IPL 2020: 4 વાર ચેમ્પિયન બન્યુ મુંબઈ ઈન્ડિયન્સ, 12 સીઝનમાં જીતી 109 મેચ

આઈપીએલની ડિફેન્ડિંગ ચેમ્પિયન મુંબઈ ઈન્ડિયન્સ 19 સપ્ટેમ્બરે, ચેન્નઈ સુપર કિંગ્સ સામે લીગની શરૂઆતની મેચ રમશે. બંને ટીમો વચ્ચે અત્યાર સુધી 30 મેચ રમાઈ હતી, તેમાંથી 18 મુંબઈ અને 12 ચેન્નાઈ જીત્યુ છે. મુંબઈ એકમાત્ર એવી ટીમ છે કે જેણે સીએસકેને સૌથી વધુ મેચ હરાવી લીધી છે. આવી સ્થિતિમાં મુંબઇ આ વખતે પણ જીતથી શરૂઆત કરવા […]

IPL 2020: 4 વાર ચેમ્પિયન બન્યુ મુંબઈ ઈન્ડિયન્સ, 12 સીઝનમાં જીતી 109 મેચ
Follow Us:
Avnish Goswami
| Edited By: | Updated on: Sep 18, 2020 | 1:34 PM

આઈપીએલની ડિફેન્ડિંગ ચેમ્પિયન મુંબઈ ઈન્ડિયન્સ 19 સપ્ટેમ્બરે, ચેન્નઈ સુપર કિંગ્સ સામે લીગની શરૂઆતની મેચ રમશે. બંને ટીમો વચ્ચે અત્યાર સુધી 30 મેચ રમાઈ હતી, તેમાંથી 18 મુંબઈ અને 12 ચેન્નાઈ જીત્યુ છે. મુંબઈ એકમાત્ર એવી ટીમ છે કે જેણે સીએસકેને સૌથી વધુ મેચ હરાવી લીધી છે. આવી સ્થિતિમાં મુંબઇ આ વખતે પણ જીતથી શરૂઆત કરવા માંગશે.

મુંબઈ આઈપીએલની સૌથી સફળ ટીમ છે. તે ચાર વખત 2013, 2015, 2017 અને 2019 દરમીયાન આઈપીએલની ટ્રોફિ જીતી ચૂકી છે, જ્યારે સૌથી વધુ 5 ફાઇનલ્સ રમનાર બીજી ટીમ છે. ચેન્નાઈ સુપર કિંગ્સે સૌથી વધુ 8 ફાઈનલ રમી છે.

મૌની રોયની હોટનેસ જોઈ દિવાના થયા ફેન્સ, જુઓ ફોટો
દરરોજ બાઇક ચલાવવાને કારણે શરીરમાં વધી શકે છે આ 6 સમસ્યાઓ
ઇલેક્ટ્રિક સ્કૂટર ખરીદવું હોય, તો આ છે 5 બેસ્ટ ઓપ્શન, કિંમત 80 હજારથી શરૂ
ચૂંટણીનો પ્રચાર કરતા કરતા મનસુખ માંડવિયાએ બેટ-બોલ પર અજમાવ્યો હાથ, જુઓ વીડિયો
રાજસ્થાન રોયલ્સનો 22 વર્ષનો ખેલાડી કરોડપતિ બની ગયો
અતીક અને મુખ્તાર અસાંરી નહીં..પણ આ છે યુપીનો સૌથી ધનિક માફિયા ડોન

મુંબઈએ સૌથી વધુ 109 મેચ જીતી છે

લીગના ઇતિહાસમાં મુંબઈએ સૌથી વધુ મેચ રમી છે અને જીતી છે. 12 સીઝન રમીને, મુંબઈએ 187 મેચ ખેલી હતી અને 109 મેચોમાં જીત મેળવી હતી, જ્યારે 78 માં હારનો સામનો કરવો પડ્યો હતો. આ કિસ્સામાં રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર બીજા સ્થાને છે. આ ટીમે 181 મેચોમાં 84 માં જીત મેળવી છે અને 93 મેચ હારી છે. તેમના નસીબમાં 4 મેચ અનિર્ણિત રહી હતી. કોલકાતા નાઈટ રાઇડર્સ ત્રીજા સ્થાને છે. કેકેઆર 178 મેચમાંથી 92 જીતી ચુક્યું છે અને 86 હારી ગયું છે. મેચ જીતવાના મામલે ચેન્નઈ સુપર કિંગ્સ બીજા ક્રમે છે.

રોહિત શર્મા મુંબઈનો ટોપ સ્કોરર

કેપ્ટન રોહિત શર્મા મુંબઈનો ટોપ સ્કોરર છે. તેણે 188 મેચોમાં 4898 રન બનાવ્યા છે. 7 વર્ષ પહેલા જ્યારે ટીમ પ્રથમવાર ચેમ્પિયન બની ત્યારે રોહિતે સૌથી વધુ 538 રન બનાવ્યા. જોકે, બાકીના ત્રણ પ્રસંગોમાં જ્યારે ટીમ ચેમ્પિયન બની ત્યારે રોહિત ટોપ સ્કોરર રહ્યો ન હતો. લેન્ડલ સિમોન્સ 2015 માં સૌથી વધુ 540 રન, 2017 માં પાર્થિવ પટેલે 395 અને ગત વર્ષે ક્વિન્ટન ડી કોક 529 રન બનાવ્યા હતા.

મલિંગા ટીમનો સૌથી વધુ વિકેટ લેનાર છે

આ સમયે, ટીમના સૌથી સફળ બોલરની વાત કરીએ તો તે છે લસિથ મલિંગા. મલિંગા આઈપીએલના ઇતિહાસમાં 170 વિકેટ ઝડપી છે. તે પારિવારિક કારણોસર આ મોસમમાં નહીં રમે. જ્યારે 2015 માં ટીમ ચેમ્પિયન બની ત્યારે મલિંગાએ મહત્તમ 24 વિકેટ લીધી હતી. તેના સિવાય જસપ્રિત બુમરાહ પણ ટીમ માટે મહત્વપૂર્ણ છે. 2017 અને 2019 માં, બુમરાહ ટીમ તરફથી 20 અને 19 વિકેટ લેનાર સૌથી વધુ બોલર હતો. આ ટીમ બંને પ્રસંગોએ ચેમ્પિયન બની હતી.

મુંબઇ ઇન્ડિયન્સની ટીમ

રોહિત શર્મા (કેપ્ટન), દિગ્વિજય દેશમુખ, ક્વિન્ટન ડી કોક, આદિત્ય તારે, સૌરભ તિવારી, જસપ્રીત બુમરાહ, ધવલ કુલકર્ણી, જેમ્સ પૈટિન્સન, નાથન કુલપર નાઇલ, ટ્રેન્ટ બોlલ્ટ, જયંત યાદવ, સૂર્યકુમાર યાદવ, કૃણાલ પંડ્યા, હાર્દિક પંડ્યા, રાહુલ ચાહર, ક્રિસ લિન, શરફેન રદરફોર્ડ, અનમોલપ્રીત સિંઘ, મોહસીન ખાન, મિશેલ મેક્લેઘન, બળવંત રાયસિંગ, અનૂકુલ રોય, ઇશાન કિશન.

આ પણ વાંચોઃItalian Open: 18 વર્ષીય મુસેટ્ટીએ, અનુભવી સ્ટેન વાવરિન્કાને હરાવી અપસેટ સર્જયો

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Latest News Updates

રૂપાલાના નિવેદનથી થયેલા વિવાદમાં BJPના ક્ષત્રિય નેતાઓએ કેમ સેવ્યુ મૌન?
રૂપાલાના નિવેદનથી થયેલા વિવાદમાં BJPના ક્ષત્રિય નેતાઓએ કેમ સેવ્યુ મૌન?
પરશોત્તમ રૂપાલા ક્ષત્રિયોના આસ્થાના ધામ ગધેથડ જઈ માગી શકે છે ક્ષમા
પરશોત્તમ રૂપાલા ક્ષત્રિયોના આસ્થાના ધામ ગધેથડ જઈ માગી શકે છે ક્ષમા
હવામાન વિભાગે સૌરાષ્ટ્ર અને કચ્છના આ વિસ્તારોમાં કરી હીટવેવની આગાહી
હવામાન વિભાગે સૌરાષ્ટ્ર અને કચ્છના આ વિસ્તારોમાં કરી હીટવેવની આગાહી
વાંકાનેરમાં પ્રેમમાં પાગલ 16 વર્ષીય સગીરાની પરિવારજનોએ કરી હત્યા
વાંકાનેરમાં પ્રેમમાં પાગલ 16 વર્ષીય સગીરાની પરિવારજનોએ કરી હત્યા
કારની બ્રેક લાઇટમાં સંતાડ્યો દારૂ, 2ની ધરપકડ
કારની બ્રેક લાઇટમાં સંતાડ્યો દારૂ, 2ની ધરપકડ
રસ્તા પર ચાલુ બાઈકે સ્ટંટ કરવો પડયો ભારે, પોલીસે કરી કડક કાર્યવાહી
રસ્તા પર ચાલુ બાઈકે સ્ટંટ કરવો પડયો ભારે, પોલીસે કરી કડક કાર્યવાહી
મુરલી મનોહર મંદિરના વિવાદનો અંત, વહીવટ મહંત રવિદાસ બાપુને સોંપાયો
મુરલી મનોહર મંદિરના વિવાદનો અંત, વહીવટ મહંત રવિદાસ બાપુને સોંપાયો
ગરમીએ તોડ્યો રેકોર્ડ, રાજકોટમાં 44 લોકોને હીટવેવની અસર, જુઓ Video
ગરમીએ તોડ્યો રેકોર્ડ, રાજકોટમાં 44 લોકોને હીટવેવની અસર, જુઓ Video
Rajkot : કેન્દ્રીય મંત્રી પરષોત્તમ રુપાલાની સુરક્ષા વધારાઇ
Rajkot : કેન્દ્રીય મંત્રી પરષોત્તમ રુપાલાની સુરક્ષા વધારાઇ
મતદારો માટે ચૂંટણી પંચનું માઈક્રો પ્લાનિંગ, મતદાન માટે કરાઈ ખાસ સુવિધા
મતદારો માટે ચૂંટણી પંચનું માઈક્રો પ્લાનિંગ, મતદાન માટે કરાઈ ખાસ સુવિધા
g clip-path="url(#clip0_868_265)">