કોરોનાકાળમાં IPL 2020 યુએઈમાં રમાવાની છે. તમામ ટીમો યુએઈ પહોંચી ચૂકી છે અને તૈયારીઓમાં લાગી ગઈ છે. રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરની ટીમ પણ પ્રેક્ટિસ દરમિયાન તનતોડ મહેનત કરી રહી છે.
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો
વિરાટ કોહલીની કેપ્ટનશીપ નીચે ટીમ 21 સપ્ટેમ્બરથી IPL 2020ની પ્રથમ મેચ રમી શરૂઆત કરશે. તમને જણાવી દઈએ કે 2016માં વિરાટ કોહલીની કેપ્ટનશીપમાં RCBએ IPLની ફાઈનલ મેચ રમી હતી.
ત્યારે સનરાઈજર્સ હૈદરાબાદે 8 રનથી હરાવી હતી. RCB ટીમ એક વખત પણ IPLનો ખિતાબ જીતી શકી નથી. RCBની ટીમમાં આ સિઝનમાં ઘણા જોરદાર ખેલાડી છે. ઘણા સારા ભારતીય અને વિદેશી ખેલાડીઓને RCBએ હરાજી દરમિયાન ખરીદ્યા હતા.
રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો