IPL 2021 Auction Live : અર્જુન તેંડુલકરને મુંબઈ ઇન્ડિયસે 20 લાખમાં ખરીદ્યો, પવન નેગી પણ વેચાઈ ગયો

Pinak Shukla
| Edited By: | Updated on: Feb 18, 2021 | 9:29 PM

IPL 2021 Auction LIVE in gujarati : આઇપીએલની 14મી સીઝન માટે આજે ચેન્નાઇમાં ખેલાડીઓની હરાજી થશે. આ હરાજીમાં 164 ભારતીય ખેલાડીઓ તેનું નસીબ અજમાવી રહ્યા છે.

IPL 2021 Auction Live : અર્જુન તેંડુલકરને મુંબઈ ઇન્ડિયસે 20 લાખમાં ખરીદ્યો, પવન નેગી પણ વેચાઈ ગયો

ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL)ની નવી સીઝન માટે ખેલાડીની હરાજી આજથી (IPL 2021 Auction) શરૂ થઈ છે. તમામ 8 ફ્રેન્ચાઇઝી ચેન્નાઈમાં (Chennai) વિશ્વભરના 298 ક્રિકેટરો પર બોલી લગાવી રહી છે. હરાજી માટે એક હજારથી વધુ ખેલાડીઓએ તેમના નામ નોંધાવ્યા હતા. તેમાંથી ફક્ત 292 ખેલાડીઓએ અંતિમ સૂચિમાં સ્થાન મેળવ્યું છે. આમાં પણ છેલ્લા દિવસે એક ખેલાડી પાછો ખેંચ્યો હતો, જ્યારે 7 નવા ખેલાડીઓની એન્ટ્રી થઈ હતી.

LIVE NEWS & UPDATES

The liveblog has ended.
  • 18 Feb 2021 08:14 PM (IST)

    આકાશ સિંહને રાજસ્થાન રોયલ્સે ખરીદ્યો

    આકાશ સિંહને રાજસ્થાન રોયલ્સે  20 લાખમાં ખરીદ્યો.

  • 18 Feb 2021 08:13 PM (IST)

    અર્જુન તેંડુલકરને MIએ ખરીદ્યો

    સચિન તેંડુલકરના પુત્ર અર્જુન તેંડુલકરને મુંબઈ ઇન્ડિયન્સએ 20 લાખમાં ખરીદ્યો.

  • 18 Feb 2021 08:12 PM (IST)

    પવન નેગીને KKRએ ખરીદ્યો

    પવન નેગીને KKRએ 50 લાખમાં ખરીદ્યો.

  • 18 Feb 2021 08:11 PM (IST)

    Venkatesh Iyerને KKR ખરીદ્યો

    Venkatesh Iyerને KKRએ 20 લાખમાં ખરીદ્યો.

  • 18 Feb 2021 07:53 PM (IST)

    બેન કટિંગને KKR ટીમે ખરીદ્યો

    બેન કટિંગને KKR ટીમે 75 લાખમાં ખરીદ્યો.

  • 18 Feb 2021 07:51 PM (IST)

    શ્રી હરિ નિશાથને CSKએ ખરીદ્યો

    શ્રી હરિ નિશાથને CSKએ ખરીદ્યો. 20 લાખમાં ખરીદવામાં આવ્યો.

  • 18 Feb 2021 07:50 PM (IST)

    હરભજન સિંહને KKRએ ખરીદ્યો

    હરભજન સિંહને KKRએ 2 કરોડમાં ખરીદ્યો.

  • 18 Feb 2021 07:50 PM (IST)

    સેમ બિલિંગને દિલ્લી ટીમે ખરીદ્યો

    સેમ બિલિંગને દિલ્લી ટીમે  2 કરોડમાં ખરીદ્યો

  • 18 Feb 2021 07:49 PM (IST)

    કેદાર જાદવ હૈદરાબાદએ ખરીદ્યો

    કેદાર જાદવને  હૈદરાબાદ ટીમે 2 કરોડમાં ખરીદ્યો

  • 18 Feb 2021 07:48 PM (IST)

    કરુણ નાયર 50 લાખમાંવેચાયો

    કરુણ નાયર 50 લાખમાં વેચાયો. KKR ટીમે ખરીદ્યો.

  • 18 Feb 2021 07:47 PM (IST)

    સૌરભ કુમાર પંજાબ કિંગ્સએ ખરીદ્યો

    સૌરભ કુમાર પંજાબ કિંગ્સએ 20 લાખમાં ખરીદ્યો

  • 18 Feb 2021 07:46 PM (IST)

    Marco Jansenને મુંબઈ ઇન્ડિયન્સ ટીમે ખરીદ્યો

    Marco Jansenને મુંબઈ ઇન્ડિયન્સ ટીમે  20 લાખમાં ખરીદ્યો.

  • 18 Feb 2021 07:44 PM (IST)

    કે.ભાગથ વર્મા આ ટીમમાં વેચાયો

    કે.ભાગથ વર્મા CSK ટીમમાં 20 લાખમાં વેચાયો.

  • 18 Feb 2021 07:43 PM (IST)

    યુદ્ધવીર આ ટીમમાં વેચાયો

    યુદ્ધવી મુંબઈ ઇન્ડિયન્સ ટીમમાં વેચાયો.  20 લાખમાં વેચાયો.

  • 18 Feb 2021 07:40 PM (IST)

    જેમ્સને મુંબઈએ 50 લાખમાં ખરીદ્યો

    જેમ્સને મુંબઈએ 50 લાખમાં ખરીદ્યો.

  • 18 Feb 2021 07:39 PM (IST)

    કુલદીપ યાદવને રાજસ્થાનએ ખરીદ્યો

    કુલદીપ યાદવને રાજસ્થાન રોયલ્સએ  20 લાખમાં ખરીદ્યો.

  • 18 Feb 2021 07:38 PM (IST)

    એમ.હરિશંકર રેડ્ડી વેચાયો

    એમ.હરિશંકર રેડ્ડી  20 લાખમાં વેચાયો. ચેન્નાઇ સુપર કિંગ્સએ ખરીદ્યો છે.

  • 18 Feb 2021 07:37 PM (IST)

    કે.એસ.ભારતએ RCBએ ખરીદ્યો

    કે.એસ.ભારતએ RCBએ  20 લાખમાં ખરીદ્યો.

  • 18 Feb 2021 07:36 PM (IST)

    સુયાશ પ્રભુદેસાઈને રાજસ્થાન ટીમે ખરીદ્યો

    સુયાશ પ્રભુદેસાઈને રાજસ્થાન ટીમે 20 લાખમાં ખરીદ્યો.

  • 18 Feb 2021 07:33 PM (IST)

    Liam Livingstone રાજસ્થાન રોયલ્સ ટીમે ખરીદ્યો

    Liam Livingstone રાજસ્થાન રોયલ્સ ટીમે 75 લાખમાં ખરીદ્યો. Liam Livingstone બેઇઝ પ્રાઈઝ 75 લાખ છે.

  • 18 Feb 2021 07:32 PM (IST)

    Daniel Christianને RCB ટીમે ખરીદ્યો

    Daniel Christianને RCB ટીમે ખરીદ્યો. 4.80 કરોડમાં ખરીદ્યો.Daniel Christianને બેઇઝ પ્રાઈઝ 75 લાખ છે.

  • 18 Feb 2021 07:27 PM (IST)

    Fabian Allenને પંજાબ કિંગ્સ ટીમે ખરીદ્યો

    Fabian Allenને પંજાબ કિંગ્સ ટીમે  75 લાખમાં ખરીદ્યો.

  • 18 Feb 2021 07:25 PM (IST)

    વૈભવ અરોરાને કોલકાતા નાઈટ રાઈડર્સએ ખરીદ્યો

    વૈભવ અરોરાને કોલકાતા નાઈટ રાઈડર્સએ 20 લાખમાં ખરીદ્યો.

  • 18 Feb 2021 07:24 PM (IST)

    ઉત્કર્ષ સિંહને 20 લાખમાં પંજાબ કિંગ્સ ટિમએ ખરીદ્યો

    ઉત્કર્ષ સિંહને 20 લાખમાં પંજાબ કિંગ્સ ટિમએ ખરીદ્યો. બેઇઝપ્રાઈઝમાં ખરીદ્યો.

  • 18 Feb 2021 07:23 PM (IST)

    જલજ સક્સેનાને કિંગ્સ પંજાબે ખરીદ્યો

    જલજ સક્સેનાને કિંગ્સ પંજાબે 30 લાખમાં ખરીદ્યો.

  • 18 Feb 2021 06:48 PM (IST)

    ના વેચાયા આ ફાસ્ટ બોલર

    કોઈ ટીમે વરુણ આરોનને ખરીદી નથી. બેઇઝ પ્રાઈઝ 50 લાખ ઓશેન થોમસ પણ ખાલી હાથે પાછા ફર્યા, બેઇઝ પ્રાઈસ- 50 લાખ મોહિત શર્માએ પણ Unsold, બેઇઝ પ્રાઈસ - 50 લાખ બિલી સ્ટેનલેકે પણ Unsold, બેઇઝ પ્રાઈસ - 50 લાખ મિશેલ મેકલેગન પણ Unsold, બેઇઝ પ્રાઈસ - 50 લાખ જેસન બેહરેન્ડોર્ફ 1 કરોડના બેઇઝ પ્રાઈસ પર Unsold. અફઘાનિસ્તાનના નવીન ઉલ હક Unsold, બેઇઝ પ્રાઈઝ - 50 લાખ મળ્યા નથી

  • 18 Feb 2021 06:45 PM (IST)

    RCB સાથે જોડાવવાને લઈને ઉત્સુક મૈક્સવેલ

    ઓસ્ટ્રેલિયાના ધમાકેદાર બેટ્સમેન ગ્લેન મેક્સવેલને બેંગ્લોરએ 14.25 કરોડમાં ખરીદ્યો છે. હરાજી પહેલા મેક્સવેલે આરસીબી સાથે રમવાની ઇચ્છા વ્યક્ત કરી હતી અને તેની ઇચ્છા પૂરી થઈ હતી. મેક્સવેલે આરસીબીની વિશાળ બોલી બાદ ટ્વીટ કરીને ખુશી વ્યક્ત કરી હતી. મેક્સવેલે લખ્યું છે કે, આ વર્ષે આરસીબીમાં જોડાવાની આશા છે. હું આ વર્ષે ટ્રોફી જીતવાની મારી સંપૂર્ણ સંભાવના વ્યક્ત કરવા આતુર છું. ”

  • 18 Feb 2021 06:22 PM (IST)

    મોહિત શર્માને કોઈએ ના ખરીદ્યો

    મોહિત શર્માને કોઈએ ના ખરીદ્યો.  મોહિત શર્માની બેઇઝ પ્રાઈઝ 50 લાખ છે.

  • 18 Feb 2021 06:20 PM (IST)

    Moises Henriques પંજાબ કિંગ્સે ટીમે ખરીદ્યો

    Moises Henriques પંજાબ કિંગ્સે ટીમે ખરીદ્યો છે. 4.20 કરોડમાં ખરીદ્યો છે. Moises Henriquesની બેઇઝ પ્રાઈઝ 1 કરોડ છે.

  • 18 Feb 2021 06:15 PM (IST)

    Tom Curranને 5.25 કરોડમાં વેચાયો

    Tom Curranને 5.25 કરોડમાં વેચાયો હતો. તેને દિલ્લી કેપિટલસે ખરીદ્યો હતો.

  • 18 Feb 2021 06:11 PM (IST)

    Kyle Jamiesonને RCB ટીમે ખરીદ્યો

    Kyle Jamiesonને RCB ટીમે15 કરોડમાં ખરીદ્યો. Kyle Jamiesonની બેઇઝ પ્રાઈઝ 75 લાખ છે.

  • 18 Feb 2021 06:02 PM (IST)

    ચેતેશ્વર પુજારાને ચેન્નાઇ સુપર કિંગ્સએ ખરીદ્યો

    ચેતેશ્વર પુજારાને ચેન્નાઇ સુપર કિંગ્સએ ખરીદ્યો છે. તેની બેઇઝ પ્રાઈઝ 50 લાખ હતી અને 50 લાખમાં જ વેચાયો હતો.

  • 18 Feb 2021 05:58 PM (IST)

    શૌન માર્સને કોઈએ ના ખરીદ્યો

    શૌન માર્સને કોઈએ ના ખરીદ્યો . શૌન માર્સની બેઇઝ પ્રાઈઝ 1.50 કરોડ છે.

  • 18 Feb 2021 05:44 PM (IST)

    તેજસને કોઈએ ના ખરીદ્યો

    તેજસને કોઈ ટીમે  ખરીદ્યો ના હતો.

  • 18 Feb 2021 05:42 PM (IST)

    કે.સી. એરિઅપ્પા 20 લાખમાં વેચાયો

    કે.સી. એરિઅપ્પા 20 લાખમાં વેચાયો છે. રાજસ્થાન રોયલ્સે ખરીદ્યો છે.

  • 18 Feb 2021 05:41 PM (IST)

    જગદીશા સૂચિતને સનરાઇઝર્સ હૈદરાબાદ ટીમે ખરીદ્યો

    જગદીશા સૂચિત સનરાઇઝર્સ હૈદરાબાદ ટીમે  30 લાખમાં ખરીદ્યો છે. જગદીશા સૂચિતની બેઇઝ પ્રાઈઝ 20 લાખ છે.

  • 18 Feb 2021 05:39 PM (IST)

    કરણવીર સિંહ પણ ના વેચાયો

    કરણવીર સિંહ પણ ના વેચાયો. જેની  બેઇઝ પ્રાઈઝ 20 લાખ હતી.

  • 18 Feb 2021 05:39 PM (IST)

    એમ.સિદ્ધાર્થને દિલ્લી કેપિટલ્સએ ખરીદ્યો

    એમ.સિદ્ધાર્થને દિલ્લી કેપિટલ્સએ 20 લાખમાં  ખરીદ્યો. એમ.સિદ્ધાર્થની બેઇઝ પ્રાઈઝ 20 લાખ હતી.

  • 18 Feb 2021 05:37 PM (IST)

    Riley Meredith પંજાબ કિંગ્સ ટીમે ખરીદ્યો

    Riley Meredith પંજાબ કિંગ્સ ટીમે 8 કરોડમાં ખરીદ્યો.  Riley Meredith બેઇઝ પ્રાઈઝ 40 લાખ હતી.

  • 18 Feb 2021 05:31 PM (IST)

    કુલદીપ સેનને કોઈ ટીમે ના ખરીદ્યો

    કુલદીપ સેનને કોઈ ટીમે ના ખરીદ્યો. કુલદીપ સેનની બેઇઝ પ્રાઈઝ 20 લાખ છે.

  • 18 Feb 2021 05:30 PM (IST)

    ચેતન સાકરીયાને રાજસ્થાન રોયલ્સે ટીમે ખરીદ્યો

    ચેતન સાકરીયાને રાજસ્થાન રોયલ્સે ટીમે 1.20 કરોડમાં ખરીદ્યો છે.  જેની બેઇઝ પ્રાઈઝ 20 લાખ છે.

  • 18 Feb 2021 05:27 PM (IST)

    લુકમેનને 20 લાખમાં ખરીદ્યો

    લુકમેનને 20 લાખમાં દિલ્લીએ ખરીદ્યો છે. જેની બેઇઝ પ્રાઈઝ 20 લાખ હતી.

  • 18 Feb 2021 05:26 PM (IST)

    અંકિત સિંહ રાજપૂતને કોઈએ ના ખરીદ્યો

    અંકિત સિંહ રાજપૂતને કોઈ ટીમે  ખરીદ્યો ના હતો.

  • 18 Feb 2021 05:26 PM (IST)

    મુસ્તબા યુસુફને કોઈએ ના ખરીદ્યો

    મુસ્તબા યુસુફને કોઈ ટીમે ના ખરીદ્યો હતો. જેની બેઇઝ પ્રાઈઝ 20 લાખ હતી.

  • 18 Feb 2021 05:24 PM (IST)

    મોહમ્મ્દ હઝરૂદ્દીનને રાજસ્થાને ખરીદ્યો

    મોહમ્મ્દ હઝરૂદ્દીનને  20 લાખમાં રાજસ્થાને ખરીદ્યો છે. જેની બેઇઝ પ્રાઈઝ 20 લાખ છે.

  • 18 Feb 2021 05:22 PM (IST)

    વિષ્ણુ વિનોદને 20 લાખમાં દિલ્લીએ ખરીદ્યો

    વિષ્ણુ વિનોદને 20 લાખમાં દિલ્લીએ ખરીદ્યો છે. જેની બેઇઝ પ્રાઈઝ 20 લાખ છે.

  • 18 Feb 2021 05:19 PM (IST)

    કે. ગૌતમને ચેન્નાઇ સુપર કિંગ્સ ટીમે ખરીદ્યો

    કે. ગૌતમને ચેન્નાઇ સુપર કિંગ્સ ટીમે 9.25 કરોડમાં ખરીદ્યો છે. કે. ગૌતમની બેઇઝ પ્રાઈઝ 20 લાખ હતી.

  • 18 Feb 2021 05:12 PM (IST)

    શાહરુખ ખાનને પંજાબે કિંગ્સ ટીમે ખરીદ્યો

    શાહરુખ ખાનને પંજાબે કિંગ્સટીમે 5.25 કરોડમાં ખરીદ્યો. જેની બેઇઝ પ્રાઈઝ 25 લાખ છે.

  • 18 Feb 2021 05:07 PM (IST)

    રીપલ પટેલને દિલ્લી કેપિટલ્સએ ખરીદ્યો

    રીપલ પટેલને 20 લાખમાં દિલ્લી કેપિટલ્સએ ખરીદ્યો છે. રીપલ પટેલની બેઇઝ પ્રાઈઝ 20 લાખ છે.

  • 18 Feb 2021 05:06 PM (IST)

    અતીત શેઠને પણ કોઈએ ના ખરીદ્યો

    અતીત શેઠને પણ કોઈએ ના ખરીદ્યો. જેની બેઇઝ પ્રાઈઝ 20 લાખ છે.

  • 18 Feb 2021 05:05 PM (IST)

    વિષ્ણુ સોલંકીને કોઈએ ના ખરીદ્યો

    આઇપીએલનો નવો ચહેરો વિષ્ણુ સોલંકીને કોઈએ  ખરીદ્યો ના હતો. આ આઇપીએલમાં નવો ચહેરો હતો.

  • 18 Feb 2021 05:05 PM (IST)

    હિંમત સિંહને કોઈએ ના ખરીદ્યો

    હિંમત સિંહને કોઈ ટીમે  ના ખરીદ્યો.

  • 18 Feb 2021 05:04 PM (IST)

    રજત પાટીદાર રાજસ્થાને ખરીદ્યો

    રજત પાટીદાર રાજસ્થાને ખરીદ્યો છે. 20  લાખમાં ખરીદ્યો છે. જેની બેઇઝ પ્રાઈઝ 20 લાખ હતી.

  • 18 Feb 2021 05:03 PM (IST)

    રાહુલ ગેહલોતને કોઈએ ના ખરીદ્યો

    રાહુલ ગેહલોતને કોઈ ટીમે ખરીદ્યો ના હતો.

  • 18 Feb 2021 05:03 PM (IST)

    સચિન બેબીને 20 લાખમાં રાજસ્થાન રોયલ્સે ખરીદ્યો

    સચિન બેબીને 20 લાખમાં રાજસ્થાન રોયલ્સે ખરીદ્યો  છે. 20લાખ બેઇઝ પ્રાઈઝ હતી.

  • 18 Feb 2021 05:02 PM (IST)

    સી.હરિને કોઈ ટીમે ના ખરીદ્યો

    સી.હરિને કોઈ ટીમે ખરીદ્યો ના હતો.

  • 18 Feb 2021 05:01 PM (IST)

    હિમાંશુ રાણાને કોઈએ ના ખરીદ્યો

    હિમાંશુ રાણાને કોઈ ટીમે  ખરીદ્યો ના હતો.

  • 18 Feb 2021 04:53 PM (IST)

    Qais Ahmad ના વેચાયો

    Qais Ahmadને કોઈ ટીમે ખરીદ્યો ના હતો.

  • 18 Feb 2021 04:52 PM (IST)

    પિયુષ ચાવલાને મુંબઈ ઇન્ડિયન્સ ટીમે ખરીદ્યો

    પિયુષ ચાવલાને મુંબઈ ઇન્ડિયન્સ ટીમે 2.40 કરોડમાં ખરીદ્યો છે. પિયુષ ચાવલાની બેઇઝ પ્રાઈઝ 50 લાખ હતી. ગત વર્ષે ચેન્નાઈએ 6.75 કરોડમાં ખરીદ્યો હતો.

  • 18 Feb 2021 04:49 PM (IST)

    હરભજન સિંહ ના વેચાયો

    હરભજન સિંહ ના વેચાયો ના હતો. કોઈ પણ ટીમએ રસ દાખવ્યો ના હતો.

  • 18 Feb 2021 04:49 PM (IST)

    મુજિબ રહેમાન ના વેચાયો

    1.5 કરોડ બેઇઝ પ્રાઈઝ ધરાવતો મુજિબ રહેમાન વેચાયો ના હતો.

  • 18 Feb 2021 04:48 PM (IST)

    રાહુલ શર્માને કોઈ ટીમે ના ખરીદ્યો

    રાહુલ શર્માને કોઈ ટીમે ના ખરીદ્યો ના હતો.

  • 18 Feb 2021 04:47 PM (IST)

    અદિલ રસીદને કોઈએ ના ખરીદ્યો

    અદિલ રસીદને કોઈ ટીમે ના ખરીદ્યો. અદિલ રસીદની બેઇઝ પ્રાઈઝ 1.5 કરોડ છે.

  • 18 Feb 2021 04:45 PM (IST)

    ઉમેશ યાદવને દિલ્લીની ટીમે ખરીદ્યો

    ઉમેશ યાદવને દિલ્લી કેપિટલ્સની ટીમે 1 કરોડમાં ખરીદ્યો છે.

  • 18 Feb 2021 04:45 PM (IST)

    શેલ્ડન કંટ્રોલ ના વેચાયો

    શેલ્ડન કંટ્રોલ ના વેચાયો.  ગત વર્ષે પંજાબે 8.5 કરોડમાં ખરીદ્યો હતો.

  • 18 Feb 2021 04:43 PM (IST)

    Nathan CoulterNile મુંબઈ ઇન્ડિયન્સ ટીમે ખરીદ્યો

    Nathan CoulterNile મુંબઈ ઇન્ડિયન્સ ટીમે 5 કરોડમાં ખરીદ્યો છે. Nathan CoulterNileની બેઇઝ પ્રાઈઝ 1.50 કરોડ છે.

  • 18 Feb 2021 04:41 PM (IST)

    જે રિચર્ડસનને કિંગ્સ પંજાબે ટીમે ખરીદ્યો

    જી રિચર્ડસનને કિંગ્સ પંજાબે 14 કરોડમાં ખરીદ્યો છે. જેની બેઇઝ પ્રાઈઝ 1.50 કરોડ હતી.

  • 18 Feb 2021 04:39 PM (IST)

    જે રિચર્ડસનને લઈને RCB અને પંજાબ વચ્ચે ટક્કર

    જે રિચર્ડસનને લઈને RCB અને પંજાબ વચ્ચે ટક્કર જોવા મળી છે. આઇપીએલમાં પહેલી વાર એન્ટ્રી કરી છે.  હાલ સુધી તેની બોલી 12 કરોડ સુધી પહોંચી ગઈ છે.

  • 18 Feb 2021 04:33 PM (IST)

    Mustafizur Rahmanએ રાજસ્થાનએ ખરીદ્યો

    Mustafizur Rahmanએ રાજસ્થાનએ  1 કરોડમાં ખરીદ્યો છે.

  • 18 Feb 2021 04:31 PM (IST)

    Adam Milneને મુંબઈ ઇન્ડિયન્સ ટિમ દ્વારા ખરીદવામાં આવ્યો

    Adam Milneને મુંબઈ ઇન્ડિયન્સ ટિમ દ્વારા ખરીદવામાં આવ્યો.  3.20 કરોડમાં ખરીદવામાં આવ્યો છે. જેની બેઇઝ પ્રાઈઝ 50 લાખ હતી. આ સાથે જ મુંબઈએ પહેલો ખેલાડી ખરીદ્યો છે.

  • 18 Feb 2021 04:29 PM (IST)

    Adam Milneને લઈને મુંબઈ અને રાજસ્થાન વચ્ચે ટક્કર

    50 લાખની  બેઇઝ પ્રાઈઝ ધરાવતો Adam Milneને લઈને મુંબઈ અને રાજસ્થાન વચ્ચે ટક્કર જોવા મળી છે.

  • 18 Feb 2021 04:26 PM (IST)

    કુશલ ના વેચાયો

    કુશલને પણ કોઈ ટીમએ ખરીદ્યો ના હતો.

  • 18 Feb 2021 04:26 PM (IST)

    સેમ બિલિંગ્સ ના વેચાયો

    સેમ બેલીન્ગ્સ વેચાયો ના હતો.  બેઇઝ પ્રાઈઝ 50 લાખ હતી.

  • 18 Feb 2021 04:25 PM (IST)

    એલકેસ કેરી ના વેચાયો

    1.50 કરોડ બેઇઝ પ્રાઈઝ ધરાવતો એલકેસ કેરી વેચાયો ના હતો.

  • 18 Feb 2021 04:25 PM (IST)

    ગ્લેન ફિલિપ્સ ના વેચાયો

    ગ્લેન ફિલિપ્સ 50 લાખની બેઇઝ પ્રાઈઝ ધરાવતો હતો. કોઈ ટિમએ ખરીદ્યો ના હતો.

  • 18 Feb 2021 04:20 PM (IST)

    અત્યાર સુધીના સૌથી મોંઘા ખેલાડીઓ

    આઇપીએલમાં અત્યાર સુધીના સૌથી વધુ ભાવ પર આ ખેલાડીઓ વેચાયા છે.

  • 18 Feb 2021 04:05 PM (IST)

    ડેવિડ મલન પંજાબ કિંગ્સ ટિમ દ્વારા ખરીદવામાં આવ્યો

    ડેવિડ મલન પંજાબ કિંગ્સ 1.50 કરોડમાં ખરીદવામાં આવ્યો છે. ડેવિડ મલનની બેઇઝ પ્રાઈઝ પણ 1.50 કરોડ હતી.

  • 18 Feb 2021 04:02 PM (IST)

    ક્રિસ મોરિસને રાજસ્થાન રોયલ્સ ટિમ દ્વારા ખરીદવામાં આવ્યો

    ક્રિસ મોરિસને રાજસ્થાન રોયલ્સ ટિમ દ્વારા 16.25 લાખમાં ખરીદવામાં આવ્યો ક્રિસ મોરિસની બેઇઝ પ્રાઈઝ 75 લાખ હતી. ક્રિસ મોરિસને 2020માં આરસીબીએ 10 કરોડમાં ખરીદવામાં આવ્યો હતો. Chris Morrisએ તેની કરિયરમાં 70મેચ રમી છે 80 વિકેટ લીધી છે.

  • 18 Feb 2021 03:58 PM (IST)

    Chris Morrisએ તોડ્યો મેક્સવેલનો રેકોર્ડ

    Chris Morrisએ તોડ્યો મેક્સવેલનો રેકોર્ડ. મૈકસવેલ  14.25 લાખમાં વેચાયો હતો.  હજુ પણ Chris Morrisની બોલી ચાલુ જ છે. યુવરાજનો પણ રેકોર્ડ તોડ્યો છે.

  • 18 Feb 2021 03:54 PM (IST)

    મોરિસને ખરીદવા માટે RR અને MI વચ્ચે જોરદાર ટક્કર

    મોરિસને ખરીદવા માટે RR અને MI વચ્ચે જોરદાર ટક્કર લાગી છે.  ગત વર્ષ 10 કરોડમાં વેચાયો હતો.

  • 18 Feb 2021 03:49 PM (IST)

    શિવમ દુબે રાજસ્થાન રોયલ્સ ટિમ દ્વારા 4.40 લાખમાં ખરીદવામાં આવ્યો

    શિવમ દુબે રાજસ્થાન રોયલ્સ ટિમ દ્વારા 4.40 લાખમાં ખરીદવામાં આવ્યો છે. જેની બેઇઝ પ્રાઈઝ 50 લાખ હતી.

  • 18 Feb 2021 03:44 PM (IST)

    મોઇન અલી 7 કરોડમાં વેચાયો

    મોઇન અલી 7 કરોડમાં વેચાયો છે. ચેન્નાઇએ આ ખેલાડીને ખરીદ્યો છે. મોઇન અલીની બેઇઝ ભાવ 2 કરોડ હતી. ચેન્નાઇ હવે વિદેશી ખેલાડી નહીં ખરીદી શકે.

  • 18 Feb 2021 03:42 PM (IST)

    મોઇન અલીને ખરીદવા માટે ચેન્નાઈ અને પંજાબ વચ્ચે રસાકસી

    મોઇન અલીને ખરીદવા માટે ચેન્નાઈ અને પંજાબ વચ્ચે રસાકસી જામી છે. અત્યાર સુધી 6 કરોડ સુધી બોલી લાગી છે.

  • 18 Feb 2021 03:41 PM (IST)

    KKRએ જીતી શાકિબની બાજી

    KKRએ 3.2 કરોડમાં શાકિબને ખરીદ્યો છે.

  • 18 Feb 2021 03:37 PM (IST)

    કેદાર જાધવ ના વેચાયો

    ભારતીય બેટ્સમેન કેદાર જાધવને કોઈએ ખરીદ્યો ન હતો. જાધવની બેઝ પ્રાઈસ 2 કરોડ રૂપિયા હતી.

  • 18 Feb 2021 03:33 PM (IST)

    ગ્લેન મેક્સવેલ 14.25 કરોડ વેચાયો

    ગ્લેન મેક્સવેલને  આરસીબીને  14.25 કરોડમાં ખરીદ્યો  છે.

  • 18 Feb 2021 03:32 PM (IST)

    ગ્લેન મેક્સવેલને લઈને જે ખેંચતાણ છે તેની પાછળ આ કારણ

    ગ્લેન મેક્સવેલને ચેન્નાઇ એટલે ખરીદવા માંગે છે કારણ કે તે ફક્ત એકે જ ફોરેન ખેલાડી ખરીદી શકે છે. તો આરસીબી પાસે 35 કરોડ છે.

  • 18 Feb 2021 03:25 PM (IST)

    ગ્લેન મેક્સવેલની પ્રાઈઝ 13 કરોડથી વધી

    ગ્લેન મેક્સવેલની પ્રાઈઝ 13 કરોડથી વધી ગઈ છે. હજુ પણ વધી રહી છે.

  • 18 Feb 2021 03:22 PM (IST)

    ગ્લેન મેક્સવેલને લઈને આરસીબીમાં CSKમાં ખેંચતાણ

    ગ્લેન મેક્સવેલને લઈને આરસીબીમાં CSKમાં ખેંચતાણ જોવા મળી છે. અત્યાર સુધી 301 T-20 મેચ રમી ચુક્યો છે. 2020માં 10 કરોડમાં વેચાયો હતો.

  • 18 Feb 2021 03:20 PM (IST)

    ફિન્ચ પર ના લાગી બોલી

    ઓસ્ટ્રેલિયાના ટી 20 ના કેપ્ટન એરોન ફિન્ચનું નામ લેવામાં આવ્યું છે. બેઝ પ્રાઈસ 1 કરોડ રૂપિયા છે, પરંતુ કોઈએ ખરીદી કરી નથી.

  • 18 Feb 2021 03:18 PM (IST)

    સ્ટીવ સ્મિથને દિલ્લીએ ખરીદ્યો

    ઓસ્ટ્રેલિયાના સ્ટાર સ્ટીવ સ્મિથ પર બોલી લગાવવી શરૂ કરી હતી. 2 કરોડના બેઝ પ્રાઈસથી બિડિંગ શરૂ થઈ. દિલ્હી કેપિટલ્સએ પણ બિડ લગાવી હતી અને સ્મિથને દિલ્હી કેપિટલ્સ દ્વારા 2.20 કરોડમાં હસ્તગત કરવામાં આવી હતી.

  • 18 Feb 2021 03:16 PM (IST)

    જેસન રોયને પણ ના ખરીદ્યો

    ઇંગ્લેન્ડના અન્ય સ્ટોર્મ ઓપનર જેસન રોય પર કોઈ ટીમે બોલી લગાવી નહીં. રોયનો બેઝ પ્રાઈસ 2 કરોડ હતો.

  • 18 Feb 2021 03:14 PM (IST)

    એલકસ હિલ્સ ના વેચાયો

    ઇંગ્લેન્ડનો તોફાની ઓપનર એલેક્સ હેલ્સ આગળનો ખેલાડી છે. તેની બેઝ પ્રાઈસ 1.50 કરોડ રૂપિયા હતી, પરંતુ કોઈએ ખરીદી કરી નથી.

  • 18 Feb 2021 03:11 PM (IST)

    VIVO પરત ફર્યું

    ગયા વર્ષે આઇપીએલ ટાઇટલની સ્પોન્સરશિપ છોડી દેનાર ચાઇનીઝ મોબાઇલ ફોન કંપની વીવો ફરી એકવાર સિઝનમાં પરત ફરી છે. ડ્રીમ 11 VIVO જગ્યાએ આઈપીએલ 2020માં Dream 11 ટાઇટલ સ્પોન્સરશિપ જીત્યું હતું. હરાજીની શરૂઆતમાં આઈપીએલના અધ્યક્ષ બ્રિજેશ પટેલે વીવીઓ પરત ફરવાની જાહેરાત કરી હતી.

  • 18 Feb 2021 03:10 PM (IST)

    બહુ જ ખર્ચ થશે

    ટ્વીટર પર મિમસથી બધાને હસાવનાર પૂર્વ ભારતીય ઓપનર અને IPLમાં પંજાબ કિંગ્સના બેટિંગ કોચ વસીમ જાફરએ હરાજી પહેલા એક મજેદાર મીમ શેર કર્યું હતું. તેણે ફિલ્મ 'ગોલમાલ' નો સ્ક્રીન શોટ શેર કર્યો અને લખ્યું- 'આમાં ઘણો ખર્ચ થશે'.

  • 18 Feb 2021 02:56 PM (IST)

    સ્ટીવ સ્મિથ પર ચેન્નાઇની નજર

    ઇએસપીએન-ક્રિકઇન્ફોના અહેવાલ મુજબ, CSK, DC, MI,, પંજાબ કિંગ્સ સ્ટીવ સ્મિથ પર નજર રાખી રહ્યા છે. રાજસ્થાન રોયલ્સ પણ ફરી એકવાર તેમના પર બોલી લગાવી શકે છે. આરસીબી, પંજાબ કિંગ્સ અને મુંબઇ ઇન્ડિયન્સની નજર બાંગ્લાદેશી ઓલરાઉન્ડર શાકિબ અલ હસન પર છે.

  • 18 Feb 2021 02:50 PM (IST)

    મૈક્સવેલએ વ્યક્ત કરી ઈચ્છા, પરંતુ કોણ લગાવશે બોલી ?

    મોટાભાગની નજર આ વખતે ગ્લેન મેક્સવેલ પર રહેશે. ગત વર્ષે કિંગ્સ ઇલેવન પંજાબે (હાલ પંજાબ કિંગ્સ) મેક્સવેલને 10.75 કરોડ રૂપિયામાં ખરીદ્યો હતો, પરંતુ આઈપીએલ 2020 માં તેનું પ્રદર્શન ખૂબ નિરાશાજનક રહ્યું હતું. આ કારણે પંજાબે તેને આ વખતે છૂટા કર્યા. જોકે, મેક્સવેલે ઓસ્ટ્રેલિયા તરફથી રમતી વખતે ભારત સામેની ટી -20 શ્રેણીમાં ઘણા રન બનાવ્યા હતા. મેક્સવેલે આ વખતે પણ સંકેત આપ્યો છે કે તે વિરાટ કોહલી અને એબી ડી વિલિયર્સની સાથે રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરનો ભાગ બનવા માંગશે.

  • 18 Feb 2021 02:48 PM (IST)

    દિલ્લીના કોચ પોન્ટિંગ હરાજી માટે ઉત્સાહિત

    દિલ્લી કેપિટલ્સને છેલ્લે વાર ફાઇનલ સુધી પહોંચનાર કોચ રિકી પોન્ટિંગ આ વખતે તેની ટિમની કમજોર કડીઓને મજબૂત કરવા માંગશે. પોન્ટિંગે ટ્વીટ કરીને હરાજી માટેનો ઉત્સાહ વ્યક્ત કર્યો છે. પોન્ટિંગે લખ્યું કે, "હું આજની આઇપીએલની દિલ્હીની રાજધાનીઓ સાથેની હરાજીની રાહ જોઈ રહ્યો છું અને મારી ટીમને ભરવા માટે ઉત્સાહિત છું." આશા છે કે પૈસાવાળા બ્રેન્ડન મેક્લમ (કેકેઆર) મારા કરતા વધુ બોલી લગાવે નહીં. "

  • 18 Feb 2021 02:30 PM (IST)

    કેટલી ટિમ પાસે છે કેટલા પૈસા, કેટલી જગ્યા ?

    આ હરાજી માટે પંજાબ કિંગ્સ પૅડસે સૌથી વધુ પૈસા એટલે કે 'હરાજી પર્સ' છે. પંજાબ પાસે 53 કરોડથી વધુ રૂપિયા છે અને તેઓએ 9 થી વધુ ખેલાડીઓ ખરીદવાના છે. સૌથી ઓછા કોલકાતા નાઈટ રાઇડર્સ અને સનરાઇઝર્સ હૈદરાબાદ પાસે 10.7 કરોડ રૂપિયા છે.

  • 18 Feb 2021 02:25 PM (IST)

    થોડી જ મિનિટમાં શરૂ થશે હરાજી

    IPL 2021 માટે હરાજીનો માહોલ તૈયાર છે અને હવે 292 ખેલાડીઓની બોલી માટે તમામ ટીમો એકબીજા સાથે હરીફાઈ કરવા જઈ રહી છે. હરાજી ચેન્નઈમાં બપોરે 3 વાગ્યાથી શરૂ થશે. તમામ 8 ટીમોના પ્રતિનિધિઓ અહીં પહોંચી ગયા છે અને બીસીસીઆઈ દ્વારા તેમને હરાજીના નિયમો સમજાવ્યા છે. હવે માત્ર બોલી લગાવવાની રાહ જોવાઈ રહી છે.

  • 18 Feb 2021 01:40 PM (IST)

    બધી ટિમ હરાજી માટે છે તૈયાર

  • 18 Feb 2021 01:09 PM (IST)

    ટિમમાં કેટલા વધુ અને ઓછા ખેલાડીઓ રાખી શકો

    આઇપીએલ ફ્રેન્ચાઈઝ ટીમમાં મેક્સિમમ 25 અને મિનિમમ 18 ખેલાડીઓ રાખી શકે છે. આ સાથે જ ટીમમાં વધુમાં વધુ 8 વિદેશી ખેલાડીઓ હોઈ શકે છે.

  • 18 Feb 2021 12:52 PM (IST)

    13 વાર રિજેક્ટ થયા બાદ 14મી વાર નસીબ અજમાવશે આ ખેલાડી

    બાંગ્લાદેશના વિકેટકીપર બેટ્સમેન મુશફિકુર રહીમનું નામ પણ છેલ્લી ઘડીમાં ખેલાડીઓની હરાજીની યાદીમાં જોડાઈ ગયું છે. મુશફિકુરનો બેઝ પ્રાઈસ 1 કરોડ રાખવામાં આવ્યો છે. આ પહેલા 13 વાર રિજેક્ટ થયા બાદ આ 14મી વાર નસીબ અજમાવવામાં આવ્યું છે.

  • 18 Feb 2021 12:48 PM (IST)

    આ ખેલાડીએ નામ લીધું પરત

    આઈપીએલ 2021ની હરાજીના થોડા કલાકો પહેલા ઇંગ્લેન્ડના તોફાન બોલર માર્ક વુડે હરાજીમાંથી પોતાનું નામ પાછું ખેંચી લીધું છે. વુડનો બેઝ પ્રાઈસ 2 કરોડ હતો. વુડ તાજેતરમાં જ ઈંગ્લેન્ડની ટેસ્ટ ટીમમાં ભાગ લેવા ભારત આવ્યા છે. તે છેલ્લી 2 ટેસ્ટમાં અંગ્રેજી ટીમનો ભાગ બનશે. વુડ તાજેતરમાં જ પિતા બન્યો છે અને આ સ્થિતિમાં લાંબા સમય સુધી ઘરની બહાર રહેવાને બદલે તેણે પરિવાર સાથે રહેવાનું નક્કી કર્યું છે.

  • 18 Feb 2021 12:45 PM (IST)

    પંજાબ કિંગ્સને લઈને ગંભીરની સલાહ, આ બોલરને ખરીદો, શમી સાથે મળીને કરશે કમાલ

    પંજાબ કિંગ્સ પાસે આ વર્ષે હરાજી સૌથી વધુ બજેટ છે. ટીમને 9 ખેલાડીની જરૂરત છે. ગંભીરે જણાવ્યું હતું કે, ઉમેશ યાદવને ખરીદવાની કોશિશ કરવી જોઈએ. શમી સાથે મળીને કરશે કમાલ

  • 18 Feb 2021 12:41 PM (IST)

    કિંગ્સ ઈલવેન પંજાબે કેમ બદલ્યું નામ ?

    કિંગ્સ ઇલેવન પંજાબ જે આઈપીએલની પ્રથમ સીઝનથી આ લીગનો ભાગ હતી. આ સિઝન સાથે તેનું નામ બદલી નાખ્યું છે. હવે આ ટીમ પંજાબ કિંગ્સ તરીકે ઓળખાશે. ટીમ કપ્તાન કેએલ રાહુલે પણ આ પરિવર્તન પાછળનું કારણ જણાવ્યું છે. સ્ટાર સ્પોર્ટ્સ સાથે વાત કરતાં તેમણે કહ્યું કે, “મને કિંગ્સ ઇલેવનનું નામ ગમતું હતું પરંતુ ટીમ 11 કરતા વધારે ખેલાડીઓ છે. તે એક કુટુંબ જેવું છે અને આપણે પણ એવું જ અનુભવીએ છીએ. તેથી નામ બદલ્યું છે. મને લાગે છે કે નવું નામ ટીમ માટે સારા નસીબ લાવશે. "

Published On - Feb 18,2021 8:14 PM

Follow Us:
લાલપુર ચોકડી પાસે બાઈકચાલકે કર્યો જોખમી સ્ટંટ
લાલપુર ચોકડી પાસે બાઈકચાલકે કર્યો જોખમી સ્ટંટ
સુરેન્દ્રનગરમાં અંગ દઝાડતી ગરમી, ગરમીના કારણે રસ્તાઓ સુમસામ નજરે પડ્યા
સુરેન્દ્રનગરમાં અંગ દઝાડતી ગરમી, ગરમીના કારણે રસ્તાઓ સુમસામ નજરે પડ્યા
ભાવ ન મળતા ખેડૂતોએ રસ્તા પર ટામેટા ફેંકી કર્યો વિરોધ
ભાવ ન મળતા ખેડૂતોએ રસ્તા પર ટામેટા ફેંકી કર્યો વિરોધ
અમદાવાદ ખાતે મળેલી રાજપૂત સમાજની બેઠકમાં રૂપાલાની ટિકિટ રદ કરવાની માગ
અમદાવાદ ખાતે મળેલી રાજપૂત સમાજની બેઠકમાં રૂપાલાની ટિકિટ રદ કરવાની માગ
મુંબઈના મલાડ ઈસ્ટ વિસ્તારના સેન્ટ્રલ પ્લાઝા કોમ્પ્લેક્સમાં ભીષણ આગ
મુંબઈના મલાડ ઈસ્ટ વિસ્તારના સેન્ટ્રલ પ્લાઝા કોમ્પ્લેક્સમાં ભીષણ આગ
ગોમતી નદીમાં 40 લોકો ફસાયા, ફાયર વિભાગે કર્યું રેસ્ક્યુ
ગોમતી નદીમાં 40 લોકો ફસાયા, ફાયર વિભાગે કર્યું રેસ્ક્યુ
AIMIM અને છોટુ વસાવાની ઉમેદવારી ભાજપનો ચિંતાનો વિષય બનશે?
AIMIM અને છોટુ વસાવાની ઉમેદવારી ભાજપનો ચિંતાનો વિષય બનશે?
સુરતમાં રત્નકલાકારે હીરા બદલી લીધા પણ cctv એ ભાંડો ફોડ્યો
સુરતમાં રત્નકલાકારે હીરા બદલી લીધા પણ cctv એ ભાંડો ફોડ્યો
Breaking News : લોકસભાની ચૂંટણી બાદ મંત્રીમંડળમાં થઇ શકે છે વિસ્તરણ
Breaking News : લોકસભાની ચૂંટણી બાદ મંત્રીમંડળમાં થઇ શકે છે વિસ્તરણ
Dahod : લીમડી-વરોડ ટોલબુથના ટેક્સમાં થશે વધારો
Dahod : લીમડી-વરોડ ટોલબુથના ટેક્સમાં થશે વધારો
g clip-path="url(#clip0_868_265)">