IPL 2021: મુંબઈમાં વાનખેડે સ્ટેડીયમમાં પ્રવેશ માટે કોરોના નેગેટિવ રિપોર્ટ દર્શાવવો ફરજીયાત કરાયો

મુંબઈ ક્રિકેટ એસોસિએશન (MCA)એ મુંબઈના વાનખેડે સ્ટેડિયમ (Wankhede Stadium)માં પ્રવેશ માટે કોવિડ-19 નેગેટીવ રિપોર્ટ સાથે લાવવો ફરજીયાત કરી દીધો છે. MCAએ એપેક્સ કાઉન્સિલના સદસ્યોને કોવિડ-19 નેગેટીવ રિપોર્ટનું સર્ટીફિકેટ મેળવી લેવા માટે કહી દેવામાં આવ્યું છે.

IPL 2021: મુંબઈમાં વાનખેડે સ્ટેડીયમમાં પ્રવેશ માટે કોરોના નેગેટિવ રિપોર્ટ દર્શાવવો ફરજીયાત કરાયો
Wankhede Stadium (File )
Follow Us:
Avnish Goswami
| Edited By: | Updated on: Apr 10, 2021 | 6:05 PM

મુંબઈ ક્રિકેટ એસોસિએશન (MCA)એ મુંબઈના વાનખેડે સ્ટેડિયમ (Wankhede Stadium)માં પ્રવેશ માટે કોવિડ-19 નેગેટીવ રિપોર્ટ સાથે લાવવો ફરજીયાત કરી દીધો છે. MCAએ એપેક્સ કાઉન્સિલના સદસ્યોને કોવિડ-19 નેગેટીવ રિપોર્ટનું સર્ટીફિકેટ મેળવી લેવા માટે કહી દેવામાં આવ્યું છે. મુંબઈમાં કોરના સંક્રમણના વધતા કહેરને લઈને આ નિર્ણય કરવામાં આવ્યો છે. મુંબઈ વાનખેડે સ્ટેડિયમમાં IPL 2021ની 10 મેચ રમાનારી છે. મુંબઈમાં IPLની સિઝન 14ની મેચ શનિવારે એટલે કે આજે સાંજે ચેન્નાઈ સુપર કિંગ્સ અને દિલ્હી કેપિટલ્સ (Chennai Super Kings vs Delhi Capitals) વચ્ચે રમાનારી છે.

એમસીએ સચિવ સંજય નાઈક દ્વારા તમામ સદસ્યો માટે એક નોટીસ મોકલવામાં આવી હતી. જેમાં લખ્યુ હતુ કે, એપેક્સ કાઉન્સિલના સદસ્ય બીસીસીઆઈના પ્રોટોકોલ મુજબ જે તમામ અધિકારી આઈપીએલ મેચમાં હિસ્સો લેશે. તેમણે મેચ શરુ થવા પહેલાથી આરટીપીસીઆર નેગેટીવ રિપોર્ટ લાવવો પડશે. તે રિપોર્ટ મેચ શરુ થવાના 48 કલાકના સમયની અંદર હોવો જોઈએ. જે લોકોને કોરોના 19 વેક્સીન લગાવી હશે, તેમણે પણ આ રીપોર્ટ સાથે રાખવો ફરજીયાત રહેશે. પ્રત્યેક મેચ દરમ્યાન સ્ટેડિયમમાં પ્રવેશ સમયે રિપોર્ટ તૈયાર રાખવો પડશે.

કમાલ થઈ ગયો, 10,000ની SIP એ કર્યા માલામાલ, જાણો પ્લાન
અંબાણી પરિવારની દીકરી ઈશા કરતાં મોંઘા ઘરેણા તો ઘરની વહુ પાસે છે, જાણો કેટલી છે કિંમત
IPL 2024 : MS ધોનીએ ઋતુરાજ ગાયકવાડને જ કેમ કેપ્ટન તરીકે પસંદ કર્યો? પોતે જ આપ્યો જવાબ
પ્રેગનેન્સીમાં પપૈયુ ખાવાથી મીસકેરેજ થઇ શકે ? જાણો શું કહે છે ડોક્ટર્સ
નહાતી વખતે કાનમાં પાણી ભરાઈ જાય તો કેવી રીતે કરશો દૂર? જાણો અહીં
એક મહિના સુધી ભીંડાનું પાણી પીવાથી થશે આ ફાયદા

આઈપીએલ શરુ થવાના પહેલા વાનખેડે સ્ટેડિયમમાં 10 ગ્રાઉન્ડ કર્માચારીઓ કોવિડ પોઝિટીવ હોવાનું જણાઈ આવ્યુ હતુ. જેમાં ઘણાં ખરા કર્મચારીઓનો રિપોર્ટ બાદમાં નેગેટીવ હોવાની જણાઈ આવ્યુ હતુ. મહારાષ્ટ્ર સરકાર દ્વારા વિકએન્ડમાં મુંબઈ સહિત અન્ય શહેરોમાં આંશિક લોકડાઉન લગાવવામાં આવ્યુ હતુ. શુક્રવારે મુંબઈમાં 9 હજારથી વધારે કોરોના પોઝિટીવ કેસ જણાયા હતા. પાંચ લાખથી વધારે લોકો અત્યાર સુધીમાં મુંબઈમાં પોઝિટીવ જણાઈ આવ્યા છે. જ્યારે કોરોનાને લઈને અત્યાર સુધીમાં 11,909 લોકોએ જીવ પણ ગુમાવ્યા છે.

આ પણ વાંચો: IPL 2021 CSK vs DC: ઋષભ પંત તેના ગુરુ ધોની સામે આપશે કેપ્ટનશીપની પરિક્ષા, ધોની માટે પણ સ્વમાનનો જંગ

Latest News Updates

પ્રેમીએ દગો આપતા રિવરફ્રન્ટ પર આપઘાત કરવા પહોંચી યુવતી
પ્રેમીએ દગો આપતા રિવરફ્રન્ટ પર આપઘાત કરવા પહોંચી યુવતી
NDPS કેસમાં પૂર્વ IPS સંજીવ ભટ્ટને 20 વર્ષની સજા
NDPS કેસમાં પૂર્વ IPS સંજીવ ભટ્ટને 20 વર્ષની સજા
લાલપુર ચોકડી પાસે બાઈકચાલકે કર્યો જોખમી સ્ટંટ
લાલપુર ચોકડી પાસે બાઈકચાલકે કર્યો જોખમી સ્ટંટ
સુરેન્દ્રનગરમાં અંગ દઝાડતી ગરમી, ગરમીના કારણે રસ્તાઓ સુમસામ નજરે પડ્યા
સુરેન્દ્રનગરમાં અંગ દઝાડતી ગરમી, ગરમીના કારણે રસ્તાઓ સુમસામ નજરે પડ્યા
ભાવ ન મળતા ખેડૂતોએ રસ્તા પર ટામેટા ફેંકી કર્યો વિરોધ
ભાવ ન મળતા ખેડૂતોએ રસ્તા પર ટામેટા ફેંકી કર્યો વિરોધ
અમદાવાદ ખાતે મળેલી રાજપૂત સમાજની બેઠકમાં રૂપાલાની ટિકિટ રદ કરવાની માગ
અમદાવાદ ખાતે મળેલી રાજપૂત સમાજની બેઠકમાં રૂપાલાની ટિકિટ રદ કરવાની માગ
મુંબઈના મલાડ ઈસ્ટ વિસ્તારના સેન્ટ્રલ પ્લાઝા કોમ્પ્લેક્સમાં ભીષણ આગ
મુંબઈના મલાડ ઈસ્ટ વિસ્તારના સેન્ટ્રલ પ્લાઝા કોમ્પ્લેક્સમાં ભીષણ આગ
ગોમતી નદીમાં 40 લોકો ફસાયા, ફાયર વિભાગે કર્યું રેસ્ક્યુ
ગોમતી નદીમાં 40 લોકો ફસાયા, ફાયર વિભાગે કર્યું રેસ્ક્યુ
AIMIM અને છોટુ વસાવાની ઉમેદવારી ભાજપનો ચિંતાનો વિષય બનશે?
AIMIM અને છોટુ વસાવાની ઉમેદવારી ભાજપનો ચિંતાનો વિષય બનશે?
સુરતમાં રત્નકલાકારે હીરા બદલી લીધા પણ cctv એ ભાંડો ફોડ્યો
સુરતમાં રત્નકલાકારે હીરા બદલી લીધા પણ cctv એ ભાંડો ફોડ્યો
g clip-path="url(#clip0_868_265)">