IPL 2020: મેચ પહેલા જ બંને ટીમોએ વહાવ્યો ભરપૂર પરસેવો, મેચ પહેલા ખેલાડીઓએ કરી તનતોડ પ્રેકટીસ, જુઓ ખાસ તસ્વીરો

આજ થી શરુ થઇ રહેલી ઇન્ડીયન પ્રિમીયર લીગ યુએઇમાં રમાનારી છે. પ્રથમ મેચમાં જ આજે બે જબરદસ્ત ટીમો વચ્ચે મુકાબલો થનારો છે. મુંબઇ ઇન્ડીયન્સ અને ચેન્નઇ સુપર કિંગ્સ વચ્ચે થશે પહેલી મેચની ટક્કર.  જેથી ચાહકો પણ આ દમદાર મુકાબલાને લઇને રોમાંચને માણવા માટે ઉત્સાહીત છે. મુકાબલા પહેલા જ મુંબઇ ઇન્ડીયન્સ અને સીએસકેની ટીમ પ્રેકટીશ કરી […]

IPL 2020: મેચ પહેલા જ બંને ટીમોએ વહાવ્યો ભરપૂર પરસેવો, મેચ પહેલા ખેલાડીઓએ કરી તનતોડ પ્રેકટીસ, જુઓ ખાસ તસ્વીરો
IPL 2020: મેચ પહેલા જ બંને ટીમોએ વહાવ્યો ભરપૂર પરસેવો, મેચ પહેલા ખેલાડીઓએ કરી તનતોડ પ્રેકટીસ, જુઓ ખાસ તસ્વીરો
Follow Us:
Avnish Goswami
| Edited By: | Updated on: Sep 19, 2020 | 4:12 PM

આજ થી શરુ થઇ રહેલી ઇન્ડીયન પ્રિમીયર લીગ યુએઇમાં રમાનારી છે. પ્રથમ મેચમાં જ આજે બે જબરદસ્ત ટીમો વચ્ચે મુકાબલો થનારો છે. મુંબઇ ઇન્ડીયન્સ અને ચેન્નઇ સુપર કિંગ્સ વચ્ચે થશે પહેલી મેચની ટક્કર.  જેથી ચાહકો પણ આ દમદાર મુકાબલાને લઇને રોમાંચને માણવા માટે ઉત્સાહીત છે. મુકાબલા પહેલા જ મુંબઇ ઇન્ડીયન્સ અને સીએસકેની ટીમ પ્રેકટીશ કરી ને પરસેવો પાડી રહેલા ખેલાડીઓની તસ્વીરો સામે આવી છે.

ચેન્નાઇ સુપર કિંગ્સ સામે ની પહેલી મેચ પહેલા પ્રેકટીશ દરમ્યાન ખેલાડીઓ સાથે શેન વોટ્સન.

જાણો પરસેવો થવો તમારા સ્વાસ્થ્ય સારો છે કે ખરાબ !
આજનું રાશિફળ તારીખ : 24-04-2024
લગ્નન પત્રિકા પર ભગવાનનો ફોટો છાપવો જોઈએ કે નહીં? પ્રેમાનંદ મહારાજે જણાવ્યું
ડાયાબિટીસમાં ખાઈ શકો છો આ 8 મીઠી વસ્તુ, જુઓ લિસ્ટ
કથાકાર જયા કિશોરીને રસોઈ બનાવતા આવડે છે? જાતે આપ્યો જવાબ
700 કારીગરોએ બનાવ્યો હિરામંડીનો સૌથી મોટો સેટ , જુઓ ફોટો

મુંબઇ ઇન્ડીયન્સ ના વિકેટકીપર અને બેટ્સમેન ક્વિનટન ડી કોક પ્રેકટીશ સેશન દરમ્યાન.

મુંબઇ ઇન્ડીયન્સ ના યુવા બેટ્સમેન ઇશાન કિશન બેટીંગ નેટ પ્રેકટીશ કરી રહ્યો છે.

ચેન્નઇ સુપર કિંગ્સ ના સ્ટાર ઓલરાઉન્ડર રવીન્દ્ર જાડેજા પ્રેકટીશ દરમ્યાન બેટીંગ કરતા નજરે ચઢ્યો.

મુંબઇ ઇન્ડીયન્સ ના કેપ્ટન રોહિત શર્મા મેચ થી પહેલા શેખ ઝાયદ સ્ટેડીયમાં.

ચેન્નઇ સુપર કિંગ્સ ના કેપ્ટન મહેન્દ્રસિંહ ધોની પ્રેકટીશન સેશન દરમ્યાન લેગ પેડ પહેરતા.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Latest News Updates

ભાજપ વિરોધી મતદાન માટે ક્ષત્રિયોઓના કેસરિયા !
ભાજપ વિરોધી મતદાન માટે ક્ષત્રિયોઓના કેસરિયા !
B.A. ડાંગર હોમીયોપેથી મેડિકલ કોલેજમાં લાયકાત વગરનો સ્ટાફ
B.A. ડાંગર હોમીયોપેથી મેડિકલ કોલેજમાં લાયકાત વગરનો સ્ટાફ
ક્ષત્રિયોના વિરોધની ચીમકી વચ્ચે ભાજપનું મધ્યસ્થ કાર્યાલય ખાલી કરાયું
ક્ષત્રિયોના વિરોધની ચીમકી વચ્ચે ભાજપનું મધ્યસ્થ કાર્યાલય ખાલી કરાયું
લોકસભાના બીજા તબક્કાના મતદાન બાદ રાષ્ટ્રીય નેતાઓના ગુજરાતમાં ધામા
લોકસભાના બીજા તબક્કાના મતદાન બાદ રાષ્ટ્રીય નેતાઓના ગુજરાતમાં ધામા
રાજ્યમાં ત્રણ દિવસ બાદ ફરી વધશે ગરમીનું જોર
રાજ્યમાં ત્રણ દિવસ બાદ ફરી વધશે ગરમીનું જોર
આ ચાર રાશિના જાતકોને નોકરીમાં મળશે પ્રમોશન
આ ચાર રાશિના જાતકોને નોકરીમાં મળશે પ્રમોશન
હુ સૌથી સિનિયર નેતા છુ, સાચા બોલો છુ : નીતિન પટેલ
હુ સૌથી સિનિયર નેતા છુ, સાચા બોલો છુ : નીતિન પટેલ
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
g clip-path="url(#clip0_868_265)">