પૂર્વ પાકિસ્તાની ક્રિકેટર અબ્દુલ કાદિરનું નિધન, સચિન સહિત ભારતીય ક્રિકેટરોએ આ રીતે કર્યા યાદ

પાકિસ્તાનના એક જમાનાના ખુબ પ્રખ્યાત સ્પિનર અબ્દુલ કાદિરનું 63 વર્ષની વયે નિધન થયું છે. તેમનું નિધન કાર્ડિયાક એરેસ્ટના કારણે થયું છે. કાદિરે પાકિસ્તાન માટે 67 ટેસ્ટ મેચ અને 104 વનડે મેચ રમી હતી. Web Stories View more 30 લાખની હોમ લોન પર કેટલી EMI ચૂકવવી પડશે, જાણી લો ગણિત વિરાટ કે રોહિત નહીં, આ છે […]

પૂર્વ પાકિસ્તાની ક્રિકેટર અબ્દુલ કાદિરનું નિધન, સચિન સહિત ભારતીય ક્રિકેટરોએ આ રીતે કર્યા યાદ
Follow Us:
| Updated on: Sep 07, 2019 | 12:22 PM

પાકિસ્તાનના એક જમાનાના ખુબ પ્રખ્યાત સ્પિનર અબ્દુલ કાદિરનું 63 વર્ષની વયે નિધન થયું છે. તેમનું નિધન કાર્ડિયાક એરેસ્ટના કારણે થયું છે. કાદિરે પાકિસ્તાન માટે 67 ટેસ્ટ મેચ અને 104 વનડે મેચ રમી હતી.

30 લાખની હોમ લોન પર કેટલી EMI ચૂકવવી પડશે, જાણી લો ગણિત
વિરાટ કે રોહિત નહીં, આ છે કથાકાર જયા કિશોરીનો ફેવરિટ ક્રિકેટર
ઉનાળાની ગરમીમાં ટ્રીપ પ્લાન કરતાં પહેલા જાણી લો 7 ટિપ્સ, નહીં તો વધશે મુશ્કેલી
ઉનાળામાં ઘરમાં AC, પંખા અને કુલરનો ઉપયોગ કરવામાં આવે તો વીજળીનું બિલ કેટલું આવશે?
આ સરળ રીતે ઘરના કૂંડામાં જ ઉગાડો લીલા-પીળા લીંબુ, જાણો ટિપ્સ
દરેક લોકોનું પ્રિય ફળ કેરીના પાનનું સેવન છે ફાયદાકારક

આ પણ વાંચો: સૌરાષ્ટ્રવાસીઓ ચેતી જજો! દૂધમાં થઈ રહી છે મોટા પ્રમાણમાં ભેળસેળ, જુઓ VIDEO

તેમણે ટેસ્ટ મેચમાં 236 અને વનડેમાં 132 વિકેટ ઝડપી હતી. 1977 થી 1993 ની વચ્ચે તેઓ વિશ્વના સર્વશ્રેષ્ઠ લેગ-સ્પિનર તરીકે જાણીતા હતા. ભારત અને પાકિસ્તાન વચ્ચેની મેચમાં કાદિર હંમેશા મહત્વનો ખેલાડી રહેતા હતા. કાદિરે 1993માં આંતરરાષ્ટ્રીય ક્રિકેટને અલવિદા કહ્યાં પછી ક્રિકેટ કોમેન્ટ્રી કરી હતી અને તે પાકિસ્તાન ટીમનો મુખ્ય પસંદગીકાર પણ રહ્યા હતા.

કાદિરના નિધન પર શોક વ્યક્ત કરતાં પાકિસ્તાન ક્રિકેટ બોર્ડે ટ્વિટ કર્યું કે ” ‘ઉસ્તાદ’ અબ્દુલ કાદિરના નિધનથી પીસીબી સ્તબ્ધ છે અને તેના પરિવાર અને મિત્રો પ્રત્યે ઉંડી શોકની લાગણી વ્યક્ત કરી છે.” પાકિસ્તાન તેમજ ભારતના કેટલાક ક્રિકેટરોએ ટ્વિટ કરીને તેમને શ્રદ્ધાંજલી આર્પણ કરી હતી.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

https://twitter.com/harbhajan_singh/status/1170026775612510208

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">