IPL 2021: કોમેન્ટ્રી કરવા ભારતમાં રહેલા બ્રેટ લીએ સ્ટાયરિસના મસ્ત વાળ કાપ્યા, પૈસા પણ માંગ્યા

એક સમય હતો, જ્યારે તેમના હાથમાંથી બોલ છુટતો હતો, તે વેળા તેમાં ઝડપ હતી. આજે તેમના હાથ ઝડપથી વાળ કાપી રહ્યા છે. આ બધુ કોરોનાકાળની અસર છે.

IPL 2021: કોમેન્ટ્રી કરવા ભારતમાં રહેલા બ્રેટ લીએ સ્ટાયરિસના મસ્ત વાળ કાપ્યા, પૈસા પણ માંગ્યા
Brett Lee-Styris
Follow Us:
Avnish Goswami
| Edited By: | Updated on: Apr 15, 2021 | 10:21 PM

એક સમય હતો, જ્યારે તેમના હાથમાંથી બોલ છુટતો હતો, તે વેળા તેમાં ઝડપ હતી. આજે તેમના હાથ ઝડપથી વાળ કાપી રહ્યા છે. આ બધુ કોરોનાકાળની અસર છે. હાલમાં કોરોનાકાળમાં એ તો સંભવ નથી કે IPL 2021ના બાયોબબલથી નિકળીને હેયર કટીંગ કરવા માટે જઈ શકાય જોકે બ્રેટ લી (Brett Lee)એ પોતે જ વાળ કાપવા માટેની જહેમત ઉઠાવી લીધી છે અને શરુ કરી દીધુ વાળ પર ધારદાર કટીંગ કરવાના શસ્ત્ર ચલાવવાનું.

લગ્નન પત્રિકા પર ભગવાનનો ફોટો છાપવો જોઈએ કે નહીં? પ્રેમાનંદ મહારાજે જણાવ્યું
ડાયાબિટીસમાં ખાઈ શકો છો આ 8 મીઠી વસ્તુ, જુઓ લિસ્ટ
કથાકાર જયા કિશોરીને રસોઈ બનાવતા આવડે છે? જાતે આપ્યો જવાબ
700 કારીગરોએ બનાવ્યો હિરામંડીનો સૌથી મોટો સેટ , જુઓ ફોટો
ઉનાળામાં વધી રહ્યો છે ચિકનપોક્સનો ખતરો, જાણો બચવાના ઉપાય
ગરમીમાં વારંવાર થઈ જતા Loose Motionથી બચવા શું કરશો? જાણો અહીં.

IPLમાં કોમેન્ટ્રી કરવા માટે ભારત આવેલા પૂર્વ ઓસ્ટ્રેલીયાઈ ઝડપી બોલરના હાથમાં ક્રિકેટ સાથે જોડેયેલી ચીજો સિવાય ગિટાર પણ જોવા મળતુ હતુ. પરંતુ ક્યારેય જાતે વાળ કાપતા નથી જોયો. જોકે બાયોબબલમાં તે આ કામ ખૂબ જ આનંદથી કરતા નજર આવ્યા હતા. તે એક પરફેક્ટ હેયર સ્ટાઈલીસ્ટની ભૂમિકામાં જોવા મળ્યા હતા.

સ્કોટ સ્ટાયરિસના બ્રેટ લીએ હેર કટ કર્યા

હવે જ્યારે વાળ કાપવાના શસ્ત્ર ઉઠાવી જ લીધા છે તો તેણે પોતાનો લુક પણ બદલી લીધો છે. બ્રેટ લીએ પહેલા હેયર કટ ન્યુઝીલેન્ડના પૂર્વ ક્રિકેટર સ્કોટ સ્ટાયરિસ (Scott Styris)નું કર્યુ હતુ. એ પણ જોઈ લો કે તે કેટલી સ્ફૂર્તીથી આ કામ કરી રહ્યા છે. એટલે કે મસ્ત રીતે તેના હાથ સ્ટાયરિસના બાલ પર ચાલી રહ્યા છે. જાણે કે એક અનુભવી હેયર ડ્રેસર ના હોય. જોકે બ્રેટ લીના હેયર સ્ટાઈલીસ્ટ બનેલો વીડિયો સ્કોટ સ્ટાયરીસએ ખુદ એ શેર કર્યો છે. તેમણે વીડિયો શેર કરવાનું કારણ પણ બતાવ્યુ હતુ કે બ્રેટ લીને કેમ આ કામ કરવા માટે ઉતરવુ પડ્યુ હતુ.

સ્ટાયરિસથી હેયર કટના બદલે માંગ્યા ડોલર જોકે આ દરમ્યાન મજેદાર વાત તો એ થઈ હતી કે સ્કોટ સ્ટાયરિસને હેયરકટ કરી આપવા બાદ બ્રેટ લી એ તેમની પાસે મહેનતાણા પેટેની રકમ પણ માંગી હતી. તે પણ ભારતીય રુપિયામાં નહીં પરંતુ ડોલરમાં, બ્રેટ લીએ પુરો વીડિયો શેર કરતા લખ્યુ હતુ કે, ડોલરને ફ્રિઝ પર મૂકી દેજો.

https://twitter.com/BrettLee_58/status/1382636538064822274?s=20

આઈપીએલ કોમેન્ટેટર છે બંને ક્રિકેટર લાગે છે કે આઈપીએલ 2021 દરમ્યાન બ્રેટ લી અને સ્કોટ સ્ટાયરીસ બંને એક જ રુમમાં રહી રહ્યા છે. ત્યારે તો બ્રેટ લી તેમને ડોલર ફ્રીઝ પર રાખવા માટે કહી રહ્યો છે. આ બંને પૂર્વ ક્રિકેટર IPL 2021ની ઈંગ્લીશ કોમેન્ટરી પેનલના હિસ્સો છે.

આ પણ વાંચો: IPL 2021 RR vs DC: જયદેવ ઉનડકટે દિલ્હીની કમર તોડી, દિલ્હીએ રાજસ્થાન સામે 147 રન કર્યા, પંતની ફીફટી

Latest News Updates

હુ સૌથી સિનિયર નેતા છુ, સાચા બોલો છુ : નીતિન પટેલ
હુ સૌથી સિનિયર નેતા છુ, સાચા બોલો છુ : નીતિન પટેલ
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસે યોજ્યા દેખાવો, ઘરે તાળા મારી ભાગી ગયા
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસે યોજ્યા દેખાવો, ઘરે તાળા મારી ભાગી ગયા
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો
હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો
કાળઝાળ ગરમીથી ગુજરાતીઓને મળશે રાહત !
કાળઝાળ ગરમીથી ગુજરાતીઓને મળશે રાહત !
g clip-path="url(#clip0_868_265)">