IPL 2021: નાગાલેન્ડના 16 વર્ષીય સ્પિનરને મુંબઇ ઇન્ડીયન્સે ટ્રાયલ માટે બોલાવ્યો, ચમકી શકે છે નસીબ

ઇન્ડીયન પ્રિમીયર લીગ (IPL) ની ટ્રોફીને રેકોર્ડ વખત પોતાના નામે કરી ચુકેલી મુંબઇ ઇન્ડીયન્સ (Mumbai Indians) ની નજર હંમેશા ઘરેલુ ખેલાડીઓ પર રહે છે. મુંબઇ ની ટીમ વિદેશી ખેલાડીઓ કરતા વધુ ભારતીય ખેલાડીઓ પર ભરોસો દેખાડે છે. મુંબઇની ટીમે ભારતને હાર્દિક પંડયા (Hardik Pandya) અને જસપ્રિત બુમરાહ (Jaspreet Bumrah) જેવા સુપર સ્ટાર ખેલાડીઓ આપ્યા છે.

IPL 2021: નાગાલેન્ડના 16 વર્ષીય સ્પિનરને મુંબઇ ઇન્ડીયન્સે ટ્રાયલ માટે બોલાવ્યો, ચમકી શકે છે નસીબ
મુંબઇ ટીમને રાહુલ ચાહરના સપોર્ટના માટે એક લેગ સ્પિનરની જરુર છે.
Follow Us:
Avnish Goswami
| Edited By: | Updated on: Jan 29, 2021 | 9:36 AM

ઇન્ડીયન પ્રિમીયર લીગ (IPL) ની ટ્રોફીને રેકોર્ડ વખત પોતાના નામે કરી ચુકેલી મુંબઇ ઇન્ડીયન્સ (Mumbai Indians) ની નજર હંમેશા ઘરેલુ ખેલાડીઓ પર રહે છે. મુંબઇ ની ટીમ વિદેશી ખેલાડીઓ કરતા વધુ ભારતીય ખેલાડીઓ પર ભરોસો દેખાડે છે. મુંબઇની ટીમે ભારતને હાર્દિક પંડયા (Hardik Pandya) અને જસપ્રિત બુમરાહ (Jaspreet Bumrah) જેવા સુપર સ્ટાર ખેલાડીઓ આપ્યા છે. IPL 2021 માટે મુંબઇની નજરો ફરી એકવાર ઘરેલુ ખેલાડીઓ પર ફરવા લાગી છે. મુંબઇની ટીમે નાગાલેન્ડના 16 વર્ષના બોલર ખ્રિવિત્સો કેન્સ (Khrievitso Kense) ને ટ્રાયલ માટે બોલાવ્યો હતો.

નાગાલેન્ડ (Nagaland) નો આ સ્પિનર બોલર ખ્રિવિત્સો કેન્સ જો પોતાના પ્રદર્શનનુ ટ્રાયલ આપશે. જેના વડે ટીમ મેનેજમેન્ટને ઇમ્પ્રેસ કરવામાં સફળ રહે છે તો, તે નોર્થ ઇસ્ટ તરફ થી IPLમાં રમતો જોવા મળી શકે છે. ખ્રિવિત્સો સૈયદ મુશ્કતાક અલી ટુર્નામેન્ટમાં અત્યાર સુધીમાં 4 મેચોમાં 7 વિકેટ ઝડપી શક્યો છે. ઇસ્ટર્ન મિરર સાથએ વાતચીત કરતા 16 વર્ષના લેગ સ્પિનર એ ખુલાસો આ વાતનો કર્યો હતો. તેણે કહ્યુ હતુ કે, મુંબઇ ઇન્ડીયન્સે એક મેચ જોઇને મને ટ્રાયલ માટે બોલાવ્યો છે. મુંબઇ ટીમને રાહુલ ચાહરના સપોર્ટના માટે એક લેગ સ્પિનરની જરુર છે. આવામાં ટીમ નાગાલેન્ડના આ ખેલાડી તરફ જોઇ રહી છે. ખ્રિવિત્સોએ બતાવ્યુ કે, તેનો કોરોના રિપોર્ટ પણ નેગેટીવ આવ્યો છે.

લગ્નન પત્રિકા પર ભગવાનનો ફોટો છાપવો જોઈએ કે નહીં? પ્રેમાનંદ મહારાજે જણાવ્યું
ડાયાબિટીસમાં ખાઈ શકો છો આ 8 મીઠી વસ્તુ, જુઓ લિસ્ટ
કથાકાર જયા કિશોરીને રસોઈ બનાવતા આવડે છે? જાતે આપ્યો જવાબ
700 કારીગરોએ બનાવ્યો હિરામંડીનો સૌથી મોટો સેટ , જુઓ ફોટો
ઉનાળામાં વધી રહ્યો છે ચિકનપોક્સનો ખતરો, જાણો બચવાના ઉપાય
ગરમીમાં વારંવાર થઈ જતા Loose Motionથી બચવા શું કરશો? જાણો અહીં.

મુંબઇ ઇન્ડીયન્સની ટીમ IPL ઓક્શન પહેલા સાત ખેલાડીઓને રીલીઝ કરી ચુકી છે. જેમાં ઝડપી બોલર લસિથ મંલીંગાનુ નામ પણ સામેલ હતુ. મલીંગા ઉપરાંત ગત વર્ષની સિઝનમાં ટીમ માટે સારુ પ્રદર્શન કરનારા ઓસ્ટ્રેલીયાના ઝડપી બોલર જેમ્સ પેટીસન ને પણ ટીમે રીલીઝ કરી દીધો છે. ટીમ એ નાથન કુલ્ટર નાઇલને પણ ટીમમાં નહી રાખવાનો નિર્ણય કર્યો હતો. ઝડપી બોલરની વાત કરીએ તો ટીમની પાસે ટ્રેન્ટ બોલ્ટ અને જસપ્રિત બુમરાહ ના રુપે માત્ર બે જ વિશ્વસ્તરીય બોલર ઉપસ્થિત છે.

Latest News Updates

હુ સૌથી સિનિયર નેતા છુ, સાચા બોલો છુ : નીતિન પટેલ
હુ સૌથી સિનિયર નેતા છુ, સાચા બોલો છુ : નીતિન પટેલ
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસે યોજ્યા દેખાવો, ઘરે તાળા મારી ભાગી ગયા
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસે યોજ્યા દેખાવો, ઘરે તાળા મારી ભાગી ગયા
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો
હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો
કાળઝાળ ગરમીથી ગુજરાતીઓને મળશે રાહત !
કાળઝાળ ગરમીથી ગુજરાતીઓને મળશે રાહત !
g clip-path="url(#clip0_868_265)">