ચેન્નાઇ ટેસ્ટ (Chennai Test) મેચના આજે પાંચમાં દિવસની રમતની શરુઆત 39 રન થી આગળ વધારી હતી. રમતની શરુઆત પહેલા ગઇકાલે ચોથા દિવસની રમત દરમ્યાન ભારતે એક વિકેટ ગુમાવી દિધી હતી. આમ ભારતે શરુઆતમાં જ એક વિકેટ ઓપનરની ગુમાવી દેવાને લઇને ભારતની શરુઆત મજબૂત કરવાની આશા પુરી થઇ શકી નહોતી. અનુભવી રોહિત શર્મા (Rohit Sharma) નુ બેટ ટેસ્ટ ક્રિકેટમાં છેલ્લા કેટલાક સમય થી શાંત છે. ભારત અને ઇંગ્લેંડ (India vs England) વચ્ચેની ટેસ્ટ શ્રેણીની શરુઆતની પ્રથમ ટેસ્ટમાં પણ કંઇ ખાસ દમ દેખાડ્યો નથી. પ્રથમ ટેસ્ટની બંને પારીમાં તે ફ્લોપ રહ્યો હતો. બીજા દાવ વેળા તો ચાહકોને મજબૂત શરુઆતની આશા હતી, ત્યાં જ રોહિત વિકેટ ગુમાવી બેઠો હતો.
રોહિત શર્માએ જલદી થી વિકેટ ગુમાવી દેવાને લઇને હવે ફેન્સ દ્રારા ટ્વીટર પર પ્રતિક્રિયાઓ આપવી શરુ કરી દીધી છે. તો વળી કેટલાકે તો મયંક અગ્રવાલને ઓપનર તરીકે સ્થાન આપવા ની માંગ કરી દીધી છે. તો આ દરમ્યાન અનેક લોકો એ અનેક પ્રકારે ટ્વીટર પર રોહિત શર્માને લઇને પોષ્ટ કરી છે, જુઓ આવી જ કેટલીક ટ્વીટ
@bcci should really think of grooming of a youngster as opener with Gill…One more test match One more opportunity wasted for young players like Prithvi…Mayank…KL..Rohit is not a Test player…Respect him for what he did in White ball cricket @imVkohli @RaviShastriOfc
— Samip Rajguru (@samiprajguru) February 8, 2021
@ImRo45 @actorshiva what a coincidence #CricketLive #INDvsENG #RohitSharma pic.twitter.com/rVyMsRtfNM
— Dr Farris Masthan (@i_machu) February 8, 2021
https://twitter.com/prabhav91030/status/1358743092942184448?s=20
#INDvENG Namma ooru Namma gethuuu@ashwinravi99 @Sundarwashi5 @StarSportsIndia #INDvsENG #staraikellungal pic.twitter.com/fIc53ohkXC
— Kokkikumaru (@kumaru_007) February 8, 2021
https://twitter.com/sanketjawade143/status/1358743053305925634?s=20
Sharmaji ka ladka is just! Can we criticise now or is there some more time before we point out batting and fielding efforts? #AskingForAFriend #INDvsENG
— Yojana Phadnis (@YojPhadnis) February 8, 2021
Rohit Sharma falls again. He will again defend the shot choices #INDvsENG
— Ahem (@CMadaiah) February 8, 2021
Me finding any good tweet for rohit rn #INDvsENG pic.twitter.com/KeXtVZclt1
— Siddhant Jain (@thatcricket_guy) February 8, 2021
India in a good position. Gutted for Rohit's wicket. Had we gone in tomorrow with 10 wickets in hand, we would've had a solid chance. We still have a solid chance, but would've liked Rohit attacking from the go tomorrow. Very interesting game. Test cricket ❤️ #INDvsENG
— Apurv (@verruecktestor) February 8, 2021