટે ક્ષત્રિયોઓના કેસરિયા !
ભાજપ વિરોધી મતદાન માટે ક્ષત્રિયોઓના કેસરિયા !
B.A. ડાંગર હોમીયોપેથી મેડિકલ કોલેજમાં લાયકાત વગરનો સ્ટાફ
B.A. ડાંગર હોમીયોપેથી મેડિકલ કોલેજમાં લાયકાત વગરનો સ્ટાફ
g clip-path="url(#clip0_868_265)">