IPL 2021 MIvsCSK: પોલાર્ડની ધમાકેદાર બેટીંગ વડે ચેન્નાઈને 4 વિકેટે મુંબઈએ હરાવ્યુ

ચેન્નાઈએ આપેલા વિશાળ લક્ષ્યાંક સામે મેદાને ઉતરેલા મુંબઈએ શરુઆત સારી હતી. 71 રનની ભાગીદારી રમત પ્રથમ વિકેટ માટે રમી હતી. જોકે 71 રનના સ્કોર પર રોહિત શર્મા અને 77 રનના સ્કોર પર સૂર્યકુમાર યાદવ તેમજ 81 રને ક્વિન્ટન ડિ કોકની વિકેટ ગુમાવી હતી.

IPL 2021 MIvsCSK: પોલાર્ડની ધમાકેદાર બેટીંગ વડે ચેન્નાઈને 4 વિકેટે મુંબઈએ હરાવ્યુ
Mumbai vs Chennai
Follow Us:
Avnish Goswami
| Edited By: | Updated on: May 01, 2021 | 11:43 PM

દિલ્હીના અરુણ જેટલી સ્ટેડિયમ ખાતે મુંબઈ ઈન્ડીયન્સ (Mumbai Indians) અને ચેન્નાઈ સુપર કિંગ્સ (Chennai SuperKings) વચ્ચે આઇપીએલ 2021ની મેચ રમાઈ રહી છે. રોમાંચક સાથે મુંબઈ હાઈસ્કોર રન ચેઝ કરી મેચ જીતી હતી. મુંબઈ ઈન્ડીયન્સના કેપ્ટન રોહિત શર્માએ ટોસ જીતીને પ્રથમ બોલીંગ પસંદ કરી હતી.

ચેન્નાઈના ફાફ ડુ પ્લેસિસ (Faf du Plessis) અને અંબાતી રાયડૂ (Ambati Rayudu)એ ઝડપી અર્ધશતક લગાવ્યા હતા. ચેન્નાઈએ 20 ઓવરના અંતે 4 વિકેટે 218 રન કર્યા હતા. જેના જવાબમાં કિરોન પોલાર્ડ (Kieron Pollard)ના ધુંઆધાર 87 રન સાથે 4 વિકેટે મુંબઈએ રોમાંચક મેચ જીતી હતી.

SBI પાસેથી 25 વર્ષ માટે 50 લાખની હોમ લોન પર EMI કેટલી આવે?
પ્રાઇવેટ જેટ.. દુબઈમાં વિલા મુકેશ અંબાણી છે આ 10 મોંઘી વસ્તુઓના માલિક
મુકેશ અંબાણી રિલાયન્સ ગુપ સાથે ક્યારે જોડાયા?
સલમાન ખાનની 'ગર્લફ્રેન્ડ' લુલિયા છે ખુબ સુંદર, જુઓ ફોટો
ઐશ્વર્યા રાય બચ્ચન તેના પતિ અભિષેક કરતાં કેટલી મોટી?
નાળિયેર પાણીમાં લીંબુનો રસ ભેળવીને પીવાથી થાય છે આ ગજબના ફાયદા, જાણો અહીં

મુંબઈ ઈન્ડીયન્સની બેટીંગ

ચેન્નાઈએ આપેલા વિશાળ લક્ષ્યાંક સામે મેદાને ઉતરેલા મુંબઈએ શરુઆત સારી હતી. 71 રનની ભાગીદારી રમત પ્રથમ વિકેટ માટે રમી હતી. જોકે 71 રનના સ્કોર પર રોહિત શર્મા અને 77 રનના સ્કોર પર સૂર્યકુમાર યાદવ તેમજ 81 રને ક્વિન્ટન ડિ કોકની વિકેટ ગુમાવી હતી. આમ એક સમયે મુંબઈમાં ભીસમાં આવ્યુ હતુ. પરંતુ કિરોન પોલાર્ડ અને કૃણાલ પંડ્યાએ રમતને સંભાળી હતી. પોલાર્ડે 6 છગ્ગા સાથે ફીફટી 17 બોલમાં જ પુરી કરી દીધી હતી.

રોહિતે 24 બોલમાં 35, સૂર્યાએ 3 રન અને કૃણાલ પંડ્યાએ 23 બોલમાં 32 રન કર્યા હતા. હાર્દિક પંડ્યાએ 7 બોલમાં 16 રન કર્યા હતા, જેણે 2 છગ્ગા લગાવ્યા હતા. કિયરોન પોલાર્ડે મુંબઈને મેચ જીતાડતી બેટીંગ કરી હતી. તેણે 34 બોલમાં 87 રનની શાનદાર ઈનીંગ રમીને મેચ જીતાડી હતી.

ચેન્નાઈ સુપર કિંગ્સની બોલીંગ

સેમ કરને 3 વિકેટ ઝડપી હતી, તેણે 4 ઓવરમાં 34 રન આપ્યા હતા. દિપક ચાહરે 4 ઓવર માં 37 રન આપ્યા હતા. સેમ કરને 3 ઓવર કરીને 19 રન આપીને એક વિકેટ ઝડપી હતી. લુંગી એનગીડીએ 3 ઓવર કરીને 46 રન આપ્યા હતા. શાર્દુલ ઠાકુરે 4 ઓવર કરીને 56 રન આપી એક વિકેટ ઝડપી હતી. 3 ઓવરમાં 29 રન આપીને એક વિકેટ ઝડપી હતી. મોઈન અલીએ એક જ રન આપીને એક વિકેટ ઝડપી હતી.

ચેન્નાઇ સુપર કિંગ્સની બેટીંગ

ટોસ હારીને બેટીંગ કરવાની શરુઆત કરવા દરમ્યાન ઓપનર ઋતુરાજ ગાયકવાડની વિકેટ 4 રનના સ્કોર પર જ ગુમાવી હતી. ત્યારબાદ ફાફ ડુ પ્લેસીસ અને મોઈન અલીએ શતકીય ભાગીદારી રમત રમી હતી. ડુ પ્લેસિસે 28 બોલમાં 50 રન કર્યા હતા.

જ્યારે મોઈન અલીએ 36 બોલમાં 58 રન બનાવ્યા હતા. સુરેશ રૈના 2 રન કરીને વિકેટ ગુમાવી હતી. અંબાતી રાયડૂએ 20 બોલમાં ફિફટી કરી હતી. તેણે 72 રન 27 બોલમાં કર્યા હતા. આ દરમ્યાન 7 છગ્ગા અને 4 ચોગ્ગા લગાવ્યા હતા. રવિન્દ્ર જાડેજાએ 22 બોલમાં 22 રન કર્યા હતા.

મુંબઇ ઇન્ડીયન્સની બોલીંગ

ટ્રેન્ટ બોલ્ટે 4 ઓવર કીરને 42 રન આપ્યા હતા. તેણે એક વિકેટ ઝડપી હતી. કિરોન પોલાર્ડે 2 ઓવર કરીને 12 રન આપી 2 વિકેટ ઝડપી હતી. જસપ્રિત બુમરાહે 4 ઓવરમાં 56 રન લુટાવ્યા હતા, તેણે એક વિકેટ ઝડપી હતી. રાહુલ ચાહરે 4 ઓવરમાં 32 રન આપ્યા હતા. ધવલ કુલકર્ણીએ 4 ઓવર કરીને 48 રન આપ્યા હતા.

Latest News Updates

મોરબી કેબલ બ્રિજ દુર્ઘટના કેસમાં જયસુખ પટેલની વધી શકે મુશ્કેલી
મોરબી કેબલ બ્રિજ દુર્ઘટના કેસમાં જયસુખ પટેલની વધી શકે મુશ્કેલી
રૂપાલાને હરાવવા ક્ષત્રિયો કોંગ્રેસ તરફી કરશે મતદાન- નયનાબા જાડેજા
રૂપાલાને હરાવવા ક્ષત્રિયો કોંગ્રેસ તરફી કરશે મતદાન- નયનાબા જાડેજા
કોંગ્રેસની રેલીમાં પ્રતાપ દૂધાતે રૂપાલાની સરખામણી દુ:શાસન સાથે કરી
કોંગ્રેસની રેલીમાં પ્રતાપ દૂધાતે રૂપાલાની સરખામણી દુ:શાસન સાથે કરી
રાજ્યમાં શુક્રવારે એકસાથે 5 ગોજારા અકસ્માતની ઘટી દુર્ઘટના- જુઓ Video
રાજ્યમાં શુક્રવારે એકસાથે 5 ગોજારા અકસ્માતની ઘટી દુર્ઘટના- જુઓ Video
અસલી બ્રાન્ડની આડમાં ગ્રાહકોને નક્લી ખાદ્ય તેલ પધરાવવાનો પર્દાફાશ
અસલી બ્રાન્ડની આડમાં ગ્રાહકોને નક્લી ખાદ્ય તેલ પધરાવવાનો પર્દાફાશ
તક્ષ્વીએ લોએસ્ટ લિમ્બો સ્કેટિંગમાં સર્જ્યો વર્લ્ડ રેકોર્ડ- Video
તક્ષ્વીએ લોએસ્ટ લિમ્બો સ્કેટિંગમાં સર્જ્યો વર્લ્ડ રેકોર્ડ- Video
ચૂંટણીમાં ભાજપને હરાવવા ક્ષત્રિયોએ મત એ જ શસ્ત્રની ઘડી રણનીતિ
ચૂંટણીમાં ભાજપને હરાવવા ક્ષત્રિયોએ મત એ જ શસ્ત્રની ઘડી રણનીતિ
ક્ષત્રિયોની અમદાવાદમાં કોર કમિટીની બેઠક શરૂ , ઓપરેશન પાર્ટ-2 પર મંથન
ક્ષત્રિયોની અમદાવાદમાં કોર કમિટીની બેઠક શરૂ , ઓપરેશન પાર્ટ-2 પર મંથન
દમણ લોકસભા બેઠક પરથી કોંગ્રેસ નેતા કેતન પટેલે ભર્યું ફોર્મ
દમણ લોકસભા બેઠક પરથી કોંગ્રેસ નેતા કેતન પટેલે ભર્યું ફોર્મ
વેરાવળ પંથકમાં 200થી વધુને લોકોને ફૂડ પોઈઝનિંગ
વેરાવળ પંથકમાં 200થી વધુને લોકોને ફૂડ પોઈઝનિંગ
g clip-path="url(#clip0_868_265)">