IPL 2021: નવી સિઝન માટે મુંબઈ ઈન્ડીયન્સની ડ્રેસીંગ સજાવટ, લોન્ચ કરી નવી જર્સી, જાણો શું ખાસિયત

IPL 2021ની આગામી સિઝનની શરુઆત 9મી એપ્રિલથી થઈ રહી છે. મુંબઈ ઈન્ડીયન્સ (Mumbai Indians) ટાઈટલ જીતવાની હેટ્રીક કરવાના ઉત્સાહ સાથે મેદાને ઉતરશે.

IPL 2021: નવી સિઝન માટે મુંબઈ ઈન્ડીયન્સની ડ્રેસીંગ સજાવટ, લોન્ચ કરી નવી જર્સી, જાણો શું ખાસિયત
Mumbai Indians
Follow Us:
Avnish Goswami
| Edited By: | Updated on: Mar 27, 2021 | 10:07 PM

IPL 2021ની આગામી સિઝનની શરુઆત 9મી એપ્રિલથી થઈ રહી છે. મુંબઈ ઈન્ડીયન્સ (Mumbai Indians) ટાઈટલ જીતવાની હેટ્રીક કરવાના ઉત્સાહ સાથે મેદાને ઉતરશે. વિતેલી બે સિઝનથી લગાતાર IPL ટાઈટલ મુંબઈ જીતી ચુક્યુ છે. જો આગામી સિઝન પણ મુંબઈ ટાઈટલ જીતવામાં સફળ રહેશે તો તે તેનુ છઠ્ઠુ ટાઈટલ હશે. ટીમ મુંબઈએ સિઝનથી પહેલા પોતાનામાં એક મોટો બદલાવ કર્યો છે. આગામી સિઝનમાં ટીમ નવી જર્સીમાં જોવા મળશે. ટીમે શનિવારે આવનારી સિઝન માટે પોતાની નવી જર્સી લોન્ચ કરી છે.

ઇલેક્ટ્રિક સ્કૂટર ખરીદવું હોય, તો આ છે 5 બેસ્ટ ઓપ્શન, કિંમત 80 હજારથી શરૂ
ચૂંટણીનો પ્રચાર કરતા કરતા મનસુખ માંડવિયાએ બેટ-બોલ પર અજમાવ્યો હાથ, જુઓ વીડિયો
રાજસ્થાન રોયલ્સનો 22 વર્ષનો ખેલાડી કરોડપતિ બની ગયો
અતીક અને મુખ્તાર અસાંરી નહીં..પણ આ છે યુપીનો સૌથી ધનિક માફિયા ડોન
ગરમી વધતા જ અપાય છે જુદા - જુદા કલરના એલર્ટ, જાણો શું છે તેનો અર્થ
શરીરમાં કયા વિટામિનની કમી છે કેવી રીતે જાણશો ?

ટીમ મુંબઈની જર્સી પહેલાના પ્રમાણમાં ખૂબ સિમ્પલ છે, જેમાં બ્રહ્માંડની સંરચનાના પાંચ મૂળ તત્વો પૃથ્વી, જળ, અગ્નિ, વાયુ અને આકાશનો સમાવેશ કર્યો છે. જે ફેંન્ચાઈઝીના મૂલ્યોને દર્શાવે છે. મુંબઈની આ જર્સીમાં બ્લુ રંગ ઉપરાંત કોલરની નીચે અને બોર્ડર પર નારંગી રંગ જોવા મળશે. ટીમમાં કુલ મળીને ત્રણ લોગો જોવા મળી રહ્યા છે. જેમાં એક ટીમનો લોગો છે. સાથે જ તેમાં ગોલ્ડ રંગ પણ સામેલ કરવામાં આવ્યો છે. આ જર્સીને ડિઝાઈન કરવામાં આવી છે શાંતાનૂ અને નિખિલ દ્વારા.

ટ્વીટ કરીને લોંચ કર્યો વીડિયો પાંચ વાર આઈપીએલ વિજેતા મુંબઈ ઈન્ડીયન્સ શનિવારે પોતાના અધિકૃત ટ્વીટર પર એક વીડિયો શેર કર્યો છે. જેમાં નવી જર્સી જોવા મળી રહી છે. આ વીડિયોમાં મુંબઈની ટીમ ઉપરાંત અનેક સ્ટાર ખેલાડી જેમ કે રોહિત શર્મા, કૃણાલ પંડ્યા, સૂર્યકુમાર યાદવ, હાર્દિક પંડ્યા જોવા મળી રહ્યા છે. વીડિયોના અંતમાં ટીમ નવી જર્સીને દેખાડવામાં આવી છે. જર્સી અંગે ટીમના પ્રવક્તાએ કહ્યુ છે કે, મુંબઈ ઈન્ડીયન્સે દર વર્ષે એક વિરાસતને આગળ વધારી છે, જે અમારા મૂળ મૂલ્યો અને વિચારધારાઓ પર આધારીત છે. અમારા પાંચ આઈપીએલ ટાઈટલ આ મૂલ્યોના માટે અમારી પ્રતિબદ્ધતા દર્શાવે છે. અમે આ વર્ષે પોતાની જર્સીના માધ્યમ વડે તેને દર્શાવી રહ્યા છીએ.

આ છે મુંબઈનો કાર્યક્રમ મુંબઈ ઈન્ડીયન્સ આ સિઝનની પોતાની પ્રથમ મેચ 9 એપ્રિલે રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર સામે ચેન્નાઈના એમએ ચિદમ્બરમ સ્ટેડિમયમમાં રમાનાર છે. આગળની ચાર મેચ પણ મુંબઈ આજ મેદાન પર રમશે. બેંગ્લોર બાદ મુંબઈએ કલકત્તા નાઈટ રાઈડર્સ, સનરાઈઝર્સ હૈદરાબાદ, દિલ્હી કેપિટલ્સ, પંજાબ કિંગ્સથી પણ ટકરાવવાનું છે. આગળની ચાર મેચ મુંબઈએ દિલ્હીમાં રમવાની છે. જ્યાં તે રાજસ્થાન રોયલ્સ, ચેન્નાઈ સુપર કિંગ્સ, સનરાઈઝર્સ હૈદરાબાદ સામે રમશે. ત્યારબાદ ટીમ બેંગ્લોરમાં કલક્તા, પંજાબ અને ચેન્નાઈ સામે મેદાને ઉતરશે. અંતિમ પડાવમાં કલકત્તામાં બેંગ્લોર અને દિલ્હી સામે રમશે.

આ પણ વાંચો: IND vs ENG: ઋષભ પંતના ચોગ્ગાને લઈને વિવાદ સર્જાયો, કોમેન્ટેટર આકાશ ચોપડાએ તીખા તેવર સાથે કર્યા સવાલ

Latest News Updates

રૂપાલાના નિવેદનથી થયેલા વિવાદમાં BJPના ક્ષત્રિય નેતાઓએ કેમ સેવ્યુ મૌન?
રૂપાલાના નિવેદનથી થયેલા વિવાદમાં BJPના ક્ષત્રિય નેતાઓએ કેમ સેવ્યુ મૌન?
પરશોત્તમ રૂપાલા ક્ષત્રિયોના આસ્થાના ધામ ગધેથડ જઈ માગી શકે છે ક્ષમા
પરશોત્તમ રૂપાલા ક્ષત્રિયોના આસ્થાના ધામ ગધેથડ જઈ માગી શકે છે ક્ષમા
હવામાન વિભાગે સૌરાષ્ટ્ર અને કચ્છના આ વિસ્તારોમાં કરી હીટવેવની આગાહી
હવામાન વિભાગે સૌરાષ્ટ્ર અને કચ્છના આ વિસ્તારોમાં કરી હીટવેવની આગાહી
વાંકાનેરમાં પ્રેમમાં પાગલ 16 વર્ષીય સગીરાની પરિવારજનોએ કરી હત્યા
વાંકાનેરમાં પ્રેમમાં પાગલ 16 વર્ષીય સગીરાની પરિવારજનોએ કરી હત્યા
કારની બ્રેક લાઇટમાં સંતાડ્યો દારૂ, 2ની ધરપકડ
કારની બ્રેક લાઇટમાં સંતાડ્યો દારૂ, 2ની ધરપકડ
રસ્તા પર ચાલુ બાઈકે સ્ટંટ કરવો પડયો ભારે, પોલીસે કરી કડક કાર્યવાહી
રસ્તા પર ચાલુ બાઈકે સ્ટંટ કરવો પડયો ભારે, પોલીસે કરી કડક કાર્યવાહી
મુરલી મનોહર મંદિરના વિવાદનો અંત, વહીવટ મહંત રવિદાસ બાપુને સોંપાયો
મુરલી મનોહર મંદિરના વિવાદનો અંત, વહીવટ મહંત રવિદાસ બાપુને સોંપાયો
ગરમીએ તોડ્યો રેકોર્ડ, રાજકોટમાં 44 લોકોને હીટવેવની અસર, જુઓ Video
ગરમીએ તોડ્યો રેકોર્ડ, રાજકોટમાં 44 લોકોને હીટવેવની અસર, જુઓ Video
Rajkot : કેન્દ્રીય મંત્રી પરષોત્તમ રુપાલાની સુરક્ષા વધારાઇ
Rajkot : કેન્દ્રીય મંત્રી પરષોત્તમ રુપાલાની સુરક્ષા વધારાઇ
મતદારો માટે ચૂંટણી પંચનું માઈક્રો પ્લાનિંગ, મતદાન માટે કરાઈ ખાસ સુવિધા
મતદારો માટે ચૂંટણી પંચનું માઈક્રો પ્લાનિંગ, મતદાન માટે કરાઈ ખાસ સુવિધા
g clip-path="url(#clip0_868_265)">