INDvsAUS: બ્રિસબેન ટેસ્ટમાં કિપર ઋષભ પંતે મહેન્દ્રસિંહ ધોનીનો તોડ્યો રેકોર્ડ

ભારત (India) અને ઓસ્ટ્રેલીયા (Australia) વચ્ચેની ટેસ્ટ સીરીઝની અંતિમ મેચ બ્રિસબેન (Brisbane Test) માં રમાઇ છે. બોર્ડર ગાવાસ્કર ટ્રોફી (Border Gavaskar Trophy) ની અંતિમ મેચના આખરી દિવસની રમતમાં લંચબ્રેક બાદ કેપ્ટન અજીંક્ય રહાણે (Ajinkya Rahane) આઉટ થયો હતા.

INDvsAUS: બ્રિસબેન ટેસ્ટમાં કિપર ઋષભ પંતે મહેન્દ્રસિંહ ધોનીનો તોડ્યો રેકોર્ડ
Rishabh Pant
Follow Us:
Avnish Goswami
| Edited By: | Updated on: Jan 19, 2021 | 11:28 AM

ભારત (India) અને ઓસ્ટ્રેલીયા (Australia) વચ્ચેની ટેસ્ટ સીરીઝની અંતિમ મેચ બ્રિસબેન (ccccc) માં રમાઇ છે. બોર્ડર ગાવાસ્કર ટ્રોફી (Border Gavaskar Trophy) ની અંતિમ મેચના આખરી દિવસની રમતમાં લંચબ્રેક બાદ કેપ્ટન અજીંક્ય રહાણે (Ajinkya Rahane) આઉટ થયો હતા. રહાણે બાદ ઋષભ પંત (Rishabh Pant) બેટીંગ કરવા માટે આવ્યો હતો. તેણે 58.3 ઓવર દરમ્યાન પેટ કમિન્સ (Pat Cummins) ના બોલ પર બે રન લીધા હતા. એ સાથે જ તેણે 1000 રન પુરા કરી લીધા હતા. પંતે આ સાથે જ મહેન્દ્રસિંહ ધોની (Mahendra Singh Dhoni) નો રેકોર્ડ પણ તોડી નાંખ્યો હતો. પંત ટેસ્ટ ક્રિકેટમાં સૌથી ઝડપી 1000 રન બનાવવા વાળો ભારતીય વિકેટકીપર (Wicketkeeper) બની ચુક્યો છે.

પંતએ 27 રનની ઇનીંગ રમીને આ આંકડાને પુરો કર્યો છે, જ્યારે મહેન્દ્રસિંહ ધોનીએ 32 ઇનીંગ રમીને આમ કર્યુ હતુંં. ત્રીજા નંબર પર આ યાદીમાં ફારુખ એન્જીનીયર 36 ઇનીંગ રમીને છે. રિદ્ધીમાન સાહા ચાર નંબર પર 39 ઇનીંગ રમી ને પુરા કર્યા હતા. નયન મોંગીયા પાંચમાં ક્રમે છે. પંતે હજારના આંકને પાર કરવા દરમ્યાન બે સદી અને ત્રણ અડધી સદી ફટકારી છે. ઓવર ઓલ વાત કરવામાં આવે તો સૌથી ઝડપી 1000 રન પુરા કરવાનો ભારતીય બેટ્સમેનનો રેકોર્ડ વિનોદ કાંબલીના નામે છે. તેણે માત્ર 14 ઇનીંગમાં જ 1000 રન પુરા કર્યા હતા.

આ પણ વાંચો: INDvsAUS: ચેતેશ્વર પુજારાને માથામાં પેટ કમિન્સનો બાઉન્સ વાગ્યો, જુઓ વિડીયો

Latest News Updates

Surendranagar : પાણીના પ્રશ્ને વઢવાણના બાળા ગામે મહિલાઓ બની રણચંડી
Surendranagar : પાણીના પ્રશ્ને વઢવાણના બાળા ગામે મહિલાઓ બની રણચંડી
ધોરાજી પંથકમાં પાણી માટે વલખા, મહિલાઓએ ડોલો,તગારા લઇને કર્યો વિરોધ
ધોરાજી પંથકમાં પાણી માટે વલખા, મહિલાઓએ ડોલો,તગારા લઇને કર્યો વિરોધ
સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયા કિનારાના વિસ્તારોમાં બફારો અનુભવાશે
સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયા કિનારાના વિસ્તારોમાં બફારો અનુભવાશે
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને આજે મળશે આકસ્મિક ધનલાભ
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને આજે મળશે આકસ્મિક ધનલાભ
મોરબી કેબલ બ્રિજ દુર્ઘટના કેસમાં જયસુખ પટેલની વધી શકે મુશ્કેલી
મોરબી કેબલ બ્રિજ દુર્ઘટના કેસમાં જયસુખ પટેલની વધી શકે મુશ્કેલી
રૂપાલાને હરાવવા ક્ષત્રિયો કોંગ્રેસ તરફી કરશે મતદાન- નયનાબા જાડેજા
રૂપાલાને હરાવવા ક્ષત્રિયો કોંગ્રેસ તરફી કરશે મતદાન- નયનાબા જાડેજા
કોંગ્રેસની રેલીમાં પ્રતાપ દૂધાતે રૂપાલાની સરખામણી દુ:શાસન સાથે કરી
કોંગ્રેસની રેલીમાં પ્રતાપ દૂધાતે રૂપાલાની સરખામણી દુ:શાસન સાથે કરી
રાજ્યમાં શુક્રવારે એકસાથે 5 ગોજારા અકસ્માતની ઘટી દુર્ઘટના- જુઓ Video
રાજ્યમાં શુક્રવારે એકસાથે 5 ગોજારા અકસ્માતની ઘટી દુર્ઘટના- જુઓ Video
અસલી બ્રાન્ડની આડમાં ગ્રાહકોને નક્લી ખાદ્ય તેલ પધરાવવાનો પર્દાફાશ
અસલી બ્રાન્ડની આડમાં ગ્રાહકોને નક્લી ખાદ્ય તેલ પધરાવવાનો પર્દાફાશ
તક્ષ્વીએ લોએસ્ટ લિમ્બો સ્કેટિંગમાં સર્જ્યો વર્લ્ડ રેકોર્ડ- Video
તક્ષ્વીએ લોએસ્ટ લિમ્બો સ્કેટિંગમાં સર્જ્યો વર્લ્ડ રેકોર્ડ- Video
g clip-path="url(#clip0_868_265)">