વર્લ્ડ કપ 2019ની પ્રથમ સેમિફાઈનલની અધુરી મેચના બીજા દિવસે પણ વરસાદ આવ્યો તો પછી આવું થશે

વર્લ્ડ કપ 2019ની પ્રથમ સેમિફાઈનલમાં મેઘરાજાના આગમનથી રમત રોકી દેવાઈ હતી. જેને લઈને ભારત-ન્યૂઝીલેન્ડ વચ્ચેની અધુરી મેચ આજે ફરી ચાલુ થશે. મંગળવારે રહેલી અધુરી મેચ આજે પુરી કરવામાં આવશે. પરંતુ બીજી તરફ માન્ચેસ્ટરનું વાતાવરણમાં હજુ કોઈ ફેરફાર થયો નથી. જેથી ફરી વરસાદની સંભાવના દેખાઈ રહી છે. આગાહી મુજબ થોડી વખત રહીને ઝાપટા પડી શકે છે. […]

વર્લ્ડ કપ 2019ની પ્રથમ સેમિફાઈનલની અધુરી મેચના બીજા દિવસે પણ વરસાદ આવ્યો તો પછી આવું થશે
Follow Us:
| Updated on: Jul 10, 2019 | 7:01 AM

વર્લ્ડ કપ 2019ની પ્રથમ સેમિફાઈનલમાં મેઘરાજાના આગમનથી રમત રોકી દેવાઈ હતી. જેને લઈને ભારત-ન્યૂઝીલેન્ડ વચ્ચેની અધુરી મેચ આજે ફરી ચાલુ થશે. મંગળવારે રહેલી અધુરી મેચ આજે પુરી કરવામાં આવશે. પરંતુ બીજી તરફ માન્ચેસ્ટરનું વાતાવરણમાં હજુ કોઈ ફેરફાર થયો નથી. જેથી ફરી વરસાદની સંભાવના દેખાઈ રહી છે. આગાહી મુજબ થોડી વખત રહીને ઝાપટા પડી શકે છે. તો બીજી જો આજે પણ વરસાદ વરસે અને મેદાનમાં એક પણ બોલ ફેંકવામાં નહીં આવે તો પછી, ભારત સીધુ ફાઈનલમાં એન્ટ્રી કરી જશે.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Nita Ambani Tea Cup: 3 લાખના કપમાં ચા પીવે છે 'નીતા અંબાણી', જાણો તે કપ ક્યાં અને શેમાંથી બને છે?
Axis Bank માંથી 8 લાખની પર્સનલ લોન પર EMI કેટલી આવશે?
અમદાવાદમાં ઘર બનાવવા માટે કેટલો ખર્ચ થશે, જાણી લો A ટુ Z ગણિત
1 શેર પર ટાટા કંપની ઈતિહાસનું સૌથી મોટું ડિવિડન્ડ આપશે
આજનું રાશિફળ તારીખ : 25-04-2024
માત્ર 5000 રૂપિયાનો SIP પ્લાન તમને ઘરે બેઠા બનાવશે 5.22 કરોડ રૂપિયાના માલિક

આ પણ વાંચોઃ VIDEO: CM વિજય રૂપાણીના ઘરે ડિનર પાર્ટી, અલ્પેશ અને ધવલસિંહની ભાજપમાં એન્ટ્રીને લઈ થઈ શકે છે નિર્ણય

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

બીજા દિવસે આજે અધુરી મેચ રમાવાની છે. ત્યારે જો વરસાદના વિધ્નથી મેદાન પર એક પણ બોલ ફેંકવામાં નહીં આવે તો પછી ભારતની સીધી ફાઈનલમાં એન્ટ્રી થઈ જશે. કારણ કે, રનરેટ અને પોઈન્ટ્સના હિસાબમાં ભારતની ટીમ મોખરે છે.

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">