IND vs SL: શ્રીલંકાએ ભારતને આપ્યો 143 રનનો ટાર્ગેટ, શાર્દુલે ઝડપી 3 વિકેટ

ભારત અને શ્રીલંકા વચ્ચેની 2જી ટી-20 મેચમાં ભારતે ટોસ જીતીને શ્રીલંકાને બેટિંગ આપી હતી. શ્રીલંકાની ટીમ ભારતના બોર્લસની સામે ટકી શકી નહોતી. ભારતે શ્રીલંકાની 9 વિકેટ ઝડપી લીધી હતી. આ સાથે જ શ્રીલંકાની ટીમ સામે જીતવા ભારતની ટીમે 143 રન કરવાના રહેશે. Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like […]

IND vs SL: શ્રીલંકાએ ભારતને આપ્યો 143 રનનો ટાર્ગેટ, શાર્દુલે ઝડપી 3 વિકેટ
Follow Us:
| Updated on: Jan 07, 2020 | 3:27 PM

ભારત અને શ્રીલંકા વચ્ચેની 2જી ટી-20 મેચમાં ભારતે ટોસ જીતીને શ્રીલંકાને બેટિંગ આપી હતી. શ્રીલંકાની ટીમ ભારતના બોર્લસની સામે ટકી શકી નહોતી. ભારતે શ્રીલંકાની 9 વિકેટ ઝડપી લીધી હતી. આ સાથે જ શ્રીલંકાની ટીમ સામે જીતવા ભારતની ટીમે 143 રન કરવાના રહેશે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

IPL 2024 વચ્ચે પ્રીટિ ઝિન્ટાનું બોલિવુડમાં ધમાકેદાર કમબેક, તસવીરો આવી સામે
હેલિકોપ્ટર 1 લીટર ઈંધણમાં કેટલી માઈલેજ આપે, ઊડે છે આ ખાસ ઈંધણ વડે
જાણો પરસેવો થવો તમારા સ્વાસ્થ્ય સારો છે કે ખરાબ !
IPL 2024માં કોમેન્ટ્રી બોક્સમાં ધૂમ મચાવનાર નવજોત સિંહ સિંધુની દીકરી છે ગ્લેમરસ
આજનું રાશિફળ તારીખ : 24-04-2024
લગ્નન પત્રિકા પર ભગવાનનો ફોટો છાપવો જોઈએ કે નહીં? પ્રેમાનંદ મહારાજે જણાવ્યું

આ પણ વાંચો :   મુંબઈ: FREE KASHMIRનું પોસ્ટર લહેરાવનારી મહિલા પર થઈ આ મોટી કાર્યવાહી

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

ઈંદોરના સ્ટેડિયમ પર ભારતના બોલર શાર્દુલ ઠાકુરનો જાદુ ચાલ્યો હતો. શાર્દુલે શ્રીલંકાની 3 વિકેટ ઝડપી તો સાઈની અને કુલદીપે 2-2 વિકેટ લીધી હતી. જસપ્રીત બુમરાહે 1 વિકેટ અને વોંશિગ્ટન સુંદરે 1 વિકેટ ઝડપી છે.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

શ્રીલંકાની ટીમની વાત કરીએ તો અવિષ્કા ફર્નાન્ડોએ 22 રન, દાનુષ્કાએ 20 રન, ઓડાશા ફર્નાન્ડોએ 10 રન, કુસલ પરેરાએ 34 રન ફટકાર્યા હતા. આ સિવાયના બેટસમેન ભારતની સામે કોઈ જોરદાર સ્કોર કરી શક્યા નહોતા. આમ અંતે શ્રીલંકાએ ભારતની સામે 142 રન કર્યા છે. ભારતીય ટીમે આ મેચમાં કુલ 4 વાઈડના પણ રન આપ્યા છે.

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">