IPL 2021 PBKSvsRCB: પંજાબે બેંગ્લોર સામે 5 વિકેટે 179 રન ખડક્યા, કેપ્ટન રાહુલના અણનમ 91 રન

અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ (Narendra Modi Stadium)માં આજે પંજાબ કિંગ્સ (Punjab Kings) અને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર (Royal Challengers Bangalore) વચ્ચે મેચ રમાઈ હતી.

IPL 2021 PBKSvsRCB: પંજાબે બેંગ્લોર સામે 5 વિકેટે 179 રન ખડક્યા, કેપ્ટન રાહુલના અણનમ 91 રન
Punjab vs Bangalore
Follow Us:
Avnish Goswami
| Edited By: | Updated on: Apr 30, 2021 | 9:39 PM

અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ (Narendra Modi Stadium)માં આજે પંજાબ કિંગ્સ (Punjab Kings) અને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર (Royal Challengers Bangalore) વચ્ચે મેચ રમાઈ હતી. જેમાં RCBના કેપ્ટન વિરાટ કોહલી (Virat Kohli)એ ટોસ જીતીને પ્રથમ ફિલ્ડીંગ પસંદ કરી હતી. દિલ્હીના કેપ્ટન કેએલ રાહુલે (KL Rahul) ઓપનીંગમાં આવીને 91 રનની અણનમ ઈનીંગ રમી હતી. 20 ઓવરના અંતે 5 વિકેટ ગુમાવીને દિલ્હીએ 179 રન બનાવ્યા હતા.

પંજાબ કિંગ્સની બેટીંગ

Nita Ambani Tea Cup: 3 લાખના કપમાં ચા પીવે છે 'નીતા અંબાણી', જાણો તે કપ ક્યાં અને શેમાંથી બને છે?
Axis Bank માંથી 8 લાખની પર્સનલ લોન પર EMI કેટલી આવશે?
અમદાવાદમાં ઘર બનાવવા માટે કેટલો ખર્ચ થશે, જાણી લો A ટુ Z ગણિત
1 શેર પર ટાટા કંપની ઈતિહાસનું સૌથી મોટું ડિવિડન્ડ આપશે
આજનું રાશિફળ તારીખ : 25-04-2024
માત્ર 5000 રૂપિયાનો SIP પ્લાન તમને ઘરે બેઠા બનાવશે 5.22 કરોડ રૂપિયાના માલિક

દિલ્હીએ ટોસ હારીને બેટીંગની શરુઆત કરતા પ્રથમ વિકેટ 19 રનના સ્કોર પર જ ગુમાવી દીધી હતી. જોકે ત્યારબાદ કે એલ રાહુલ અને ક્રિસ ગેઈલે ભાગીદારી ઈનીંગ રમીને સ્કોર બોર્ડને આગળ ચલાવ્યુ હતુ. કેએલ રાહુલે અણનમ 91 રન 57 બોલમાં કર્યા હતા. તેણે 5 છગ્ગા અને 7 ચોગ્ગા લગાવ્યા હતા. ક્રિસ ગેઈલે 24 બોલમાં 46 રન કર્યા હતા. જ્યારે હરપ્રિત બ્રારે 17 બોલમાં 25 રનની રમત રમી હતી.

રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરની બોલીંગ કાયલ જેમિસને 3 ઓવર કરીને 32 રન આપી 2 વિકેટ ઝડપી હતી. ડેનિયલ સેમ્સે 4 ઓવરમાં 24 રન આપીને એક વિકેટ ઝડપી હતી. યુઝવેન્દ્ર ચહલે એક વિકેટ ઝડપીને 4 ઓવરમાં 34 રન આપ્યા હતા. શાહબાઝ અહમદે 2 ઓવરમાં એક વિકેટ ઝડપીને 11 રન કર્યા હતા.

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">