ICC વિશ્વ કપ 2019માં ભારત વિરુદ્ધ પ્રથમ સેમીફાઈનલમાં ન્યૂઝીલેન્ડે ટૉસ જીતીને બેટિંગ પસંદ કરી

ICC વિશ્વ કપ 2019ની પ્રથમ સેમીફાઈનલના પ્રથમ મેચમાં ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે શરૂ થઈ ચૂક્યો છે. ન્યૂઝીલેન્ડે ટૉસ જીતીને પહેલા બેટિંગ પસંદ કરી છે. તો બીજી તરફ હજુ પણ વરસાદનું સંકટ ટળ્યું નથી. આમ છતાં ભારતની ટીમ તમામ રીતે જીતના મૂડમાં છે. તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like […]

ICC વિશ્વ કપ 2019માં ભારત વિરુદ્ધ પ્રથમ સેમીફાઈનલમાં ન્યૂઝીલેન્ડે ટૉસ જીતીને બેટિંગ પસંદ કરી
Follow Us:
| Updated on: Jul 09, 2019 | 9:20 AM

ICC વિશ્વ કપ 2019ની પ્રથમ સેમીફાઈનલના પ્રથમ મેચમાં ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે શરૂ થઈ ચૂક્યો છે. ન્યૂઝીલેન્ડે ટૉસ જીતીને પહેલા બેટિંગ પસંદ કરી છે. તો બીજી તરફ હજુ પણ વરસાદનું સંકટ ટળ્યું નથી. આમ છતાં ભારતની ટીમ તમામ રીતે જીતના મૂડમાં છે.

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

ગરમી વધતા જ અપાય છે જુદા - જુદા કલરના એલર્ટ, જાણો શું છે તેનો અર્થ
શરીરમાં કયા વિટામિનની કમી છે કેવી રીતે જાણશો ?
IPL 2024 : આંખોમાં આંસુ, ગૂંગળામણની લાગણી... રિયાન પરાગે તેની તોફાની ઈનિંગ પછી શું કહ્યું?
ગુજરાતમાં ક્યાં છે ક્રિકેટરની પત્ની MLA રિવાબા જાડેજાનું ઘર
IPL 2024માં KKR ના માલિકોની સુંદર દીકરીઓ, જુઓ તસવીરો
IPL 2024: ખરાબ રીતે ફ્લોપ ચાલી રહેલ 17 કરોડનો ખેલાડીએ ભગવાન કૃષ્ણના શરણમાં

ICC વિશ્વ કપ 2019ની પ્રથમ સેમીફાઈનલ મેચમાં 2 વખત ચેમ્પિયન રહી ચુકેલી ભારતીય ટીમ અને છેલ્લી સિઝનમાં રનર અપ રહેલી ન્યૂઝીલેન્ડની ટીમ વચ્ચે આજે ઓલ્ડ ટ્રેફર્ડ મેદાનમાં મેચ યોજાશે. ભારતે આ ટૂર્નામેન્ટમાં માત્ર એક જ ટીમ સામે હારીને સેમીફાઈનલમાં પોતાની જગ્યા બનાવી છે.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

ત્યારે ન્યૂઝીલેન્ડને લીગ મેચોમાં સતત 3 હાર મળી ચૂકી છે. વરસાદના કારણે ભારત અને ન્યૂઝીલેન્ડની મેચ રદ થઈ હતી. ત્યારે બંને ટીમોના કેપ્ટનની વાત કરવામાં આવે તો ભારતીય ટીમના કેપ્ટન વિરાટ કોહલી ન્યૂઝીલેન્ડના કેપ્ટન કેન વિલિયમસન પર ભારે પડે છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">