IPL 2021: IPL ઉપર કોરોનાનો ખતરો, ટુર્નામેન્ટ શરુ થયા પહેલા 8 લોકોને કોરોના

વિશ્વની સૌથી લોકપ્રિય T20 ટુર્નામેન્ટ ઇન્ડીયન પ્રિમિયર લીગ (Indian Premier League) પર કોરોના વાયરસ (Corona Virus)નો ખતરો મંડરાવવા લાગ્યો છે. લીગ હાલમાં શરુ પણ નથી થઇ ત્યા એ પહેલા જ મુંબઇ (Mumbai) ના વાનખેડે સ્ટેડીયમ (Wankhede Stadium) થી ખતરનાક સમાચાર સામે આવી રહ્યા છે.

IPL 2021: IPL ઉપર કોરોનાનો ખતરો, ટુર્નામેન્ટ શરુ થયા પહેલા 8 લોકોને કોરોના
IPL 2021
Follow Us:
Avnish Goswami
| Edited By: | Updated on: Apr 03, 2021 | 8:00 AM

વિશ્વની સૌથી લોકપ્રિય T20 ટુર્નામેન્ટ ઇન્ડીયન પ્રિમિયર લીગ (Indian Premier League) પર કોરોના વાયરસ (Corona Virus)નો ખતરો મંડરાવવા લાગ્યો છે. લીગ હાલમાં શરુ પણ નથી થઇ ત્યા એ પહેલા જ મુંબઇ (Mumbai) ના વાનખેડે સ્ટેડીયમ (Wankhede Stadium) થી ખતરનાક સમાચાર સામે આવી રહ્યા છે. કલકત્તા નાઇટ રાઇડર્સ (Kolkata Knight Riders) ના બેટ્સમેન નિતીશ રાણા (Nitish Rana) બાદ હવે વાનખેડે સ્ટેડિયમમાં કોરોના વાયરસથી 8 લોકો સંક્રમિત થઇ ચુક્યા છે. વાનખેડે સ્ટેડિયમમાં IPL ની 14મી સિઝનની 10 મેચોનુ આયોજન કરવામાં આવ્યુ છે. આ તમામ મેચ 10 થી 25 એપ્રિલ વચ્ચે કરવામાં આવનાર છે. આ વખતે આઇપીએલની શરુઆત 9મી એપ્રિલ થી ચેન્નાઇ (Chennai) થી કરવામાં આવનાર છે. આ દરમ્યાન કોરોના વાયરસના વધતા જતા પ્રમાણેને લઇને BCCI ની પણ ચિતા વધી ચુકી છે.

મિડીયા રિપોર્ટનુસાર, કોરોના વાયરસની હાલની જાણકારી મુજબ વાનખેડે સ્ટેડિયમના 8 ગ્રાઉન્ડ કર્માચારીઓ આ ખતરનાક વાયરસની ચપેટમાં આવી ચુક્યા છે. રિપોર્ટમાં દર્શાવાયુ છે કે, પાછલા સપ્તાહે વાનખેડે સ્ટેડિયમના 19 ગ્રાઉન્ડ કર્મચારીઓના આરટી-પીસીઆર ટેસ્ટ કરવામાં આવ્યો હતો. જેમાં ત્રણ લોકોનો રિપોર્ટ પહેલા જ આવી ગયો હતો. જ્યારે પાંચ અન્ય ગ્રાઉન્ડ કર્મચારીઓની પહેલી એપ્રીલ એ પોઝિટીવ રિપોર્ટ આવ્યો હતો. જેમાં ગત વર્ષે પણ કોરોના વાયરસને લઇને આઇપીએલની13 મી સિઝનને યુએઇમાં ખસેડવામાં આવી હતી.

આજનું રાશિફળ તારીખ : 23-04-2024
500 કરોડની આ આલીશાન હોટલમાં અનંત રાધિકા કરશે લગ્ન !
અંબાણી પરિવારમાં હાઇટમાં સૌથી ઊંચું કોણ? જાણો મુકેશ અંબાણીની ઊંચાઈ કેટલી
New Tax Regime માં પણ બચાવી શકો છો આવકવેરો, જાણી લો આખું ગણિત
IPL મેચ પહેલા રોહિત શર્મા સાથે વિદેશી કોચે કર્યું આવું કામ, કેમેરા મેન પણ શરમાયો, જુઓ Video
ગરમીમાં લૂ લાગે કે લૂ લાગવાના સંકેત દેખાય કે તરત જ કરી લેજો આ કામ, જલદી મળશે રાહત

આઇપીએલ શરુ થવાના એક સપ્તાહ પહેલા જ કોરોના હાલમાં કોરોના પોઝિટીવ આવવાની ઘટનાને લઇને તે માટે લેવામાં આવી રહેલા પગલાઓની જાણકારી મેળવવામા આવી રહી છે. કોરોના વાયરસનો નવો વિસ્ફોટ IPL ની 14 મી સિઝન શરુ થવાના એક સપ્તાહ અગાઉ જ થયો છે. જેની ઉદઘાટન મેચ ચેન્નાઇમાં રમાનારી છે. જેમાં મુંબઇ ઇન્ડીયન્સ અને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરનો આમનો સામનો થનારો છે. આ પહેલા કલકત્તા નાઇટ રાઇડર્સના બેટ્સમેન નિતીશ રાણા પણ કોરોના સંક્રમિત જણાયો હતો. જોકે તે બે દિવસ પહેલા જ સ્વસ્થ થઇ ચુક્યો હોવાની જાણકારી પણ જારી કરવામાં આવી હતી. કેકેઆરના મેનેજમેન્ટ દ્રારા તેની અપડેટ જારી કરવામાં આવી હતી.

Latest News Updates

ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો
હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો
કાળઝાળ ગરમીથી ગુજરાતીઓને મળશે રાહત !
કાળઝાળ ગરમીથી ગુજરાતીઓને મળશે રાહત !
આ ચાર રાશિના જાતકોને આવકમાં વધારો થશે
આ ચાર રાશિના જાતકોને આવકમાં વધારો થશે
ગાંધીનગરમાં મહિલાઓ દ્વારા પ્રતિક ઉપવાસ સાથે ઠેર ઠેર વિરોધ પ્રદર્શન
ગાંધીનગરમાં મહિલાઓ દ્વારા પ્રતિક ઉપવાસ સાથે ઠેર ઠેર વિરોધ પ્રદર્શન
અમદાવાદમાં આગામી ચાર દિવસ તાપમાન વધવાની સંભાવના નહિવત્- Video
અમદાવાદમાં આગામી ચાર દિવસ તાપમાન વધવાની સંભાવના નહિવત્- Video
ગરમી વધવાની શક્યતાને જોતા સ્કૂલોના ટાઈમિંગમાં થશે ફેરફાર- Video
ગરમી વધવાની શક્યતાને જોતા સ્કૂલોના ટાઈમિંગમાં થશે ફેરફાર- Video
ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવીએ કચ્છમાં ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવીએ કચ્છમાં ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
ગુજરાત સ્થાપના દિવસે PM મોદી આવશે ગુજરાત, દાહોદમાં કરશે ચૂંટણી પ્રચાર
ગુજરાત સ્થાપના દિવસે PM મોદી આવશે ગુજરાત, દાહોદમાં કરશે ચૂંટણી પ્રચાર
ગાંધીનગરની સિવિલ હોસ્પિટલમાં આગની ઘટના સામે આવી, જુઓ Video
ગાંધીનગરની સિવિલ હોસ્પિટલમાં આગની ઘટના સામે આવી, જુઓ Video
g clip-path="url(#clip0_868_265)">