IPL 2021: ધોનીએ આજે આ ભૂલનું પુનરાવર્તન કર્યુ તો લાગી શકે છે એક મેચનો પ્રતિબંધ

IPL 2021માં આજે શુક્રવારે ચેન્નાઈ સુપર કિંગ્સ અને પંજાબ કિંગ્સ (Chennai Super Kings vs Punjab Kings) વચ્ચે ટક્કર જામનારી છે.

IPL 2021: ધોનીએ આજે આ ભૂલનું પુનરાવર્તન કર્યુ તો લાગી શકે છે એક મેચનો પ્રતિબંધ
MS Dhoni (File Image)
Follow Us:
Avnish Goswami
| Edited By: | Updated on: Apr 16, 2021 | 7:17 PM

IPL 2021માં આજે શુક્રવારે ચેન્નાઈ સુપર કિંગ્સ અને પંજાબ કિંગ્સ (Chennai Super Kings vs Punjab Kings) વચ્ચે ટક્કર જામનારી છે. મહેન્દ્ર સિંહ ધોની (MS Dhoni)ની કેપ્ટનશીપમાં ચેન્નાઈ સુપર કિંગ્સ સિઝનની પ્રથમ મેચ દિલ્હી કેપિટલ્સ (Delhi Capitals) સામે હારી ચુક્યુ હતુ. જે મેચમાં ચેન્નાઈની ટીમે દિલ્હી સામે 7 વિકેટથી હાર સહન કરવી પડી હતી. આ મેચમાં સ્લો ઓવર રેટ માટે ચેન્નાઈ સુપર કિંગ્સને દંડ પણ ફટકારાયો હતો. આ કારણે ધોનીએ 12 લાખ રુપિયાનો દંડ પણ વેઠવો પડ્યો હતો.

પંજાબ કિંગ્સ સામે મેચમાં ધોનીએ હવે સતર્ક રહેવુ પડશે. જો ધોની આ મેચમાં પણ ધીમી ગતીથી બોલીંગ કરાવશે તો તેની પર આગળ જતાં એક મેચનો પ્રતિબંધ પણ લાગી શકે છે. એમએસ ધોનીએ આઈપીએલ 2020 બાદ સીધી આઈપીએલ 2021માં ક્રિકેટ રમી છે. આ બંને સિઝન દરમ્યાન તે કોઈ જ પ્રોફેશનલ ક્રિકેટ ટુર્નામેન્ટ નથી રમ્યો. આઈપીએલ 2020ની સિઝન તેના માટે ખૂબ જ ખરાબ નિવડી હતી. ધોનીની ટીમ પ્લેઓફમાં પણ સ્થાન બનાવી શકવામાં સફળ રહી શકી નહોતી.

Nita Ambani Tea Cup: 3 લાખના કપમાં ચા પીવે છે 'નીતા અંબાણી', જાણો તે કપ ક્યાં અને શેમાંથી બને છે?
Axis Bank માંથી 8 લાખની પર્સનલ લોન પર EMI કેટલી આવશે?
અમદાવાદમાં ઘર બનાવવા માટે કેટલો ખર્ચ થશે, જાણી લો A ટુ Z ગણિત
1 શેર પર ટાટા કંપની ઈતિહાસનું સૌથી મોટું ડિવિડન્ડ આપશે
આજનું રાશિફળ તારીખ : 25-04-2024
માત્ર 5000 રૂપિયાનો SIP પ્લાન તમને ઘરે બેઠા બનાવશે 5.22 કરોડ રૂપિયાના માલિક

બીસીસીઆઈએ આઈપીએલ 2021ની સિઝન શરુ થવા પહેલા જ જાણકારી આપી હતી કે કેટલા સમયમાં ઈનીંગ ખતમ કરવી પડશે. જે મુજબ કોઈપણ ટીમે એક ઈનીંગ 90 મિનિટમાં ખતમ કરવાની છે. જેનો મતલબ એ છે કે, બોલીંગ ટીમે 20 ઓવર 90 મિનિટમાં જ કરી દેવી પડશે. આમ ના કરવા પર 12 લાખ રુપિયાનો કેપ્ટન પર દંડ લાગી શકે છે.

આ પણ વાંચો: PBKS vs CSK Live Score, IPL 2021: ટોસ જીત્યા બાદ એમએસ ધોનીએ બોલિંગની પસંદગી કરી, પંજાબ કિંગ્સ કરશે બેટિંગ

Latest News Updates

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
ક્ષત્રિયોને મનાવવા ભાજપ કયા મુદ્દા પર કરી રહી છે ચર્ચા ?
ક્ષત્રિયોને મનાવવા ભાજપ કયા મુદ્દા પર કરી રહી છે ચર્ચા ?
મહેનત રંગ લાવી, તારલાઓ ઝળક્યા, 100માંથી 100 ગુણ મેળવ્યા
મહેનત રંગ લાવી, તારલાઓ ઝળક્યા, 100માંથી 100 ગુણ મેળવ્યા
મરી મસાલા વેચતા વિક્રેતાઓ પર પાલિકાની લાલ આંખ
મરી મસાલા વેચતા વિક્રેતાઓ પર પાલિકાની લાલ આંખ
રાજકીય નેતાઓના નિવેદન બાદ નિલેશ કુંભાણીના ઘરે ગોઠવાયો ચુસ્ત બંદોબસ્ત
રાજકીય નેતાઓના નિવેદન બાદ નિલેશ કુંભાણીના ઘરે ગોઠવાયો ચુસ્ત બંદોબસ્ત
રક્ષક બન્યા ભક્ષક ! પોલીસના મારથી યુવાનનું થયું મૃત્યુ
રક્ષક બન્યા ભક્ષક ! પોલીસના મારથી યુવાનનું થયું મૃત્યુ
g clip-path="url(#clip0_868_265)">