IPL 2021: ધોનીને નવા અવતાર જોઇ સૌ ચોંકી ઉઠ્યા, આઇપીએલ પહેલા ધોનીની તસ્વીર થઇ રહી છે વાયરલ

ભારતીય ક્રિકેટ ટીમ (Team India) ના પૂર્વ કેપ્ટન મહેન્દ્રસિંહ ધોની (MS Dhoni) એ પુરી ક્રિકેટ કેરિયરમાં ટીમ ઇન્ડીયાને અનેક મેચ અને ટુર્નામેન્ટ જીતાડી છે. ભારતને બે વખત વિશ્વ ચેમ્પિયન (World Champion) પણ બનાવ્યુ છે.

IPL 2021: ધોનીને નવા અવતાર જોઇ સૌ ચોંકી ઉઠ્યા, આઇપીએલ પહેલા ધોનીની તસ્વીર થઇ રહી છે વાયરલ
MS Dhoni
Follow Us:
Avnish Goswami
| Edited By: | Updated on: Mar 14, 2021 | 9:40 AM

ભારતીય ક્રિકેટ ટીમ (Team India) ના પૂર્વ કેપ્ટન મહેન્દ્રસિંહ ધોની (MS Dhoni) એ પુરી ક્રિકેટ કેરિયરમાં ટીમ ઇન્ડીયાને અનેક મેચ અને ટુર્નામેન્ટ જીતાડી છે. ભારતને બે વખત વિશ્વ ચેમ્પિયન (World Champion) પણ બનાવ્યુ છે. ફક્ત ભારત જ નહી, પરંતુ ઇન્ડીયન પ્રિમીયર લીગ (IPL) માં ચેન્નાઇ સુપર કિંગ્સ (Chennai Super Kings) ને પણ 3 વખત ટાઇટલ જીતાડ્યુ છે. ધોનીએ સતત 11 સિઝન સુધી ચેન્નાઇ માટે કેપ્ટનશીપ કરી છે. ધોનીની કેપ્ટનશીપ અને બેટીંગ ના અંગે સૌ કોઇ જાણે છે. સાથે જ સૌ કોઇ એ પણ જાણે છે કે, પોતાની પુરી કેરિયરમાં ધોનીએ તેના નિર્ણયો થી સૌ કોઇને આશ્વર્યમાં મુક્યા છે. ભલે ને તે નિર્ણય મેદાન બહારના હોય કે પછી મેદાનમાં કે વ્યક્તિગત જીવનમાં હોય. ધોનીના મગજને પકડવુ આસાન નથી રહ્યુ. આ પ્રકારે ધોની એ અલગ અલગ હેયર સ્ટાઇલ થી પણ પ્રશંસકોને ચોંકાવ્યા છે. ધોનીએ ફરી એક વાર આવુ જ કામ કર્યુ છે.

આઇપીએલ 2021 ની તૈયારીઓ માટે ધોની હાલમાં ચેન્નાઇમાં છે. જ્યાં ટીમ ચેન્નાઇ સુપર કિંગ્સ નો ટ્રેનિંગ કેમ્પ ચાલી રહ્યો છે. ધોની પણ અન્ય ખેલાડીઓની માફક જ નેટ પર ખૂબ સમય વિતાવી રહ્યો છે. આ બધાની વચ્ચે ધોનીએ પોતાના ચિર પરિચીત અંદાજ મુજબ ફરી એકવાર બધાને ચોંકાવી દીધા છે. ધોનીની એક એવી તસ્વીર સામે આવી છે, જેમાં તે બૌદ્ધ ભિક્ષુકોના જેવા કપડા ધારણ કરીને બેઠો છે. પરંતુ તે કપડા મરુણ રંગના બદલે ગ્રે રંગના છે. જોકે ચોંકાવનારી વાત એ નથી, ચોંકાવનારી વાત એ છે કે તેની હેર સ્ટાઇલ. આ તસ્વીરમાં ધોની નુ પુરુ માથુ મુંડાયેલુ જોવા મળી રહ્યુ છે. આ તસ્વીર પણ ઇન્ડીયન પ્રિમીયર લીગના બ્રોડકાસ્ટર સ્ટાર સ્પોર્ટસ એ ટ્વીટ કરી છે.

અંબાણી પરિવારની દીકરી ઈશા કરતાં મોંઘા ઘરેણા તો ઘરની વહુ પાસે છે, જાણો કેટલી છે કિંમત
IPL 2024 : MS ધોનીએ ઋતુરાજ ગાયકવાડને જ કેમ કેપ્ટન તરીકે પસંદ કર્યો? પોતે જ આપ્યો જવાબ
પ્રેગનેન્સીમાં પપૈયુ ખાવાથી મીસકેરેજ થઇ શકે ? જાણો શું કહે છે ડોક્ટર્સ
નહાતી વખતે કાનમાં પાણી ભરાઈ જાય તો કેવી રીતે કરશો દૂર? જાણો અહીં
એક મહિના સુધી ભીંડાનું પાણી પીવાથી થશે આ ફાયદા
જૂનું કૂલર ઠંડી હવા નથી આપતુ, તો આ ટીપ્સ અપનાવો

આપીએલ પ્રમોશન કે વિશ્વકપ જીતના 10 વર્ષનો જશ્ન? જોકે ધોનીએ હજુ એ વાતને સ્પષ્ટતા નથી કરી કે, તેણે પોતાના વાળને હકિકતમાં મુંડાવ્યા છે કે નહીં. આઇપીએલ ના સમયે સિઝનમાં સ્ટાર સ્પોર્ટસ કોઇના કોઇ કેમ્પેઇન સાથે ઉતરતુ હોય છે. આમ આ પણ એક તેનો હિસ્સો હોઇ શકે છે. તેની પાછળ એક અંદાજ એમ પણ લગાવવામાં આવી રહ્યો છે કે, 2011 ના વિશ્વકપને જીત મેળવ્યા ને 10 વર્ષ પુરા થનારા છે. 2 એપ્રિલ 2011 એ વાનખેડે સ્ટેડિયમમાં શ્રીલંકા સામે ફાઇનલમાં ધોનીના છગ્ગા સાથે ભારતે 28 વર્ષ બાદ વિશ્વકપ જીત્યો હતો. તેના બાદ પણ ધોની એ મુંડન કરાવ્યુ હતુ.

Latest News Updates

લાલપુર ચોકડી પાસે બાઈકચાલકે કર્યો જોખમી સ્ટંટ
લાલપુર ચોકડી પાસે બાઈકચાલકે કર્યો જોખમી સ્ટંટ
સુરેન્દ્રનગરમાં અંગ દઝાડતી ગરમી, ગરમીના કારણે રસ્તાઓ સુમસામ નજરે પડ્યા
સુરેન્દ્રનગરમાં અંગ દઝાડતી ગરમી, ગરમીના કારણે રસ્તાઓ સુમસામ નજરે પડ્યા
ભાવ ન મળતા ખેડૂતોએ રસ્તા પર ટામેટા ફેંકી કર્યો વિરોધ
ભાવ ન મળતા ખેડૂતોએ રસ્તા પર ટામેટા ફેંકી કર્યો વિરોધ
અમદાવાદ ખાતે મળેલી રાજપૂત સમાજની બેઠકમાં રૂપાલાની ટિકિટ રદ કરવાની માગ
અમદાવાદ ખાતે મળેલી રાજપૂત સમાજની બેઠકમાં રૂપાલાની ટિકિટ રદ કરવાની માગ
મુંબઈના મલાડ ઈસ્ટ વિસ્તારના સેન્ટ્રલ પ્લાઝા કોમ્પ્લેક્સમાં ભીષણ આગ
મુંબઈના મલાડ ઈસ્ટ વિસ્તારના સેન્ટ્રલ પ્લાઝા કોમ્પ્લેક્સમાં ભીષણ આગ
ગોમતી નદીમાં 40 લોકો ફસાયા, ફાયર વિભાગે કર્યું રેસ્ક્યુ
ગોમતી નદીમાં 40 લોકો ફસાયા, ફાયર વિભાગે કર્યું રેસ્ક્યુ
AIMIM અને છોટુ વસાવાની ઉમેદવારી ભાજપનો ચિંતાનો વિષય બનશે?
AIMIM અને છોટુ વસાવાની ઉમેદવારી ભાજપનો ચિંતાનો વિષય બનશે?
સુરતમાં રત્નકલાકારે હીરા બદલી લીધા પણ cctv એ ભાંડો ફોડ્યો
સુરતમાં રત્નકલાકારે હીરા બદલી લીધા પણ cctv એ ભાંડો ફોડ્યો
Breaking News : લોકસભાની ચૂંટણી બાદ મંત્રીમંડળમાં થઇ શકે છે વિસ્તરણ
Breaking News : લોકસભાની ચૂંટણી બાદ મંત્રીમંડળમાં થઇ શકે છે વિસ્તરણ
Dahod : લીમડી-વરોડ ટોલબુથના ટેક્સમાં થશે વધારો
Dahod : લીમડી-વરોડ ટોલબુથના ટેક્સમાં થશે વધારો
g clip-path="url(#clip0_868_265)">