IND Vs SL : ભારતે 2-0થી શ્રીલંકા સામેની ટી-20 સીરીઝ પર મેળવ્યો કબ્જો!

ભારત અને શ્રીલંકા વચ્ચેની ત્રીજી અને અંતિમ ટી-20 મેચ પૂણે ખાતે રમાઈ હતી. ભારતે આ સીરીઝી પોતાના નામે કરી લીધી છે. કુલ ટી-20ની 3 મેચ હતી પણ ગુવાહાટીમાં વરસાદના લીધે એક મેચ રદ થઈ હતી. આ સિવાય ઈંદોર ખાતે મેચમાં ભારતે શ્રીલંકાની ટીમને હરાવી દીધી હતી અને અંતિમ મેચ પૂણે ખાતે યોજાઈ હતી. આ મેચમાં […]

IND Vs SL : ભારતે 2-0થી શ્રીલંકા સામેની ટી-20 સીરીઝ પર મેળવ્યો કબ્જો!
Follow Us:
| Updated on: Jan 10, 2020 | 5:55 PM

ભારત અને શ્રીલંકા વચ્ચેની ત્રીજી અને અંતિમ ટી-20 મેચ પૂણે ખાતે રમાઈ હતી. ભારતે આ સીરીઝી પોતાના નામે કરી લીધી છે. કુલ ટી-20ની 3 મેચ હતી પણ ગુવાહાટીમાં વરસાદના લીધે એક મેચ રદ થઈ હતી. આ સિવાય ઈંદોર ખાતે મેચમાં ભારતે શ્રીલંકાની ટીમને હરાવી દીધી હતી અને અંતિમ મેચ પૂણે ખાતે યોજાઈ હતી. આ મેચમાં પણ ભારતે બાજી મારી લીધી છે અને સીરિઝ પોતાના નામે કરી છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

આજનું રાશિફળ તારીખ : 24-04-2024
લગ્નન પત્રિકા પર ભગવાનનો ફોટો છાપવો જોઈએ કે નહીં? પ્રેમાનંદ મહારાજે જણાવ્યું
ડાયાબિટીસમાં ખાઈ શકો છો આ 8 મીઠી વસ્તુ, જુઓ લિસ્ટ
કથાકાર જયા કિશોરીને રસોઈ બનાવતા આવડે છે? જાતે આપ્યો જવાબ
700 કારીગરોએ બનાવ્યો હિરામંડીનો સૌથી મોટો સેટ , જુઓ ફોટો
ઉનાળામાં વધી રહ્યો છે ચિકનપોક્સનો ખતરો, જાણો બચવાના ઉપાય

આ પણ વાંચો :   ઈંદોર ખાતે ભારતીય ટીમ શ્રીલંકાની સામે જીતી જ રહી છે! કંઈક આવો છે ઈતિહાસ

ભારતે શ્રીલંકાને આપ્યો હતો 202 રન કરવાનો ટાર્ગેટ ભારતને ટીમે પહેલાં બેટિંગ કરી હતી અને 201 રન કર્યા હતા. બાદમાં શ્રીલંકા ભારતે આપેલાં લક્ષ્યને સર કરી શક્યું નહોતું. 15.5 ઓવરમાં જ શ્રીલંકાની ટીમ 123 રન કરીને પેવેલિયન ભેગી થઈ ગયી હતી. આમ ભારતીય બોલર્સે શ્રીલંકાના બેટસમેનને ટકવા દીધા નહોતા. 78 રનની સરસાઈથી ભારતે આ મેચમાં જીત મેળવી છે.

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

ભારતના બેટસમેનની વાત કરીએ તો શિખર ધવને 52 રન કર્યા બાદ આઉટ થયા હતા. રાહુલે 54 રન કર્યા હતા. મનીષ પાંડેએ 31 રન, શાર્દુલ ઠાકુરે 22 રન કર્યા હતા. સંજૂ સેમસન અને શ્રેયસ મિડલ ઓર્ડરના બેટસમેન હોવાછતાં સારું પ્રદર્શન કરી શક્યા નહોતા.

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Latest News Updates

હુ સૌથી સિનિયર નેતા છુ, સાચા બોલો છુ : નીતિન પટેલ
હુ સૌથી સિનિયર નેતા છુ, સાચા બોલો છુ : નીતિન પટેલ
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસે યોજ્યા દેખાવો, ઘરે તાળા મારી ભાગી ગયા
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસે યોજ્યા દેખાવો, ઘરે તાળા મારી ભાગી ગયા
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો
હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો
કાળઝાળ ગરમીથી ગુજરાતીઓને મળશે રાહત !
કાળઝાળ ગરમીથી ગુજરાતીઓને મળશે રાહત !
g clip-path="url(#clip0_868_265)">