IPL 2021 Auction Live: Jhye Richardsonની IPLનાં મોંધા પ્લેયર તરીકે શાનદાર એન્ટ્રી, 14 કરોડમાં Punjabએ ખરીદ્યો

IPL 2021 Auction Live: IPL 2021માં અનેક ઉલટફેર ક્રિક્ટરોની ખરીદ કિંમતને લઈ લાગ્યા છે. આ વખતે ટોપ ફાઈવમાં જુના જોગીઓ પાછળ રહ્યા અને નવાની પણ એન્ટ્રી થઈ. ગ્લેન મેક્સવેલને પાછળ ચોડીને ક્રીસ મોરીસ આગળ નિકળી ગયો તો Jhye Richardson આ વખતે 14 કરોડમાં વેચાયો કે જેને પંજાબ કિંગ્સે ખરીદી લીધો હતો.

IPL 2021 Auction Live: Jhye Richardsonની IPLનાં મોંધા પ્લેયર તરીકે શાનદાર એન્ટ્રી, 14 કરોડમાં Punjabએ ખરીદ્યો

IPL 2021 Auction Live: IPL 2021માં અનેક ઉલટફેર ક્રિક્ટરોની ખરીદ કિંમતને લઈ લાગ્યા છે. આ વખતે ટોપ ફાઈવમાં જુના જોગીઓ પાછળ રહ્યા અને નવાની પણ એન્ટ્રી થઈ. ગ્લેન મેક્સવેલને પાછળ ચોડીને ક્રીસ મોરીસ આગળ નિકળી ગયો તો Jhye Richardson આ વખતે 14 કરોડમાં વેચાયો કે જેને પંજાબ કિંગ્સે ખરીદી લીધો હતો. હાલનાં તબક્કે તે ત્રીજા ટોપ નંબરનાં લીસ્ટમાં પહોચી ગયો છે.

Jhye Richardsonનાં રેકોર્ડની વાત કરીએ તો 

Batting Career Summary
M Inn NO Runs HS Avg BF SR 100 200 50 4s 6s
Test 2 1 0 1 1 1.0 7 14.29 0 0 0 0 0
ODI 13 8 3 92 29 18.4 104 88.46 0 0 0 7 0
T20I 9 3 2 13 7 13.0 6 216.67 0 0 0 2 0
Bowling Career Summary
M Inn B Runs Wkts BBI BBM Econ Avg SR 5W 10W
Test 2 4 306 123 6 3/26 5/45 2.41 20.5 51.0 0 0
ODI 13 13 708 690 24 4/26 4/26 5.85 28.75 29.5 0 0
T20I 9 9 204 287 9 2/32 2/32 8.44 31.89 22.67 0 0
  • Follow us on Facebook

Click on your DTH Provider to Add TV9 Gujarati