IND vs ENG: આજે સમગ્ર પાકિસ્તાન પણ ભારતની જીત માટે કરશે પ્રાર્થના!

વિશ્વ કપ 2019માં પાકિસ્તાન માટે સેમીફાઈનલનો રસ્તો બંધ થતાં રહી ગયો છે, કારણ કે પાકિસ્તાને અફઘાનિસ્તાનને મેચ હરાવીને જીત મેળવી લીધી છે. ત્યારે પાકિસ્તાનને સેમીફાઈનલમાં પહોંચાડવાની ચાવી ભારતની પાસે છે. આજે આખુ પાકિસ્તાન પ્રાર્થના કરશે કે ઈંગ્લેન્ડની સામે ભારતીય ટીમની જીત થાય. ત્યારે 8 મેચમાંથી 7 મેચમાં જીત મેળવ્યા પછી ઓસ્ટ્રેલિયાની ટીમ સેમીફાઈનલમાં પહોંચી ગઈ […]

IND vs ENG: આજે સમગ્ર પાકિસ્તાન પણ ભારતની જીત માટે કરશે પ્રાર્થના!
Follow Us:
| Updated on: Jun 30, 2019 | 6:21 AM

વિશ્વ કપ 2019માં પાકિસ્તાન માટે સેમીફાઈનલનો રસ્તો બંધ થતાં રહી ગયો છે, કારણ કે પાકિસ્તાને અફઘાનિસ્તાનને મેચ હરાવીને જીત મેળવી લીધી છે. ત્યારે પાકિસ્તાનને સેમીફાઈનલમાં પહોંચાડવાની ચાવી ભારતની પાસે છે.

આજે આખુ પાકિસ્તાન પ્રાર્થના કરશે કે ઈંગ્લેન્ડની સામે ભારતીય ટીમની જીત થાય. ત્યારે 8 મેચમાંથી 7 મેચમાં જીત મેળવ્યા પછી ઓસ્ટ્રેલિયાની ટીમ સેમીફાઈનલમાં પહોંચી ગઈ છે. ત્યારે ભારતીય ટીમ સેમિફાઈનલમાં પહોંચવાથી એક પગથિયું દુર છે.

30 લાખની હોમ લોન પર કેટલી EMI ચૂકવવી પડશે, જાણી લો ગણિત
વિરાટ કે રોહિત નહીં, આ છે કથાકાર જયા કિશોરીનો ફેવરિટ ક્રિકેટર
ઉનાળાની ગરમીમાં ટ્રીપ પ્લાન કરતાં પહેલા જાણી લો 7 ટિપ્સ, નહીં તો વધશે મુશ્કેલી
ઉનાળામાં ઘરમાં AC, પંખા અને કુલરનો ઉપયોગ કરવામાં આવે તો વીજળીનું બિલ કેટલું આવશે?
આ સરળ રીતે ઘરના કૂંડામાં જ ઉગાડો લીલા-પીળા લીંબુ, જાણો ટિપ્સ
દરેક લોકોનું પ્રિય ફળ કેરીના પાનનું સેવન છે ફાયદાકારક

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

ભારતીય ટીમ માટે સેમીફાઈનલમાં જગ્યા નક્કી છે. પોઈન્ટ ટેબલ પર ભારતીય ટીમ 11 પોઈન્ટ સાથે બીજા સ્થાને છે. ત્યારે ન્યૂઝીલેન્ડ 5 મેચમાં જીત મેળવીને 11 પોઈન્ટ સાથે ત્રીજા સ્થાને છે. ઓસ્ટ્રેલિયા સામેની હાર પછી ન્યૂઝીલેન્ડની ટીમ સેમીફાઈનલમાં પહોંચવા માટે ન્યૂઝીલેન્ડની ટીમ એક જીતથી દુર છે.

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

અફઘાનિસ્તાનની સામે મળેલી જીત પછી પાકિસ્તાનની ટીમ પોઈન્ટ ટેબલ પર ચોથા સ્થાને આવી ગઈ છે. હવે 8મેચ રમીને પાકિસ્તાનની ટીમે 9 પોઈન્ટ મેળવ્યા છે. ત્યારે પાકિસ્તાને હવે સેમીફાઈનલમાં જગ્યા મેળવવા માટે તમામ મેચો જીતવી પડશે. પાકિસ્તાનની નેટ રનરેટ પણ ખુબ ખરાબ છે.

 

ઈંગ્લેન્ડ આજે હાર્યુ તો!

7 મેચમાં 8 પોઈન્ટ સાથે ઈંગ્લેન્ડની ટીમ પોઈન્ટ ટેબલ પર પાંચમાં નંબરે છે. ઈંગ્લેન્ડે આ ટૂર્નામેન્ટમાં ધમાકેદાર શરૂઆત કરી હતી પણ શ્રીલંકા અને ઓસ્ટ્રેલિયા સામેની હાર પછી ઈંગ્લેન્ડની સ્થિતિ બગડી છે. સેમીફાઈનલમાં પહોંચવા માટે ઈંગ્લેન્ડને બાકી તમામ મેચ જીતવી પડશે.

આ પણ વાંચો: વલસાડના ધરમપુરમાં 2 કલાકમાં પડ્યો 2 ઈંચ મુશળધાર વરસાદ, જુઓ VIDEO

ત્યારે બાંગ્લાદેશની ટીમ 7 મેચમાં 7 પોઈન્ટ સાથે છઠ્ઠા ક્રમે છે. અફઘાનિસ્તાનની સામે જીત મેળવ્યા પછી બાંગ્લાદેશની આશા વધી છે. સેમીફાઈનલની રેસમાં રહેવા માટે બાંગ્લાદેશને પણ બાકી રહેલી 2 મેચ જીતવી પડશે. બાંગ્લાદેશની આગામી બંને મેચ ભારત અને પાકિસ્તાનની સામે છે.

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">