IPL 2021: ધોનીએ કરી હતી આ ભૂલ, ફેંસે લીધી મજા, જો કે ભારે પડતા રહી ગઇ હતી ભૂલ, જુઓ

આમ તો વિશ્વના ફિટ ક્રિકેટરોની યાદીમાં જો મહેન્દ્રસિંહ ધોની (Mahendra Singh Dhoni) નુ નામ ઉમેરવામા ના આવે તો યાદી અધૂરી ગણાય. ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ કેપ્ટન ધોની ભલે આંતરરાષ્ટ્રીય ક્રિકેટ થી સંન્યાસ લઇ ચુક્યા હોય, જોકે તે હજુ પણ મેદાન પર ચપળ અને સ્ફૂર્તીલો જોવા મળે છે.

IPL 2021: ધોનીએ કરી હતી આ ભૂલ, ફેંસે લીધી મજા, જો કે ભારે પડતા રહી ગઇ હતી ભૂલ, જુઓ
MS Dhoni
Follow Us:
Avnish Goswami
| Edited By: | Updated on: Apr 29, 2021 | 11:45 AM

આમ તો વિશ્વના ફિટ ક્રિકેટરોની યાદીમાં જો મહેન્દ્રસિંહ ધોની (Mahendra Singh Dhoni) નુ નામ ઉમેરવામા ના આવે તો યાદી અધૂરી ગણાય. ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ કેપ્ટન ધોની ભલે આંતરરાષ્ટ્રીય ક્રિકેટ થી સંન્યાસ લઇ ચુક્યા હોય, જોકે તે હજુ પણ મેદાન પર ચપળ અને સ્ફૂર્તીલો જોવા મળે છે. જોકે બુધવારે દિલ્હીમાં સનરાઇઝર્સ હૈદરાબાદ સામે રમાયેલી આઇપીએલ ની મેચમાં એવુ જોવા મળ્યુ કે ધોનીના ચાહકોને વિશ્વાસ ના રહ્યો. ધોની ની ટીમ ચેન્નાઇ સુપર કિંગ્સ (Chennai Superkings) અને સનરાઇઝર્સ હૈદરાબાદ વચ્ચે આ મેચ રમાઇ હતી, જેને ચેન્નાઇએ 7 વિકેટે જીતી હતી.

મેચ માં હૈદરાબાદના કેપ્ટન ડેવિડ વોર્નરે ટોસ જીતીને પ્રથમ બેટીંગનો નિર્ણય કર્યો હતો. હૈદરાબાદના કેપ્ટન વોર્નર અને જોની બેયરિસ્ટો ઓપનિંગ માટે મેદાન આવ્યા હતા. તો ચેન્નાઇ તરફ થી બોલીંગની શરુઆત દિપક ચાહરે સંભાળી હતી. ચાહર ની આ ઓવરના બીજા બોલ પર જ જોની બેયરિસ્ટો ના બેટને સ્પર્શીને સીધી જ વિકેટ પાછળ ગઇ હતી. બેયરસ્ટો બોલને લેગ સાઇડ પર રમવા ઇચ્છતો હતો. જોકે આ આસાન કેચ વિશ્વના શ્રેષ્ઠ વિકેટકિપરમાં ગણના થતા ધોનીના હાથે છુટી ગયો હતો, અને સાથે જ બેયરિસ્ટોને જીવતદાન મળી ગયુ હતુ.

ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , જુઓ ફોટો
જમતા પહેલા, જમતી વખતે કે જમ્યા બાદ જાણો ક્યારે ખાવું જોઈએ સલાડ?
Nita Ambani Tea Cup: 3 લાખના કપમાં ચા પીવે છે 'નીતા અંબાણી', જાણો તે કપ ક્યાં અને શેમાંથી બને છે?
Axis Bank માંથી 8 લાખની પર્સનલ લોન પર EMI કેટલી આવશે?
અમદાવાદમાં ઘર બનાવવા માટે કેટલો ખર્ચ થશે, જાણી લો A ટુ Z ગણિત
1 શેર પર ટાટા કંપની ઈતિહાસનું સૌથી મોટું ડિવિડન્ડ આપશે

જોકે મોંઘી ના પડી ભૂલ એમએસ ધોની એ બંને હાથ વડે બોલને પકડવા માટે પ્રયાસ કર્યો હતો, જોકે આશ્વર્ય વચ્ચે તે કેચને ઝડપી શક્યો નહોતો. એ વાત અલગ છે કે આ ભૂલ ટીમને વધારે ભારે પડી શકી નહોતી. સેમ કરને બેયરિસ્ટોને જલદી થી જ પેવેલિયન પરત મોકલી દીધો હતો. બેયરસ્ટો 7 રન જ બનાવી શક્યા હતા. જોકે ધોની દ્રારા બેયરસ્ટો નો કેચ છુટવાના બાદ સોશિયલ મીડિયા પર તો મીમ્સ પણ બનવા લાગ્યા હતા. એક ફેન એ તો મજા લેતા લખ્યુ હતુ કે, ધોનીએ આસાન કેચ છોડી દીધો, જીદંગીમાં હવે કંઇ પણ જોવાનુ બાકી નથી રહ્યુ. તો વળી એક પ્રશંસકે તો લખ્યુ કે, ધોનીએ એક આસાન કેચ છોડી દીધો. 2021માં કંઇ પણ થઇ શકે છે. તો વધુ એક ફેન એ લખ્યુ કે, ઇમાનદારી થી મને યાદ નથી કે મે છેલ્લે આવુ ક્યારે જોયુ હતુ.

Latest News Updates

ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
પાટીલનો દાવો, "ક્ષત્રિયો રૂપાલાથી નારાજ છે, ભાજપથી નહીં"
પાટીલનો દાવો,
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
ક્ષત્રિયોને મનાવવા ભાજપ કયા મુદ્દા પર કરી રહી છે ચર્ચા ?
ક્ષત્રિયોને મનાવવા ભાજપ કયા મુદ્દા પર કરી રહી છે ચર્ચા ?
મહેનત રંગ લાવી, તારલાઓ ઝળક્યા, 100માંથી 100 ગુણ મેળવ્યા
મહેનત રંગ લાવી, તારલાઓ ઝળક્યા, 100માંથી 100 ગુણ મેળવ્યા
g clip-path="url(#clip0_868_265)">