IPL 2020 માટે લોન્ચ થઈ રાજસ્થાન રોયલ્સની જર્સી, ખાસ અંદાઝમાં બતાવવામાં આવી ઝલક, જુઓ VIDEO

ઈન્ડિયન પ્રીમિયર લીગની નવી સિઝનની શરૂઆતમાં હવે માત્ર થોડા દિવસ જ બાકી છે. લીગની તમામ 8 ટીમ જોરશોરથી પોતાની તૈયારીઓમાં લાગી છે અને પ્રેક્ટિસ સેશનમાં ખેલાડી પરસેવો પાડી રહ્યા છે. તેની સાથે જ ફ્રેન્ચાઈઝી દરેક સિઝનની જેમ આ સિઝન માટે પણ પોતાના નવા રંગ-રૂપમાં દેખાવાની તૈયારીઓ કરી રહી છે. તેના માટે તમામ ટીમો પોતાની નવી […]

IPL 2020 માટે લોન્ચ થઈ રાજસ્થાન રોયલ્સની જર્સી, ખાસ અંદાઝમાં બતાવવામાં આવી ઝલક, જુઓ VIDEO
Follow Us:
| Updated on: Sep 18, 2020 | 7:02 PM

ઈન્ડિયન પ્રીમિયર લીગની નવી સિઝનની શરૂઆતમાં હવે માત્ર થોડા દિવસ જ બાકી છે. લીગની તમામ 8 ટીમ જોરશોરથી પોતાની તૈયારીઓમાં લાગી છે અને પ્રેક્ટિસ સેશનમાં ખેલાડી પરસેવો પાડી રહ્યા છે. તેની સાથે જ ફ્રેન્ચાઈઝી દરેક સિઝનની જેમ આ સિઝન માટે પણ પોતાના નવા રંગ-રૂપમાં દેખાવાની તૈયારીઓ કરી રહી છે. તેના માટે તમામ ટીમો પોતાની નવી જર્સી લોન્ચ કરી રહી છે અને હવે પૂર્વ ચેમ્પિયન રાજસ્થાન રોયલ્સે પણ એક ખાસ અંદાઝમાં આઈપીએલ 2020 માટે પોતાની નવી જર્સી લોન્ચ કરી દીધી છે.

https://twitter.com/rajasthanroyals/status/1303695242873298944?s=20

લગ્નન પત્રિકા પર ભગવાનનો ફોટો છાપવો જોઈએ કે નહીં? પ્રેમાનંદ મહારાજે જણાવ્યું
ડાયાબિટીસમાં ખાઈ શકો છો આ 8 મીઠી વસ્તુ, જુઓ લિસ્ટ
કથાકાર જયા કિશોરીને રસોઈ બનાવતા આવડે છે? જાતે આપ્યો જવાબ
700 કારીગરોએ બનાવ્યો હિરામંડીનો સૌથી મોટો સેટ , જુઓ ફોટો
ઉનાળામાં વધી રહ્યો છે ચિકનપોક્સનો ખતરો, જાણો બચવાના ઉપાય
ગરમીમાં વારંવાર થઈ જતા Loose Motionથી બચવા શું કરશો? જાણો અહીં.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

UAEમાં 19 સપ્ટેમ્બરથી શરૂ થઈ રહેલી IPLની 13મી સિઝન માટે રાજસ્થાન રોયલ્સની ટીમ તૈયારીઓમાં લાગી છે. દુબઈમાં 9 સપ્ટેમ્બરે ટીમે નવી સિઝન માટે પોતાની નવી જર્સી લોન્ચ કરી. જર્સી લોન્ચ માટે RRના તમામ ખેલાડીઓને ટ્રેનિંગ સેશન પછી દુબઈના જાણીતા બીચ પર લઈ જવામાં આવ્યા. જ્યાં તમામ મોજ મસ્તીમાં વ્યસ્ત હતા. ત્યારે ટીમના યુવા ખેલાડી રિયાન પરાગ સિવાય કોઈને પણ અંદાઝો નહતો કે ટીમની નવી જર્સી લોન્ચ થવાની છે. તેની વચ્ચે એક ખેલાડીએ આકાશમાંથી એક સ્કાઈડાઈવર દેખ્યો, જે ધીરે-ધીરે રાજસ્થાનની ટીમ તરફ ઉતરી રહ્યો હતો.

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

સ્કાઈડાઈવરે ખેલાડીઓની પાસે ઉતર્યા બાદ એક બેગ નીચ મુકી અને રિયાન પરાગને પોતાની પાસે બોલાવ્યો. રિયાને બેગમાંથી પોતાની ટીમની નવી સિઝનની નવી જર્સી કાઢી. તેમને એક-એક જર્સી ડેવિડ મિલર અને રોબિન ઉથપ્પાને પણ આપી. આ અનોખા અંદાઝમાં નવી જર્સી લોન્ચ કરીને ખેલાડીઓને હેરાન કરી દીધા. રાજસ્થાન રોયલ્સે તેનો વીડિયો પોતાના સોશિયલ મીડિયા પર પણ શેયર કર્યો છે. જર્સીમાં ફ્રેન્ચાઈઝીના મુખ્ય સ્પોન્સર TV9 ભારતવર્ષને પણ ખાસ જગ્યા આપવામાં આવી છે.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Latest News Updates

હુ સૌથી સિનિયર નેતા છુ, સાચા બોલો છુ : નીતિન પટેલ
હુ સૌથી સિનિયર નેતા છુ, સાચા બોલો છુ : નીતિન પટેલ
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસે યોજ્યા દેખાવો, ઘરે તાળા મારી ભાગી ગયા
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસે યોજ્યા દેખાવો, ઘરે તાળા મારી ભાગી ગયા
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો
હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો
કાળઝાળ ગરમીથી ગુજરાતીઓને મળશે રાહત !
કાળઝાળ ગરમીથી ગુજરાતીઓને મળશે રાહત !
g clip-path="url(#clip0_868_265)">